________________
૧૭૮
સંવેદન–સંહિતા
સંવેદન–સંહિતા (લેખક:- સૌ. કનુબહેન દવે, “મુંબઇમામાર ના ૧૯૮૨ ના દીપોત્સવી અંકમાંથી)
જગતજ જગતને છોડવશે, મંજુભાઈ ! સારાયે જગતનાં પાપથી ત્રાસી તમે તે જગતપરને મેહજ ઉઠાવી લેશો. તેની ઝીણી ઝીણી “વર્લ્ડલીનેસીસ ને નહિજ ગણી રહો. એ તો સાવ સ્વાભાવિકજ છે. એક બાજુ જગત ને બીજી બાજુ જગન્નાથ. એકમાં પડ્યા ને લબદાયા ત્યારે બી ખોયો. એકમાં અલિપ્ત રહ્યા ત્યારે બીજાને મેળવ્ય; અને તે મેળવ્યું એટલે બીજું કંઇજ નહિ, પણું જીવન સારી રીતે જીવતાંપ્રભુરાહમાં જ પરેવતાં આવડયું, એ ચોકકસ થયું. આત્માને તારવાતે માટે હરેક જે પળે ચોવીસે કલાક કાયમ નિકટજ વસી રહે છે, તે પ્રત્યેક પળનો ઉપયોગ કર્યો એજ ‘પ્રભુમય જીવન’-એજ જગન્નાથને મેળવવાનું મંગલાચરણ !
સૌ કામ તેનીજ ખાતર ને તેને અનુલક્ષીને કરવાં એ બાબત તો ક્યારનીયે હું જીવનમાં વણી રહી છું. પુત્રીને પણ મારો એજ આદેશ છે, ને તે સંપૂર્ણપણે સમજી ગઈ છે. એટલે મને સંતોષ છે. આથી જ હારજિતના ઓળા તેને નહિ અડકી રહે, તે તેથી નહિ લોભાય, તે તેની પાર સચ્ચિદાનંદનું સત્ય વિકસે છે તે પ્રત્યેજ વળશે ને તેને જ સત્કારી સ્વીકારશે ને સન્માનશે.
“ હારની હાર, લલાટ લખી હારની હાર. ” એ તમારું ગીત મને તો જરિએ પસંદ ન પડ્યું. પ્રત્યેક મોટા માણસોસંત ને મહંતોજગતની દષ્ટિએ હારે જ છે. ભગવાન બુદ્ધ તથા ઈસુ ખ્રિસ્તને વિષે જગતને પામર વર્ગ શું ધારતો હશે? રાજપાટનાં વૈભવી સુખ છોડનાર એક રાજકુમારને જગતનીજ હારજિતમાં ર પુએ વર્ગ કેવી દષ્ટિથી જેતે હોવો જોઈએ ? તે તો એમજ માને કે, આ મિથ્યા દુઃખ શામાટે વહોરી રહેલ છે? તેવીજ રીતે ભગવાન ઈસુનું. જગતની દષ્ટિથી તે તેને વધસ્થંભ પર ચઢવાનું શું પ્રયોજન હતું? એમજ કહી શકાય !
આવાં અનેક દષ્ટાંતો સંસારના ઈતિહાસમાં તો સચોટ નિર્દેશાયાંજ છે. જેણે જેણે અહીંનું સુખ વહાલું કર્યું છે, તેણે તેણે ત્યાંના “ટ્રેઝર' ગુમાવ્યાજ છે. જગતના માછીએ જ્યારે જગતનાં માછલાં મારવાથી છૂટવ્યા, ત્યારે જ માનવ માછલાંઓનો ઉદ્ધાર કરી શક્યા. અલબત્ત, આ ઈશ્વરી 2તમે કહો છે તેમ “
ટે બલ’ કદાચ ન દેખાય, પ્રસંગે તેમાં “અન્યાય જેવું જણાય; છતાં તેમ તે નથીજ. ધણાકાને એમ લાગે છે કે કેવળ નિષ્પાપ એવા ભગવાન ઈસુને વધસ્થંભ છે ? પણ એ તે રૂ૫ગ્રંથિ ઉકેલશે તે તરતજ જણાશે કે સત્યના, સૌદર્યના ને સારપના મંત્રામાટે * સીફીકેશન’ સહન કરવું જ પડે. તે દ્વારા તેમની ગણના થાય તેમ કોઈ મહાન ઘટનાની ખાતરે આવા પ્રસંગે મહાન પુરુષોના જીવનમાં યોજાયેલા છે. કેઈક પ્રાચીન મહત્તમ ભાવનાને જગતમાં બલવતી કરવાના કારણે એટલે દેખીતી હારેમાંય હું તે તેનાજ ‘ જય જયકાર ' ન્યાળી રહી છું !
અલબત્ત, કદાચ આપણું ધૈર્ય ખૂટી જતું જણાય છે; કદાચ આપણી બળસંપત્તિ નષ્ટપ્રાય થતી ભાસે છે; કદાચ આપણા અધિકારથી વધુ પડતું કાર્ય આપણે ઉઠાવી રહેલ છીએ એમ જણાય છે; પરંતુ તે સૌ તેમ ભાસેજ છે, જણાયજ છે; નહિ કે તે તેમજ છે. “સેઇંગ મશીન’ ના બે ઉત્પાદકે તો સાવ ગરીબડી માડીના જાયા હતા. એક મધરાતે તેમને વિચાર થયો કે, “સેંગ ઓફ ધી શર્ટ ” ની ગાનારી બિચારી ગરીબડી તેમની બહેનને માટે તેમણે કાંઈક યંત્ર તે ગાતવંજ: અને અનેકાનેક વિદને આવ્યા છતાંય તે તેમણે ગેલેં ને સારી સ્ત્રી જાતને આશીર્વાદ ઝીલ્યો.
લ્યુથર કોણ? એક ખાણ ખોદનાર માબાપનો પુત્ર. “ રાજસભાને છાપરે જેટલાં નળીયાં છે, તેટલા ભલે મારા દુશ્મન છે, તો પણ હું તો સત્યને માર્ગેથી નહિ જ ચળું” એ ટંકાર એક ખાસુખેદુને છોકરે બાલી ઉઠી ને જગતે તે ઝી. એને તાપ ને કષ્ટ સહેવાં પડયાં; પણ પાછળથી આજ પાંચ વર્ષને ઇતિહાસ તપાસશો તે માલૂમ પડ્યાવિના નહિજ રહે કે, રાજસભામાં લ્યુથરનો ઉકેલેલો પ્રકટ પ્રતિધનોજ પ્રભાવ જ્યાં ને ત્યાં વિજયી થયેલ છે. અસતની સામે પ્રકટ પ્રતિષેધ અને તેમ કરી સંતનું સંસ્થાપન-એજ છેલ્લાં પાંચ વર્ષના દુનિયાના ઈતિહાસનું ગંભીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com