________________
૨૦૧
રાષ્ટ્ર-દેવતા કેવા હોય છે !
રાષ્ટ્ર—દેવતા કેવા હોય છે !
( સૈારાષ્ટ્ર-તા-૨૪–૪–૨૬ નું મુખપૃષ્ઠ )
એ નરવીરનું નામ ડ॰ ખાસન. તેની ઉંમર આજે ૭૨ વર્ષની છે. તે જ્યારે વિલના નગરની શેરીઓમાં એકલા ચાલ્યા જતા હોય છે, ત્યારે ઘરેઘરમાંથી નાનાં બાળકા બહાર ફ઼દી આવી, તેની પેરી દાઢી સાથે ગેલ કરવા મંડી જાય છે. તે જ્યારે વિલનાના રાજમાર્ગો ઉપરથી પસાર થાય, ત્યારે તેને એક પણ માનવ એવા સામેા ન મળે કે જે અતિ આદરપૂર્વક પોત નું માથું નમાવી એ દાદાને પ્રણામ ન કરે. ડૉ॰ ખાસન લીથુઆનીઆ દેશના તારણહાર છે. લીથુઆનીઆનાં પચાસલાખ નરનારીએા એ જીવતા જાગતા રાષ્ટ્ર-દેવતા છે. ડા॰ ખાસનની જીંદગાનીના પરિશ્રમને પરિણામે-એ પુરુષવરની અર્ધી સદીની જહેમતના પરિપાકરૂપ આજનું આઝાદ, તવંગર અને ખુશખુશાલ લીથુઆનીઆ ખડું થયું છે.
ઇસુની પંદરમી સદીસુધી, રશીયાના હુમલા સામે, સ્વાધીનતાની દેવીના ચરણમાં અસંખ્ય ખત્રીસલક્ષણા પુત્રાનું બલિદાન દીધા પછી, આખરે લીધુઆનીઆનું કૌવત છૂટયું. તે રશિયન સામ્રાજ્યને માત્ર તાલુકા ખની ગયું.
લીધુઆનીઆને છેલ્લા પાંચ સૈકાના ઋતિહાસ એ લીથુઆનીઅન પ્રજાના લેાહીના અક્ષરે લખાયેલા દુઃખને અને યાતનાના, આત્મસમર્પણના અને શર્દદીને રેામાંચકારી ઇતિહાસ છે. રિશ યત ખિતાબ અને માન-અકરામના મેહમાં પડેલા લીચુઆનીઆના ખુશામદખાર અમીરે-ઉમરાવેના દેશદેહના એ ઇતિહાસ છે. રશીયન સરકારે લીધુઆનીઆ રાષ્ટ્રનું નામનિશાન ભૂંસી નાખવાને લીચુઆનીઆ ઉપર વરસાવેલા સીતમેને એતિહાસ છે. ઝારાએ લીથુઆનીઆના કોઇ પણ ગામગામડામાં, કોઇ પણ મકાનઝુપડામાં લીધુઆનીઅન ભાષા ન મેલાવી જોઇએ એવું ફરમાન કાઢ્યું.
એ વખતે મેાસ્કાની વિદ્યાપીઠમાં એક લથુઆનીઅન તરુણ ડાકટરીનેા અભ્યાસ કરતા હતેા. તેની વય ૨૨ વર્ષની હતી. તેની બુદ્ધિપ્રતભા અને તેની ડાક્ટરી-કુશળતા ઉપર તેના અધ્યાપક વારી જતા. તેને રશીયન શહેનશાહના ઉમરાવ બનાવવાના તેના શુભેચ્છકેાના અભિલાષ હતા; પણ તે તરુણને મા! તે કાઇ અનેાખુ લાવીજ નિર્માણ થયું હતું.
તે
તે ડા॰ ખાસન મેાત્કાની વિદ્યાપીઠના એરડામાં ડાકટરીની પદવીને માટે મુડદાંઓનીશક્રિયા કરતાં કરતાં તેમના અંતરમાં સ્વદેશ-પ્રેમ અને સ્વાધીનતાના આતશ પ્રગટયેા. તેજ ઘડીએ તેણે તેનાં શસ્ત્રો છેાડી દીધાં, ભાવના અને આવેશથી ઉભરાંતા તરુણા॰ ખાસને આખી જીંદગાની દેશને ચરણે ધરી દેવાની પ્રતિજ્ઞા કરી અને કિંકરના વેશમાં મેસ્કાના ત્યાગ કર્યાં.
ડૉ. ખાસને રાષ્ટ્ર દ્વારના મહાકઠિન કાર્યની તૈયારીએ માંડી. સ્વભાષાના ઉહાવિના રાષ્ટ્રાધાર અશકય છે એમ નિરાધાર રચી, તેમણે પ્રથમ બલ્ગેરીઆમાં બળવાખારાનું થાણું નાખ્યું અને લીથુઆનીઅન ભાષામાં વર્તમાનપત્ર કાવું શરૂ કર્યું. એ પત્રનું નામ ઉન્ના. ઉષા એટલે નવજીવનને પ્રેરણાસંદેશ. ઉષા લીધુઆનીઆને ગામડે ગામડે પહેોંચી ગયું.
ખાસનની આસપાસ તેમના જેવાજ શક્તિશાળી મરીઆ સાથીઓનું જૂથ જામવા માંડયું. તેમણે રાષ્ટ્રભાષાના ઉલ્હારની પ્રવૃત્તિ વધારે બેશથી ધપાવવા માંડી. લથુઆનીઆમાં નવા પ્રાણ આવ્યા. કાઇ યાદો નિદ્રામાંથી જાગે, તેમ આખે! દેશ ટટ્ટાર થઈ ગયા. એ ૧૯૦૫ ની સાલ.
૪૦ ખાસને હવે બીજી દિશાઓમાં ઝુકાવ્યું. તેમણે દેશપરદેશમાં વસતા દેશબાંધવા ભેગ એક નિવેદન પ્રકટ કરી, રાષ્ટ્રોદ્વારને માટે લાનની માગણી કરી. પિતૃભૂમિના પ્રેમથી ઘેરાઇ, દુનિયાના વિવિધ ભાગેામાં વસતા લીધુઆનીઅનેએ જોતી યાનેા કાઢી આપી. št॰ ખાસને રાષ્ટ્રીય વિદ્યાપીઠ કાઢી, ગામડે ગામડે નિશાળ મૂકી.
૧૯૧૮ ની સાલ આવી. રશિયન સામ્રાજ્યના ચૂરેચૂરા અને ભૂકકેભૂક્કા કરતું મહાપ્રલયનું મેાજી' રશિયા ઉપર ફરી વળ્યું. લેટીન અને કૅરૅન્સ્કીની સરદારી નીચે રશિયાની પ્રજાએ ઝારશાહીને જમીનદાસ્ત કરી. લીથુઆનીઆ સ્વતંત્ર થયું. ૐૐ ખાસન ૪૫ વર્ષની દેશનિકાલી પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com