________________
શિલેાન દુના કેદી
૧૨૧
જેલમાં વાસેા લીધે. અમે કુલ સાત હતાઃ—વિધમી ઓના જુલમાથી રીઢા અને મગરૂર એવા છ ભરજુવાન ખાંધવા અને એક વૃદ્ધ પિતા. પિતાની જેમ ભાઇ પણ એક જીવતા ખન્યા;એએ લડાઇના મેદાનમાં લેાહી રેડવાં; ત્રણ કેદખાને ગયા. એ સૌમાંથી હાલ તા હું એકજ અધમુઆ જેવા જીવતા છુ.
(ર)
શિલેાનનુ કેદખાનું જમીનમાં ઉંડુ છે. તેને ગેાથિક બ્રાટના સાત સ્થંભ છે. ધીંગી કાળમીંઢ દિવાલની નાની ઉંચી ક્ાટમાં થઇ આવતું એકાદ ઝાંખું કિરણ અંદરના અધકારને વધુ ધાર કરે છે. એ ભેજવાળા ભેાંયતળિયા ઉપર, જાણે ભૂતના ભડકા હાય એમ એ તેજ રમતું લાગે છે. દરેક થાંભલે અકેક લેાઢાનુ ક ુ; દરેક કડે એક એક સાંકળ-શરીરને કારી ખાય તેવી આ રવા મારા ઢીલપર એના ડાધ; જીવતાં લગી નથી જવાના. આજ મારા દુઃખને દિવસ છે, કેમ જે હું કેદમાંથી છૂટા થયા છું. કેટલાં વર્ષાંસુધી આમ સૂરજને ઉગતા કાણું જાયા છે? કેટલાં વરસ ! પ્રભુ જાણે. હુ' ગણુતે'તા તે ખરા; પણ મારે નાના ભાઈ ગળીગળીને મરણુ પામ્યા ત્યારથી મે એ ગણવાનુ છેાડી દીધું.
(૩)
અમને ત્રણે ભાઇઓને થાંભલાની સાંકળે જૂદાજૂદા જકડી બાંધેલા. એક ડગલું પણ ન ચસાય. એકબીજાનું માં પણ ન જોઇ શકાય. ઝાંખા ઉર્જાસમાં અમે ત્રણે એકબીજાને માણસાના વણુએળખ્યા ઓળા જેવા દેખાતા. ત્રણે સાથે હતા, છતાં જૂદા હતા. હાથ ખાંધેલા હતા, પણ હૃદયથી જેડાયેલા હતા. એ કેદખાનામાં પૃથ્વીનાં પાંચ તત્ત્વાના જ્યારે અમને વાખા હતા, ત્યારે દિલાસા અમને માત્ર એકજ હતા કે, અમે એકખીજાનું ખેલવું સાંભળી શકતા. દરેક જણ બીજાને કંઇક નવી આશા દને-પરાક્રમની કાઈક જૂની વાત કહીને કે શુરાતનભર્યો રઘુરામે ગાઇને હૈયાધારણ દેતા; પણ એ લાંબુ ન ચાલ્યું. અમારા ખુલ્લા મીઠા સાદ ધીમે ધીમે કેદખાનાના પથરા સમા ખાવા ધાય તેવા ધેાધરા થતા ગયા.કદાચ અમારા મનતરગને લીધે એમ લાગ્યું હશે; પણ અમને તે એમ થતું કે જાણે એ અમારા સાદજ નહિ.
(૪)
ત્રણેમાં હું મેાટા એટલે બીજા એને ધરપત દેવાનું ને ખુશ રાખવાનુ કામ મારૂં હતું. તે ગજા પ્રમાણે કરતા; તે તેઓ પણ ઠીકઠીક ધીરજ ધરી રહ્યા હતા.
મારા સૌથી નાના ભાઈ ખાપને ખન્ડ્રુ વહાલે હતેા. એની ભમ્મર આબાદ મારી માના જેવી હતી. આંખેા આકાશના જેવી નિળ આસમાની. એની દયાને લીધે મારૂં અંતર કકળતું. એવા રૂપાળા પંખીને આવા પિંજરમાં પડેલું જોઇને કાને ન લાગે ? સૂર્યની દીપ્તિથી પ્રજ્વલ દિવસ સમાન તે। એની કાન્તિ હતીઃ—જેવા ઉત્તરધ્રુવના દિવસ ઉનાળાના છ માસ સુધી બરફ ઉપર અનસ્ત તપે છે, તેવેાજ પ્રકાશમાન ને પવિત્ર એ હતા. સ્વભાવે આનંદી, ખીજાનું દુ:ખ દેખીને આંસુ પાડે એવા મૃદુલ અને જે દુઃખને દુનિયામાં જોઈ તેને ગ્લાનિ થતી તેને અંત ન લાવે ત્યાંલગી જંપીને બેસનારા નિહ એટલે દદાત્રડી.
(૫)
મારા બીજો ભાઈ પણ એવાજ નિર્માળ દિલનેા, પણ ક્ષાત્ર ઉદ્રેકવાળા; ખાંધે મજબૂત અને દુનિયાની દુષ્ટતા સામે ખતમ થાય ત્યાંસુધી ખુશમજાજ મનથી ટક્કર ઝીલે તેવા;—પણ સાંકળમાં જકડાઇને ઝુરવા યેાગ્ય નહિ. એને પ્રાણ પણ સાંકળના ખણખણાટ ભેગા હણાતા જતા હતા. મુંગામંગા હું એ જોતા અને સાથે મારા આત્મા પણ હણાતા જતા; છતાં અમારા કુટુંબના મેઘામૂલાં રત્નશાએ ભાઇએને પ્રસન્ન રાખવા મેં મારા આત્માને જેમતેમ કરી ટકાવી રાખ્યા. આ ભાઈ તેા વનખીણા ખુંદનાર શિકારી હતા. વાધવાની પાછળ પડનારા હતા; પણ કેદખાનું એને મન દિરયા ડાળવા જેવું ભારે હતું. જકડેલા પગ એને મન ભારેમાં ભારે આક્રુત હતી.
($)
જીનીવા સરેાવરનાં પાણી હજાર ફુટ ઉંડેરાં ઉછળી સપાટી ઉપર ધસે છે અને શિલેનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com