________________
બાળકોપર સૂરજનાં કિરણેાની અસર
પહ
ગરક થઇ બેઠેલા હતા ( તેમના શિષ્ટ શિષ્ય તહલનાથના જણાવ્યા પ્રમાણે ). એવામાં તેએશ્રી એક યૂરે।પીયન શિકારીના દેખવામાં આવતાંજ નજીક જઇને પૂછવા લાગ્યા “ તું કાણુ છે રે? શા સારૂ અહી ખેડે છે ?' આ યાગી પૂર્ણાં સમાધિમાં ગરક થઇ ગયેલા હેાવાથી કાંઇજ ઉત્તર દઇ શકયા નહિ. આથી કરીને તે શિકારીએ ક્રોધાવેશમાં આવી જઇ, આ ચેાગી સન્મુખ ધગધગ બળતી પૃથ્વીમાંથી અગ્નિના અંગારા લઇ યોગીના અંગ ઉપર આગને વરસાદ વરસાવી ચાલતી પકડી. બીજે દિવસે તે શિકારીએ ત્યાં આવીને જોયું તેા યાગીનુ શરીર ખળી ગયું હતું અને પ્રાણ નીકળી ગયેા હતેા ! આ યાગીની મેટી છબી મુંબઇના બાબુલનાથના મંદિરમાં ટાંગેલી જોવાથી જણાઈ આવે છે કે, આત્મનિવેદન-ભક્તિ કેવી કડક હેાય છે. આ સાયુજ્ય મુક્તિ કહેવાય. આ જાતની ભક્તિની નિમગ્નતા એ છેલ્લામાં છેલ્લી ભક્તિ છે. ભક્તિનાં જે નવ અંગે કહેવાય છે, તે યાદ રાખવાને સારૂ એક લેાકમાં તે ગુંથી લેવામાં આવે છેઃ——
श्रवणं कीर्तनं विष्णोस्मरणं पादसेवनम् । अर्चनं वंदनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥
આ ઉપરથી જણાશે કે, પ્રભુની પ્રસન્નતા મેળવવા સારૂ ભક્તિ જૂદા જૂદા ૯ માર્ગોમાં છે. તેમાંના કેટલાક સરળ અને સહેલા માર્ગો પણ આપણુ મનુષ્યાને દેખાડેલા છે, જેથી કાઇ પણ એક અનુકૂળ પડતા ભક્તિમા અખત્યાર કરીને આપણા પ્રભુ, આપણા અલ્લા, આપણા લાડ, આપણા અહુરમઝદ ખુદાને આપણે દરરાજ, દર વખત અને દર પળે યાદ કરવાની ફરજમાં આપણું સર્વ પ્રાણીએ મૂકાયલાં છીએ. પ્રભુને ભજવાથી અને તેની બંદગી કર્યાથી આપણે તે આપણી લાયકાત વધારી લાયક થઈ શકીએ છીએ અને પ્રભુ પ્રસન્ન થઇ આપણને સુખજ આપે છે; આપણા પ્રત્યેક કાર્યો ઉપર તે સાહેબ આશીર્વાદેોજ ઉતારે છે. તથાસ્તુ !
(‘મુંબઇ સમાચાર’ના ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક સારાબજી મચેરજી દેસાઇ.)
૨૯–આળાપર સૂરજનાં કિરણેાની અસર
ડા॰ વારીનજર અને ચૂરેપ અમેરિકાના નામાંકિત તમીમે એવેા મત ધરાવે છે કે, બાળકાને તેમના જન્મ પછી થોડાક દિવસેાથીજ સરજનાં કિરણેાના લાભ આપવામાં આવે તે તેઓ નિરાગી અને તંદુરસ્ત રહે. સૂરજનાં કિરણેા બાળકેા કે મેટી વયનાં માણસાના શરીરપર પડવાથી તેએની તબિયત સુધરે છે; એટલુંજ નહિ પણ ચોક્કસ રાગેથી તેએ મુક્ત રહે છે. અલત્રા-વાયલેટ અને સૂરજનાં કિરણાથી બાળકો પેાતાને સાધારણ રીતે લાગુ પડતી તાણ, ખેંચ અને આંકડીની બિમારીથી મુક્ત રહે છે; એટલુંજ નહિ પણ તેમના લેાહીની ખનીજતત્ત્વરચનામાં ઘણા સારા ફેરફાર થવા પામે છે. જે બાળકને રીકેટને રાગ લાગુ પડવાથી હાડિપંજર જેવાં ખની ગયેલાં હાય છે, તેમે સૂરજનાં કિરણેાથી તંદુરસ્ત બનવાના દાખલાઓ જાણીતા તબીબેાએ વખતેાવખત રજુ કર્યાં છે.
બાળકાને રીકેટ, ખેંચ વગેરે લાગુ પડતા રાગ દક્ષિણાત્તરાયણ સીમા એટલે ઉષ્ણકટીબુધદેશામાં જવલ્લેજ માલમ પડે છે; જ્યારે ઉત્તર તરફ આ રાગે! સાધારણ છે. વળી આ રેગે ગામડાંઓ કરતાં શહેરામાં સાધારણુ છે; તેમજ વળી શહેરેને જે ભાગ ઘણાજ ઘીચ હાય છે, તે ભાગાનાં બાળકાને આ રેગેા વધુ મેટા પ્રમાણમાં લાગુ પડે છે; કેમકે આવા ઠેકાણે સથી એછે. તડકા દેખાવ દે છે, પણ આ રેગવાળા દરદીઓને તડકામાં રાખવામાં આવે તે તે સહેલાઈથી આ રાગોથી મુક્ત રહી શકે છે.
( દૈનિક ‘હિંદુસ્થાન’ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com