________________
જ્ઞાતિના નારાયણ જ્ઞાતિના નારાયણ
૯
( લેખકઃ—રા. પુરુષાત્તમ હરજી ભાજાણી-લાહાણા હિતેચ્છુ' તા. ૨૩-૬-૨૭ના માંથી ) ઉષાએ માછાં અજવાળાંના અંબારનાં મંડાણ માંડયાં છે. તેનાં અમીઝરણાંની ઝીણી સરા છુટી રહી છે. કુદરતના કિલ્લાલના ગુંજાર ગુ ́ાઇ રહ્યા છે.
tr
પ્રભુના પ્રેરણાત્મક ભજતાના ધોષ ગાજી રહ્યા છે; મૃત્યુલેાકના માનવીની ધનાયે મૃત્યુઘટ વાગી રહ્યા છે; છતાં જેમ મૃત્યુદેવની મહેરબાની ઉપરજ જીવતા માનવીને જીવનની તૃષ્ણા છૂટતી નથી, તેમ મૃત્યુલોકના માનવીની ધનાયે મૃત્યુઘંટ વાગ્યા છતાં ઉધનાં આળસ છૂટતાં નથી. '' ...નારાયણ, નારાયણ ના ઘોષ એકાએક કણ્ગાચર થયા. થતાંની સાથેજ હું ઉયેા. આસપાસ કાયે નહોતું. ઉયા પછી નહેાતેા સભળાતા નારાયણ, નારાયણ ” ના મસ્પર્શી ઘોષ કે નહાતા સંભળાતા કાઇનેાયે શબ્દમાત્ર. સર્વત્ર શાંતિ હતી, છતાં મને આશ્ચય જેવુ કશુંયે નહેાતું. ઉલટું એક પ્રકારના આનંદની તેજની છાયાના આછા પ્રકાશ પડતા હેાય નહિ તેમ લાગતું હતું.
પ્રકાશ આછે। હતા, પરંતુ તેમાંથી સરતી તેજની સરેા અનેરી હતી; અને તેમાંથી નીતરતી આનદની છે।ળ તેા અલૌકિક હતી.
X
×
X
X
X
પછી એક પ્રકારનું પરિવર્તન ધસી આવ્યું. એ અજબ પટેા હતેા. “ નારાયણ '' તે સપડાવી લીધેા. તે પણ વશ થઇ ગયા.
હુયે તેને નારાજ થવા ન દેતા, ઉલટું તેને પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ હતે. આથી ઉભય વચ્ચે મિત્રતા જામી અને મિત્રતાની આ ગાંઠે ! એવું સ્વરૂપ પકડયું કે જાણે તેને છેડવાના યુગયુગના પ્રયત્નેયે નિષ્ફળ નીવડે એમ મને તે વેળા જણાયું.
પરંતુ પછી તે ભાજી બદલાઇ ગઈ. તેણે નારાયણે વૈભવ અને વિલાસનગર વસાવ્યાં. વચ્ચે ચેતનાના ચેતનવંતા અગ્નિની ચીણગારીના જવલત પ્રકાશ પ્રકટાવ્યા. વૈભવ-વિલાસના વિષયદુમાંયે આ પ્રાણવંત અગ્નિની શીખા ભભુકતી; મૃત્યુદેવની સામેયે આ ચીણગારીએ પેાતાનાં અજેય આયુધ માંડતી અને વિજયવતાજ સમેટતી.
X
×
×
X
X
પરંતુ પછી ? પછી તેા તેણે દાવના પાસા ફેરવી નાખ્યા. સાથે રમતની રેખાયે બદલાવી દીધી. ધીમે ધીમે અગ્નિને આત્મા ઉડવા લાગ્યા. ચીનગારીનાં ચેતન ચાલવા લાગ્યાં. આત્માવિનાને અગ્નિ એલવાવા માંડયા. ચૈતન્યરહિત ચીનગારીએ ખુઝાવા લાગી.
આ અંધારામાંયે અવશેષ આશાને આશ્વાસન આપતા કે, બાજી હજીયે હાથમાંજ છે, લગામ હાથમાંથી ગયેલ નથી. ખરેખર, ખાવા પાતાળમાં હતા અને ચેટી મારા હાથમાં હતી. જો આશ્વાસન જેવી કાઈ ચીજ હેાય તે તેમાંની આ પ્રકારનીજ હતી. ચેાટલી ઝાલીને આવાને ઉપર આણુવાના મારા સઘળા પ્રયત્ને મિથ્યા હતા, કારણ દેખીતુંજ છે. કાઇએ ચેટલી ઝાલીને આવાને કૂવામાંથી કાયાનું સાંભળ્યું છે ?
X
×
X
X
×
અને આજે ? આજેયે ચેાટલી-લગામને એક છેડે હાથમાં હેાવાનુ... મને ભાન છે. મારી આ નિરાશામાંથીયે આશાનાં અમર કિરણે છુટશે એવી માન્યતાને આધારે હુ એક છેડે પકડી રહ્યો છું. નીચું જોતાં તેા નાખી નજર સરખીયે પડતી નથી; હું હતાશ થઇ ગયેા શ્રું. જ્યારે હું મારી વર્તમાનદશાના વિચાર કરૂ છુ, ત્યારે મારી દૃષ્ટિએ દુ:ખના ડુંગરા દેખાય છે અને મારા ઉપર આવાં આક્રમણ થતાં જોઇને સહેજ પ્રશ્ન નીકળે છે કે, તેજ જતાં મારી આ સ્થિતિ ?
"6
X
X
X
x
X
અને વાચકખ' ! તનેયે આપણી સાંપ્રત સ્થિતિના ખ્યાલ કરતાં જ્ઞાતિમૈયાનું તેજ ઝાંખુ પડેલું જોઇને શંકા નથી થતી કે, “ આપણાંયે તેજ એસરી ગયાં છે ? ’’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
,,
નારાયણનું ” નારાયણુ
www.umaragyanbhandar.com