________________
૧૮૪
દુર્ગુણના અસરકારક ઉપાય
દુર્ગુણાના અસરકારક ઉપાય
( “સાંજવમાન” તા. ૧૨-૯-૧૭ ના અંકમાંથી-લખનાર-મીઠું એહમન શા. જા, અનાજી ) માણસજાત અપૂર્ણ છે અને તેથી ભૂલચૂકને પાત્ર છે. કમનસીબે કેટલાંક માણસો ખરાબ સેાબતથી અથવા કુદરતી ખરાબ મનની વલણને લીધે કેટલીક ખરાબ ટેવા અને દુર્ગુણને ભેગ થઇ પડે છે અને પેાતાના નસીબનું નખ્ખાદ વાળે છે. અને બીજાએને દુ:ખી કરે છે; તેમજ આપણે સધળા અપૂર્ણ હાવાથી આપણા સર્વમાં કાંઈ ને કાંઈ ખાડખાંપણ તે હૈયજ. નવા વર્ષના પવિત્ર દિવસે આપણી ખેડખાંપણ અને આપણા દુર્ગુણા ઉપર વિચાર કરવાની અને તેને દૂર કરવાની આપણી ફરજ છે.
સાધારણ રીતે જોતાં પતેતીને દિવસ ખાસ એવીજ રીતે પસાર કરવાની આપણી ફરજ છે. આવી નેમથી તમે સન્મુખ આ અગત્યની બાબત વિષે સૂચના કરવાની રત્ન લઉ છું.
પશ્ચાત્તાપ—પશ્ચાતાપ એ બંદગીને એક ભાગ છે. પશ્ચાત્તાપ કરતી વખતે બદગી કરનાર - તાથી થયેલા જાણ્યા-અજાણ્યા ગુનાહાને માટે ખુદા આગળ પેાતાની દિલગીરી જણાવે છે અને ફરીથી આવા ગુન્હા ન કરવાને ઈશ્વરને વચન આપે છે; અને એ ગુન્હા માફ કરવાને ખુદાને વિનતિ કરે છે. ખંદગીને આ ભાગ કેટલા ફાયદાકારક છે તે આપણને સહેલાઇથી સાલમ પડે છે. મંદગીના આ ભાગથી માણસ દર દિવસે વધારે ને વધારે સદ્ગુણી થવાની કાશીશ કરે છે અને ગુન્હા કરતો અટકે છે. ગુન્દાભરેલાં કામેથી દૂર રહેવા અને સદ્ગુણામાં વધારા કરવા બદગી કરનારે આ ભાગ ઉપર ખૂબ ધ્યાન આપવું જોઇએ છીએ. હવે બીજા ગુન્હા કરીશ નિહ એવું વચન દરરાજ આપવામાં આવે છે, તે પાળવાની કાશીશ કરવી જોઇએ; તેાજ આપણે ઈશ્વરની કૃપા મેળવી શકીએ છીએ, એવા ખ્યાલ કુદરતી રીતે ખંદગી કર નારના મનમાં આવે છે, તેથી તે ગુન્હા કરતો અટકે છે. સદ્ગુણી અતી સુખી થવાની આ રીત કેટલી સહેલી અને ફાયદાકારક છે ! જેઓ બંદગીના ફાયદા માનતા નથી તેને સવાલ કરવામાં આવે છે કે, તેએની પાસે કાંઇ બીજી એવી સહેલી રીત છે કે જેથી માણસા ગુન્હા કરતાં અટકે ? જેને ઈશ્વરને ડર હોય છે તેજ નાની તેમજ મેાટી ચીજોમાં ગુન્હા કરતા અટકે છે; પણ જેએને ખુદાના ભય હોતા નથી અને બંદગી ઉપર ધૃતબારહેતા નથી તેએ! દરરાજ ગુન્હાભરેલાં કામેા કરે છે અને છેવટે દુઃખી થાય છે. માણસન્નત ગુન્હાને પાત્ર છે;પણ જેએ પેાતાને જે રીતને ગુન્હા થયા હાય તેને ખરા અંતઃકરણથી પશ્ચાત્તાપ કરે છે અને હવેથી એ ગુન્હા ન થાય તે વિષે ખુદાને વચન આપે છે, તેથી તે ખુદાની કૃપા મેળવે છે અને તે ખુદાના રક્ષણમાં રહે છે. તે દિનપરદિન ગુન્હા કરતા અટકે છે અને છેવટે સદ્ગુણી અતી ઉત્તમ સુખ મેળવવાને શક્તિમાન થાય છે. બંદગીના બળથી કેટલાક માણસાએ પેાતાની દુર્ગુણી ટવા કેમ દૂર કરી હતી તેના જાણવાલાયક દાખલા વાંચનારની ખાત્રી કરવા અહીં આં રજુ કરવામાં આવે છે.
'ઢગીના બળથી એક વિદ્યાથીએ પેાતાના દુર્ગુણા ઉપર મેળવેલી ફતેહુ
એક ચેાપાનીમમાં એક વિદ્યાર્થીએ પોતાની દુÖણી ટવા ખદગીના ખળથી કેમ સુધારી તેને નીચે પ્રમાણે હેવાલ આપ્યા છેઃ
“ હું જાણું છું કે હું એક ખ્રિસ્તી છું, પણ ખ્રિસ્તીતરીકેના સદ્દગુણે! ધરાવતા નથી. વારવાર પેલેા લલચાવનારા સેતાન મને લલચાવી જતા હતા. મારા મનમાં સતત પાપી અને દુર્ગુણી વિચાર। આવ્યા કરતા હતા અને મને એમ લાગતું હતું કે, આવા વિચારે કરવા ન જેએ. આંખમાં આંસુ સાથે રતે અને ખુદ્દાને બંદગી કરતા કે, મને પવિત્ર બનાવ. પહેલાં થેાડાક મહિના સુધી મને એમ લાગતું કે, મારાથી અતરમાં મારી તપાસ કરવા, વાંચવા અને બંદગી કરવા સિવાય બીજું કાંઇ કરી શકાતું નથી; અને જેમ જેમ હું મારી તપાસ કરતા ગયા, તેમ તેમ પેલા લલચાવનારા સેતાનની જાળ વધારે ને વધારે માલમ પડતી ગઈ અને વધારે ને વધારે જણાયું કે, તેએને દૂર કરવા મારેમાટે અશક્ય છે, પણ ઈશ્વર મારી નજદીક હતા અને તેની ફક્ત એક નજર પૂરતી હતી. હું પાપેાથી દૂર રહી પવિત્ર છંદગી ગુજારવાની કાશીશ કરતા હતેા. આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com