________________
દક્ષિણહિંદુસ્તાનનું પ્રખ્યાત જૈનતીર્થં-શ્રમણ મેળગુળ
રા
૧૦૧–દક્ષિણહિંદુસ્તાનનું પ્રખ્યાત જૈનતીર્થ શ્રમણ બેળગુળ
દ્રવીદેશમાં આય લેાકેા અગસ્ત્ય ઋષિની સરદારી નીચે વિયાચળ પર્વત ઓળંગીને ગયા. દક્ષિણમાં આ સંસ્કૃતિ ફેલાયાના એ પ્રથમ બનાવ હતા. વેદકાળ ગયા પછી યજ્ઞ-યાગને જમાના આવ્યા હતા અને એ જઈ ભવ્ય દેવળા બધાયાને યુગ આવ્યો. દક્ષિણમાં હિંદુધર્માંનાં—શિવ, શક્તિ અને વિષ્ણુનાં અસંખ્ય, શહેશ જેવડાં મેટાં દેવાલયા બંધાયાં અને સનાતન હિંદુધર્મ દ્રવીડ પ્રજાએની પૂરેપૂરી ધાર્મિક છત કરી લીધી.
ત્યારપછી ભદ્રબાહુ નામના ઉત્તરના એક જૈન યુતિને જ્ઞાન થયું કે, ઉત્તરવિંદમાં ૧૨ વર્ષ મેાટા દુષ્કાળ આવવાનેા છે. તેમાંથી લેાકેાને બચાવવા માટે દિગંબરી જૈનાના એક મેટા સંધને એ દક્ષિણમાં લઇ ગયા. એ દિવસથી દક્ષિણમાં જૈનધમના પ્રચાર થયા અને શ્રમણુ ખેળકુળ એ ભદ્રબાહુના સમયથી એટલે લગભગ ૨૦૦૦ વર્ષથી જૈનધર્માંનાં તત્ત્વના પ્રકાશ ફેલાવતું યાત્રાનું સુપ્રસિદ્ધ ધામ ગણાવા લાગ્યું.
જૈનધર્માંના તેજસ્વી પ્રકાશ પાડતું એ શ્રમણ મેળગુળ હૈસુર રાજ્યમાં એગલેારની પશ્ચિમે આવેલું છે. હિંદની પ્રાચીન મહત્તા જાણવાની દવાળા એકેએક હિંદીએ એ તીનાં દન કરવાં જોઇએ.
જૈન પુરાણામાં લખ્યું છે કે, આ સ્થળે ચંદ્રગુપ્તે જૈનધર્મ અંગીકાર કરી ભદ્રબાહુ સાથે નિવાસ કર્યાં હતા અને પેાતાના જીવનના ઉત્તરકાળ ગાળ્યેા હતેા. જે ટેકરીપર એમણે તપશ્ચર્યાં કરી અનશન વ્રતથી પેાતાના દેહ ગાળી નાખ્યા, એ ચદ્રગિરિ નામથી એળખાય છે.
ચંદ્રગિરિની ખરાખર દક્ષિણે બીજી ટેકરીપર ગામતેશ્વરની ૬૦ ફીટની મૂર્તિ છે. શરીરનુ પ્રમાણ યાગ્ય માપસર છે. ૧૦૦૦ વષઁથી એ ભવ્ય મૂર્તિ પૃથ્વીનાં નિખ`ળ મનુષ્યાને ઇંદ્રિયા પર વિજય મેળવવાને વીર સંદેશ આપતી ઉભી છે. એ નગ્ન છે છતાં નિર્દોષ ખાળક જેવી એ નમાવસ્થા તમે કાઇ પણ પ્રકારના વિકારવગર જોઇ શકા.
કથા એમ છે કે, પહેલા તીથંકર આદિનાથે સંસારત્યાગ કર્યાં પછી એમના બે પુત્રોમાં રાજ્યગાદીમાટે લડાઇ થઇ. ભરત મોટા ભાઇ હતા. ખરા ગાદીનેા વારસ એ હતેા. બાહુબલિ–જેમની આ મૂર્તિ છે–એ નાનેા હતેા. બાહુબલિએ ભરતને હરાવ્યા તે ગાદી છીનવી લીધી; પણ થાડાજ સમય પછી એમને પાતાનાં કર્મ'ના પશ્ચાત્તાપ થયેા. ` માટાભાઇને ખેલાવી એમણે ક્ષમા માગી ને રાજપાટ છેડી આ સ્થળે આવી તપ આદર્યું. જૈનધર્મનાં તમામ અંગાનું એમણે જ્ઞાન મેળવ્યુ', એટલે ‘કૈવલી' અથવા કેવળજ્ઞાની (પરમ જ્ઞાની) ગેામતેશ્વર નામથી એ પ્રસિદ્ધ થયા.
એમના અવસાન પછી ભરતે પોતે આ પર્વતની ટોચ કાતરાવી એમની સુવર્ણની મૂતિ (એટલે કે જેમાં પથ્થરના વજન જેટલુ સુવ' ખર્ચાયુ' હશે એવી ) બનાવડાવી. આ મૂર્તિ નગ્ન છે. નથી એને ભસ્મ કે નથી લગેટી. ઉપર આભ અને નીચે ધરતી છે. પર્વતની ટાચપરથી એ સસારપર નજર નાખે છે. પગ પાસે વેલા ઉગી નીકળ્યા છે, પાસે સાપ કરે છે, પણ એને પેાતાના દેહની દરકારજ નથી. સંસારના જીવાપર એ પ્રેમ અને કરુણાથી જોઇ રહી છે.
કાળખળે ત્યાં જંગલ થઈ ગયું. મુકુટ સપો—એટલે કે કુકડા જેવા સાપ-ત્યાં કરી વળ્યા; છતાં કેટકેટલા યતિઓ, રાજાએ તે ગૃહસ્થા ત્યાં યાત્રાએ જતા. એક સમયે જીનસેન નામના એક યતિ મદુરા પાસે વિહાર કરતા હતા. ત્યાંના સેનાનાયક ચામુંડરાય જૈનધમી હતા. યતિએ એમનાં માતુશ્રીને શ્રમણ મેળગળની યાત્રાના મહિમા કહ્યો અને માતાએ દર્શન કર્યાં પહેલાં દૂધ ન લેવાની બાધા રાખી. ચામુંડરાયની સ્ત્રીએ સાસુજીની ખાધાની હકીકત કહી અને ચામુંડરાય લાવલશ્કર સાથે શ્રમણ મેળગુળ જવા નીકળ્યા. બહુ મહેનતે સૌ ચદ્રગિરિપર પહેાંચ્યા, પણ ગામતેશ્વરના પત્તો લાગ્યા નહિ.
આખરે માતા અને પુત્રને એકજ જાતનું સ્વપ્ન
આવ્યું અને દક્ષિણદિશાએ ખાણ મારવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com