________________
૧૬૪
આરાગ્યને માટે ૩૨ દિવસનુ` લંધન
આ ૩૨ દિવસના લંધનમાં મારૂ' વજન ૪૯ શેર ( બંગાળી) હતું, તે ૪૦ શેર થઇ ગયું. ૧૧-લ’ધનની સમાપ્તિ
૩૨ મે દિવસે ખારાક શરૂ પણ અકેક ચમચેજ લેતેા હતેા. સંતરાં વધારીને ૮ દિવસમાં ૩૬ છેલ્લા આઠ દિવસેામાં મને તરસ લેતે! નહિ.
કરવાના નિશ્ચય કરીને એક સંતરાનેા રસ લીધે!. આ રસમાંથ ૩૩ મે દિવસે એ સંતરાંના રસ લીધા. આ પ્રમાણે ક્રમે ક્ર સતરાંને રસ પીધે!. આ પ્રમાણે કુલ ૪૦ દિવસ પસાર થયા લાગતી તે હું માત્ર ઠંડુ પાણી પીતા. તે સિવાય કંઈપ
૪૧ મે દિવસે શરૂઆતમાં પાશેર ( ૨૦ રૂ. ભાર ) દૂધમાં તેટલું જ પાણી મેળવી ઉકાળી તે લીધું અને પછી થે! ઘેાડુ વધારતે ચાલીને અર્ધો શેર ( ૪૦ રૂ. ભાર ) દૂધ સમાનભાગે પાણી મેળવીને લેવાનું શરૂ કર્યું. આ પ્રમાણે ૪૮ દિવસસુધી કર્યા પછી દૂધ અને પાણી સાથે મેળવીને તેના ઉપર રહેવાનું અશકય લાગતાં ૪૯ મે દિવસે કેવળ ગાયનું દૂધ થા થાડુ લેવાનું શરૂ કર્યું. દિવસમાં ચાર વખત દૂધ પીતેા હતેા અને આખા દિવસમાં દોઢશેર દૂધ (પાર્ક) ગાયનું પીતા હતેા. આ સિવાય જ્યારે તરસ લાગતી ત્યારે જરૂર જેટલુ પાણી પીતા હતા. લધનની શરૂઆત થી દશેરાના તહેવારસુધી લગભગ ૪ માસ થયા. આમાંથી પ્રથમના સંધનના ૪૮ દિવસ બાદ કરવામાં આવે તે બાકીના લગભગ અઢી માસસુધી ગાયના દૂધ ઉપર રહ્યો. વચમાં વચમાં કેાઇ કાઇ વખત સફેદ કદનું અથવા ભીડાનું શાક ખાતેા અને કાઇ કાઈ વખત ઘરમાં કટ્ટની મિઠાઇ અનાવીને તે પણ ખાતા. આ સિવાય કંઇ પણ અન્ન લેતે નહિ.
દશેરાને દિવસે મારા મિત્રાના આગ્રહને વશ થઇને થાડુંક અન્ન ખાધું અને દિવાળીના દિવસોમાં પણ થાક અનાજ ખાધું. આ ખાવાથી થ ુંક દરદ થવા લાગ્યું; પરંતુ જ્યાંસુધી લંધન કર્યાબાદ એકલા ગાયના દૂધ ઉપર રહ્યો હતેા ત્યાંસુધી શરીરનું સ્વાસ્થ્ય સપૂર્ણ રહેલુ હતું. પેટમાં વાયુ, દરદ અગર કાઇ પ્રકારની પીડા નહેાતી અને સંપૂર્ણ આરેાગ્ય હતું. કહેવાની મતલબ કે લંધન કરવાથી અને લંધન કર્યાબાદ ઉપર પ્રમાણે પથ્ય પાળવાને લીધે મારૂ શરીર તદ્દન નિરાગી બની ગયું.
મારૂં શરૂઆતનું વજન ૪૯ રતલ હતું. તે લંધન કરવાથી ઘીને ૪૦ રતલ થયેલુ, પરંતુ હાલમાં ૫૧ રતલ છે. શરીરમાં ઉત્તમ પ્રકારની શક્તિ આવી ગઇ છે, મનના ઉત્સાહ પણ ઘણાજ વધી ગયેા છે અને ચિત્તની પ્રસન્નતામાં પણ વધારા થયા છે. પહેલાં માથામાં ચક્કર આવતાં હતાં અને માથું ભારે તથા ગરમ પણ રહેતુ હતું. હવે આ સર્વ શાંત થઇ ગયું છે. પહેલવહેલાં ક્રાઇ પણ અધ્યયનમાં ચિત્તની એકાવ્રતા થતીજ નહેતી. હવે પૂર્ણ રીતે એકાગ્રતા થવા લાગી. પહેલાં કાઇ પણ નવીન વિદ્યાનું અધ્યયન કરવુ એ મારેમાટે અશકય હતું; પરંતુ હમણાં વિદ્યાધ્યયનમાં ચિત્ત એવુ તેા એકાગ્ર થઈ જાય છે કે જે વિષય ચાલતા હોય તે સારી રીતે સમજવામાં આવે છે. પહેલાં જે વખતે બિમારી વધી ગઇ હતી તે વખતે હું બ્રહ્મચર્ય પાળીજ શકતા નહેા; પરંતુ લંધન કર્યાં પછી ત્રીન્ન દિવસથીજ હું સંપૂર્ણ રીતે બ્રહ્મચર્ય પાળી શકયા છું અને મારા મનની વૃત્તિએ પણ બ્રહ્મચસિવાય બીજા વિષય તરફ દેારાતી નથી.
આ પ્રમાણે હું અત્યંત માંદગીની અવસ્થામાંથી ફક્ત લંધન કરવાથીજ લગભગ નિરંગી અવસ્થામાં આવી ગયા છું. છેલ્લાં દશ વર્ષો મારી બિમારીમાં ગયાં. તે વખતમાં મારે જીવી શકવાનું ખીલકુલ દુ:ખદાયી હતું; પરંતુ લ`ધક્રિયાથી મને નવજીવન પ્રાપ્ત થયું છે.
આ લંધન કરવાના દિવસે દરમિયાન મતે વચમાં એક બે વખત તાવ આવી ગયા હતા; પરંતુ લંધન ચાલુ રાખવાથી તે પેાતાની મેળેજ ઉતરી ગયા હતા. આ ચાર-પાંચ મહિનામાં મેં સધનને! જે અનુભવ લીધે છે તેથી મને માલૂમ પડે છે કે, માત્ર લધનથી મનુષ્યની હરકે બિમારી દૂર થઈ શકે છે. લંધન કરવામાં પૈસા ઇત્યાદિ કાઇ પ્રકારનું ખર્ચ થતું નથી; પરંતુ લ ધન કરવાવાળાને લધન મૂકી દીધા બાદ જે પધ્ય પાળવાનું હાય છે તે યેાગ્યરીતે પાળવું જોઇએ; કારણુ કે લંધન પછી તે પથ્ય સભાળવામાં નથી આવતું તે લાભને બદલે ગભીર હાનિ થાય છે. લધન હાયા પછનું પથ્થ આ પ્રમાણે છેઃ-(૧) પહેલાં કેટલાક દિવસ સુધી માત્ર ફળ રસ લેવા; (૨) કેટલાક દિવસ દૂધ અને પાણી મિત્ર કરીને પીવું;
(૩) એકલા દૂધ ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com