________________
આરોગ્યને માટે ૩૨ દિવસનુ લ"ધન
૩-પેટમાં દર્દ થવુ
ઉપર જણાવેલુ બર્કાશનું દરદ વધવાથી નાભિની નીચેના ભાગમાં જોરથી દર્દ થવાની શરૂઆત થઈ; અને પ્રતિદિન આ દરદ વધવા માંડયું અને થાડા મહિના બાદ તે ગંભીર રૂપ પકડયું. આ પછી નાભિની ઉપરના પેટના ભાગમાં પણ દર્દ થવાની શરૂઆત થઈ. આ વખતે મારૂં પેટ સખ્ત રહેતું હતું. આ બંને સ્થાનનું દર્દ વધવા લાગ્યું. આ બંને સ્થાનમાં વાયુને ગળેા ચઢીને દરદને પેદા કરતા હતા.
૧૬૧
આ સમયે વૈદ્ય અને ડૉકટરના ઘણા ઉપાયેા કર્યાં, અનેક પ્રકારના શેક કર્યો, બધારણ કર્યાં અને દવાએ પણ ખાધી; પરંતુ ઉપર જણાવેલી વ્યથામાં કાંઈપણ ફરક પડવો નિહ.
આ પછી નાભિની નીચેનેા ભાગ કઠણ થવા લાગ્યા અને ઘેાડા દિવસમાં તે! આ સ્થાન એટલું બધુ કાણુ થઈ ગયું કે કમરનું હલનચલન પણ લગભગ બંધ જેવું થઇ ગયું. આ ઉપર થી અનુમાન બાંધવું કે, મને તે વખતે કેટલું કષ્ટ થતું હશે? આ સ્થાન કાણુ થવાને લીધે મૂત્ર થવાનું પણ અટકી ગયું અને શૌચસિવાય ખીજે વખતે પેશાબ ઉતરતાજ નહિ; જેથી મારાં દુ:ખ અને દરદ ધણાંજ વધી ગયાં.
૪–વાયુવિકાર
આ પછી પેટમાં વાયુ ઉત્પન્ન થવા લાગ્યા. આને વાનેા ગાળે કહેવામાં આવે છે. કા કાઇ વખતે આ ગેળા એકજ જગ્યાએ રહેતા હતા અને ધણું કષ્ટ પેદા કરતા હતા; તેમજ કાઈ ક્રાઇ સમયે તે! તે આખા પેટમાં ફરતા હતા. આ બંને રીતેાથી પેટમાં અસહ્ય દરદ પેદા થતું હતું. ૫-વૃષણવૃદ્ધિ
આ પછી જમણી તરફના અડતા આકાર વધવા લાગ્યા. બે-ચાર માસ પછી બીજી તરફને! અંડ પણ વધવા લાગ્યેા. અંડની અંદર જે ગાળી રહે છે તે વધીને મેટા પથ્થર જેવી સખ્ત ખની જતી હતી. આ કારણથી બેસવુંવુ પણ મુશ્કેલ થઈ પડયું. આ વખતે મારૂ શારીરિક કષ્ટ એટલું બધું વધી ગયું હતું કે મને મૃત્યુની છાયા દેખાવા લાગી.
આ સમય પછી હું મીરજશહેરમાં ગયા અને યાંના સુપ્રસિદ્ધ અમેરિકન મિશનના ॰ વાલનેશ અને વેલને મેં મારી બિમારી બતાવી. આ લેકાએ જણાવ્યું કે, આ રાગમાં શસ્ત્રક્રિયાની બીલકુલ જરૂર નથી. આથી આ ડાક્ટરા પણ કાઇ ઉપાય કરી શક્યા નહિ. તે પછી ત્યાંના બીજા અનેક વૈદ્યો અને ડાકટરાના ઈલાજ કર્યાં; પરંતુ તેથી જરાપણ ફાયદો થયા નિહ.
૬-આપરેશન ( શસ્રપ્રયાગ )
આ પછી ઘણાજ પ્રયત્નને અંતે અને કેટલીક લાગવગને લીધે ડા॰ વાલનેશ પાસે આપરેશન કરાવ્યું અને તેથી અંડવૃદ્ધિમાં ઘેાડા લાભ જણાયા અને ૪-૫ માસમાં મારૂં અડકાશ પૂર્વવત્ સારૂ થઇ ગયું; પરંતુ બીજી બિમારીએ તેા જેવી ને તેવી કાયમજ રહી.
૭–અગ્નિમાંદ્ય
જેમ જેમ ઉપર જણાવેલ વિકાર વધવા લાગ્યા, તેમ તેમ મારેા જરાગ્નિ મંદ પડવા લાગ્યા અને અનાજ પણ થેાડુ લેવાતું ગયું. સાંજના વખતનું ભેાજન તે લગભગ બંધ કરવું પડયું. કાઇ વખતે લેવાય તે કાઇ વખતે ન લેવાય એવી સ્થિતિ ચાલુ થઇ. આ કારણથી અશક્તિ વધવા લાગી. આ પ્રમાણે લગભગ ૭-૮ વર્ષ દુ:ખ ભાગવવું પડયું.
૮-હંમેશની અવસ્થા
પ્રતિદિન સાંજરે લગભગ પાંચ વાગ્યે માં વાયુ ઉત્પન્ન થતા હતા અને તે વેગથી ઉપરચઢતા હતા. જ્યારે આ વાયુ છાતીમાં પ્રવેશ કરતા હતા, ત્યારે તે મારૂં મગજ સ્થિર રાખવું અશક્રય બનતું. આ વખતે મને કાઇ ક ંઇ પૂછે અગર તેા કાઇ ખેલાવે તે મારૂં ધ્યાન તે તરફ આકર્ષાતુંજ નહાતું. હું મારી બિમારી અને દુઃખમાંજ લીન થઈ જતે હતેા. મારી આ સ્થિતિ એક એ કલાક રહેતી હતી. કાંઇ ખાવામાં આવતું અગર ભાજન કરવામાં આવતું તે થે।ડા સમયસુધી આરામ રહેતા હતા; પરંતુ ખાધા પછી શૈાચ થઈ જતેા હતેા અને શાચ યા પછી તરતજ પૂર્વોક્ત વાયુના દાય વધી જતા હતા. આ સર્વ દરદ નિદ્રા ન આવે ત્યાંસુધી રહેતું હતું. નિદ્રા આવ્યા
www.umaragyanbhandar.com
રા. ડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat