________________
૨૦૨
ઉત્તમ, મધ્યમ, અમ અને અધમાધમ કેાણ ?
પાછા સ્વદેશ પધાર્યાં. તે દિવસ ૧૯૧૮ ના ફેબ્રુઆરીની સોળમી તારીખ. તે દિવસ લીથુઆનીઆ સ્વાધીનતાના ઉત્સવ-દિનતરીકે ઉજવે છે.
ૐ ખાસને સ્વરાજની સરકાર સ્થાપી અને અધુરું રહેલું રાષ્ટ્રવિધાન પૂરું કર્યું. આજે લીયુઆનીઆ કલેશ અને કલહની દોઝખ સમી દુનિયામાં સુખ અને શાંતિના સ્વર્ગસમું બની રહ્યું છે. તેના રાષ્ટ્રીય વાવટા ઉપર સાવચેતીના અક્ષરેા લખ્યા છેઃ- સામ્રાજ્ગ્યા અને શહેનશાહતેના સંહારજ સર્જાયા છે. લીથુઆનીઆ ! તું એ વિનાશને માર્ગે જશ નહિ !'
વડાદરાના લાભ માઇસારે લીધા!
(વૈદ્યકલ્પતરુમાંથી )
..
“ સયાવિજય પત્ર જણાવે છે કે વાદરા ઉપર હમેશને એક પ્રક્ષેપ છે કે, ઘણીવાર તેની કિંમતી અને ઉપયેાગી યેાજનાએ અને પ્રયત્નોને લાભ ખીજા લઇ જાય છે. શારીરિક કેળવણીના સંબંધમાં હાલ તેવું થયું છે. શ્રીમ ંતની ખાસ ઈચ્છાનુસાર પ્રા॰ માણેકરાવજીએ આરેાગ્ય મદિરની યેાજના તૈયાર કરી. શ્રી સરકારમાં રજુ કરેલી જે અભિપ્રાયમાટે ખાતામાં જતાં મહુમ મે॰ કલા સાહેબની સૂચનાએ પ્રમાણે ફેરફાર સાથે ફરીથી રજુ થઇ હતી. તે રેડ-ટેપીઝમના પ્રભાવે અદ્યાપિ જુમ્મા દાદા વ્યાયામશાળા અને ખાતાં વચ્ચે ઝોલા ખાતી પડી રહી છે. મુંબઇની યુનીવર્સીટી પણ તેવીજ રીતે તેને લાભ લેવા હજી વિચાર કરે છે. દરમિયાન તે બાબતની જાણ માઇસાર રાજ્યને થતાં તેણે એ યોજના તુરતજ મગાવી જોઇ અને તે પસંદ પડવાથી પેાતાને ત્યાં દાખલ કરવા હુકમ કર્યો છે; અને તે માટે પ્રા॰ માણેકરાવજીને સલાહ આપવા રૂબરૂ માઇસેર ખેલાવેલા છે. શારીરિક શિક્ષણની આવી પદ્ધતિસરની યોજના દાખલ કરવાની પહેલ કરવામાટે માઇસાર રાજ્યને મુબારકબાદી ધટે છે. હજુ પણ વડાદરા તુરત અનુકરણ કરે તે મા ું થયું નથી. “ સૌરાષ્ટ્ર પત્ર” જણાવે છે કે, વડેદરાના વ્યાયામવીર બધું માણેકરાવે આજે આટલાં વર્ષો સુધીની ગાયકવાડ સરકારની ઉપેક્ષા સહ્યા પછી, એના જીવન-કાને એક મ હાન સફળતા વરી છે. જીમ્માદાદા વ્યાયામ મદિરની અંદર લગભગ અધી રાતાબ્દી થશે એ પુરુષે મથી મથી, દેશના દેહ-દારિાના ઇલાજ શોધવામાં 'મર ગુજારી દીધી છે; અને એ પ્ર યતમાંથી પોતે એક વ્યાયામ વિશ્વવિદ્યાલયની આખી યોજના તૈયાર કરી કાઢી છે. એ યેજના શ્રીમંત સયાજીરાવ મહારાજે પોતેજ શ્રી. માણેકરાવ પાસેથી માગેલી હતી, પણ તેને અમલમાં મૂકવા જેટલાં નાણાં શ્રીમંતને ગળેથી યાં નહિ. વીરત્વની વાટ શ્રીમતને સુઝી નિહ. અખાડે કરવાની કટ્કા જમીન અગર તે બીજી રચ માત્ર પણ રાજસહાયની આશાવગર પ્રભુપર વિશ્વાસ અને માતૃભૂમિપર મમતા ધરીતે વૃદ્ધ માણેકરાવે જે સાધના જારી રાખી હતી, તેનાં મૂલ આજે માઇસાર રાજ્યે મૂલવી લીધાં છે. માઇસેરે એ આખી યેજનાને પેાતાને આંગણે અપનાવી લીધી છે, એ વાત સાંભળતાં અમારા દિલમાં ગોસ્વામી તુલસીદાસછને આરવ ઉઠે છે કેઃ— “તુલસી કબ્રૂ નજા એ જહાં બાપકે ગામ; “તુલસી તુલસી સળ કહે,દૂસરે તુલસીરામ.”
ઉત્તમ, મધ્યમ, અધમ ને અધમાધમ કાણુ ?
( મનહર છંદ-સંત ગરીબદાસજી કૃત )
અર્થ જે પેાતાનેા છેાડી પર ઉપકાર કરે, જન તે જગતમાંઅે ઉત્તમ જણાય છે; પરના પેતાને એ જણને સુધારા કરે, ભક્તજનમાંહે તે તે મધ્યમ ભણાય છે. અર્થ જે પેાતાના સ ધી બીજાને! બિગાડે તેવા, અવિદ્યાના એથ માંહે, અધમ ગણાય છે; પરંતુ ખાતાનુ એક જણનું બિગાડી નાખે, અધમાઅધમ દ.સ ગરીબ ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com