________________
શિલેાન દુર્ગાના કેદી
६६ - शिलोन दुर्गनो केंदी સ્વિટ્ઝાંડના સ્વાતંત્ર્યવીર-ક્રાન્સિસ એન્તિવાદ
પાતાના અનુપમ પ્રકૃતિસૌને લીધે સ્વિટ્ઝલાડ યુરોપખંડનુ નંદનવન કહેવાય છે. આજે તા સ્વિટ્ઝલાડ આંતરરાષ્ટ્રીય રાજનીતિનું કેન્દ્ર ખન્યું છે; ચૂરાપની મહાપ્રજાઓના રાજ્યપ્રતિનિધિએ આવીને ત્યાં વિશ્વશાન્તિના પાઠ ભણે છે; રાષ્ટ્ર—સધ લીગ આક્ નેશન્સ'ની અને જગત મજુર પરિષદની બેઠકા ભરે છે; પણ આવડા માનને પાત્ર બનવા અને પેાતાનુ'જ રીપબ્લિક ( સ્વરાજ્ય ) સ્થાપવાને આ નાના દેશે કેટકેટલા ખત્રીશા અને મરજીવાનાં મસ્તક ચઢાવ્યાં છે એની મુંગી કથા તેા ભૂતકાળના ગર્ભમાં શમી છે.
આજે અહી સંપૂણૅ શાન્તિ છે; પણ તે કેટલા રક્તપાત પછી ! કેટલા અન્યાય અને અત્યાચારના સામનાઓ પછી! આજે અહી દેશવિદેશના શાસનતંત્રની મત્ર-વિચારણા ચાલે છે; પણ તે કેટલાં શક્તિસામર્થ્યના પ્રભાવ મેળવ્યા પછી !
આમ તેા સ્વિટ્ઝર્લીં’ડ અલ્પ સાધનવાળા દેશ છે. વળી યૂરાપમાંની એની ભૌગેલિક સ્થિતિ પણ વિચિત્ર અને ભયભરી છે. ચારપાંચ મેાટાં રાજ્યાની સરહદો વચ્ચે એ વિંટળાયેલેા છે. ક્ષેત્રફળમાં એ શેા નાનેા પ્રદેશ છે. આટલા ભય છતાં સ્વિટ્ઝર્લીઅે સ્વરાજ્ય, સમાન પદ અને પ્રજાસત્તા પ્રાપ્ત કર્યાં છે—ગૌરવભેર એ જાળવી રાખ્યાં છે.
પરંતુ ઈસ્વીસનની સેાળમી સદીમાં સ્વિટ્ઝલેંડની શી દશા હતી ? સ્વાતંત્ર્ય અને સમાનસત્તાના પાઠ મેાધતા એના આજના પાટનગર જીનીવા ઉપર એ વેળા સેવાયના ઢાકારની જુલ્મ જહાંગીરી ચાલતી હતી. જેએ એ ઢાકારની સામે અને દેશના સ્વાતંત્ર્યની તરફેણમાં ઉડવા તેમના જાન લેવાયા. ચેામેર ત્રાસ ત્રાસ વર્તાઈ રહ્યો.
૧૧૯
પણ એ દશા લાંખી ન ટકી. સેકડૅાની સંખ્યામાં દેશપુત્રા સ્વતંત્રતાની ખાતર સસ્વ ન્યાછાવર કરવા તૈયાર થઇ ગયા. તેમાંના એક સેવાયવાસી વીર ખેાન્નિવાઈ પણ હતા.
એ ક્રાન્સિસ એન્નિવા ઈ. સ. ૧૪૯૬માં જન્મ્યા હતા. એના પિતાનું નામ લુઈ દ ખેાત્રિવા. રિન શહેરમાં તેણે અભ્યાસ કર્યો અને ઈ. સ. ૧૫૧૦ માં પેાતાના કાકાના દેવળતા તેને વારસા મળ્યા. દેવળ જીનીવાની પડખેજ આવેલું હતુ અને તેની જાગીરની આવક પણ સારી જેવી હતી, પણ જીનીવાની સ્વાતંત્ર્યપ્રાપ્તિ અર્થે તેણે એ બધું જતું કર્યું. જીનીવા પર ગુજરતા અન્યાય તેને શૂરવીર આત્મા સાંખી ન શક્યા. સ્વિટ્ઝર્લાંડને પેાતાના પિતૃદેશ કરી એ જીનીવાના પ્રજાકીય દળમાં જોડાયેા.
ઈ. સ. ૧૫૧૯માં સેવાયને ઢાકાર ૫૦૦ માણુસ લઈ જીનીવા પર ચઢળ્યો. ખાન્નિવા ખચાવને ખાતર હઠચો, પણ તેના નિમકહરામ સાથીઓએ તેને શત્રુના હાથમાં પકડાવી દીધા. ઠાકારે તેને એ વરસ સખ્ત કેદમાં રાખ્યા. ત્યાંથી એ છૂટ્યો, મુસાફરીઓમાં ખૂબ દુઃખ ખમ્યા; પણ એથી તેા એનાં સ્વાતંત્ર્યપ્રેમ અને રાષ્ટ્રોદ્રેક બમણાં વધ્યાં. દુશ્મન જોડેની એની ઝપાઝપી તેા ચાલુજ રહી. ઈ. સ. ૧૫૩૦માં જીરા પામાં રખડતાં તેને ચારેએ લૂંટયો અને સાવ અનાથ દશામાં ઠાકારને હવાલે સાંપી દીધા. આ વખતે તેને શિલેાનના પાતાળઉંડા કિલ્લામાં પૂરવામાં આવ્યા. છ વરસ સુધી નહિ દાદ, નહિ ફરિયાદ એવી સ્થિતિમાં આ નિર્દોષ દેશભક્ત પિંજરે પડેલા વનકેસરીના અડાલ પ્રાણ ધારણ કરી ગાંધાઇ રહ્યો; પણ........
પણ હવે જીનીવાની ભાગ્યરેખા બદલી. ખન પ્રાંત અને જીનીવાનગરની સંયુક્ત સેનાએ પુનઃશ્ર્વ સ્વત ંત્રતાને ઝુડા કુકાવ્યા અને પેાતાના ખેાન્નિવાઈની વ્હારે શિલેાન પર હલ્લેા કર્યાં. ઠાકાર હાર્યાં. એન્નિવા મેાતના પંજામાંથી છૂટ્યો. સ્વિટ્ઝલૉડ હવે સ્વતંત્ર હતું. ખેાન્નિવાને પરમપ્રિય એવું રીપબ્લિક શાસનતંત્ર સ્થપાઈ ચૂક્યું હતું. નવી રાજ્યમ`ડળી આ વીરેન્દ્ર નરના આપભાગ કેમ ભૂલે ? તેણે એને જીનીવાના પ્રતિષ્ઠિત નાગરિકના અધિકાર દીધા; જેમાં અગાઉ સુખા રહેતા તે મકાન વીર ખેાન્નિવાઈને અણુ ક"; અને જીનીવામાં રહે ત્યાંસુધી તેને ૨૦૦ સેાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com