________________
ભારતીય સંસ્કૃતિના સરક્ષક શિવાજી મહારાજ
ભારતીય સંસ્કૃતિના સંરક્ષક શિવાજી મહારાજ
(‘ દલિત કામ ’ ના તા. ૧૦-૫-૨૭ ના અંકમાંથી )
છત્રપતિ શિવાજી મહારાજના નામસ્મરણુ સાથે ભારતના ત્રણસેા વર્ષ પહેલાંના ઇતિહાસ આપણી આંખ આગળ ખડા થાય છે. રાજકારણના અભ્યાસીએ એને રાજનીતિની કુટિલતાના સમયતરીકે ભલે એળખાવે; પણ અમે તે। ભારતને એ યુગને ઇતિહાસ એટલે સપ્તસિંધુ, અંતરવેધ અને નૈમિષારણ્યના તપેાવનમાંથી પ્રસરેલી ધર્મપ્રાણુ સંસ્કૃતિ સાથે અરની મરુભૂમિની સગ્રાસી સુધારણા સાથેને મહાસંધ કાળ માનીએ છીએ. પૃથ્વીરાજના પતન પછી યમુનાતીરે ઇસ્લામી સભ્યતાના પાયે! નખાયા. અને પાંચ સૈકાના ગાળામાં એ સભ્યતાએ ધીરે ધીરે દૂર દૂરના પ્રદેશમાં પગપેસારે। કર્યાં. માર માર કરતી હુણ-કાદિ જાતિએને પેાતાના વિરાટ ધબળે એકર ́ગી કરી નાખવાની શક્તિ ભારતીય જાતિમાંથી ધરી હતી અને ભારતના પ્રાચીન ધર્મનાં સદામુક્ત દ્વાર ધીરે ધીરે બંધ થતાં ગયાં હતાં-આંતરરાષ્ટ્રીય ઔદાનુ તત્ત્વ નાબુદ થતું ચાલ્યું હતું. આ વખત મેાગલ સલ્તનતના કર્ણધાર્ બાદશાહ ઔરંગઝેબ કાશ્મીરથી ધનુષકેાડીના કિનારાસુધી ઇસ્લામની એકરંગી સભ્યતાવડે સૌને રંગી નાખવાના મનેારથ રચતા હતા. એ મનેારથ સાથે સાથે મેાગલ શહેનશાહતની સરહદ લંબાવવાનું પણ ખીડુ તેણે ઝડપ્યું હતું.આ સમયે અસહિષ્ણુતા આવી ધના નાવનું સુકાન પકડી બેઠી હતી અને હરપળે લાગ્યા કરતું કે, ભારતની કૈાટી કાઢી પ્રજાના પૂ પુરુષોની યુગવ્યાપી ધર્મસાધના અને સંસ્કૃતિના લેાપ થઇ ઇસ્લામના નવા કલેવરમાં તે સમાશે; પણ માનવ ઇતિહાસના પ્રારંભકાળથી શરૂ થયેલી આ પ્રજાની સ ંસ્કૃતિ અને અમૃતત્વના સંધાનમાં નીકળેલી જાતિની સાધનાના લેપ થાય એમ ન હતું. રાજકારણના નિમિત્તમાત્ર પાછળ સંસ્કૃતિના આ મહામંથને પ્રકૃતિના ઉદ્યાન સરખી મહારાષ્ટ્રની ભૂમિમાં એકઅજર-અમર શક્તિ પેદા કરી. એ શક્તિનું કાર્યં હતું પ્રેરણા આપવાનું અને એ શક્તિ તે સમર્થ રામદાસ સ્વામી. એ પ્રેરણાશક્તિને ઝીલી કાર્યમાં ઉતારનાર વ્યક્તિની જરૂરત હતી. એ વ્યક્તિ પણ મળી ગઇ, એ વ્યક્તિ તે છત્રપતિ શિવાજી મહારાજ ! અને શિવાજી મહારાજનું જીવન એટલે ત્યાગને ઝળહળતા પ્રકાશ; શિવાજી મહારાજ એટલે મૂત્તિ'મ'ત શ્રદ્ધા અને ક; શિવાજી મહારાજની શક્તિ એટલે કકરને શંકર બનાવી દેવાની સિદ્ધિ. ઉદાત્ત ચરિત્ર, ચપળ બુદ્ધિ, અનંત ધૈય, સર્વ ધર્મોપ્રત્યેનુ' આદાય અને જગતને આ ગુણેનુ' નવેસરથી દાન આપવા હિંદુપદે પાદશાહી ” સ્થાપનના એમના સફળ પ્રયાસે અને એ સૌથી વધીને ભારતની પ્રાચીન સંસ્કૃતિને વિનાશમાંથી બચાવી લઈ તેને તેમણે આપેલું વ્યવહારૂ રૂપ એ સૌ દેવદુર્લભ ગુણાએ કરીને છત્રપતિ શિવાજી મહારાજના જયજયકાર યુગ-યુગ સુધી કાયમ રહેશે.
66
આજ ભારતની ભૂમિમાં વિવિધ સંસ્કૃતિના સંધર્ષ ચાલી રહ્યો છે. એ વખતે, ભારતની પ્રજાના અને જગતની કલ્યાણકામનામાટે જે કાઇપણ સભ્યતા ઉપયેાગી નિવડી શકે એમ હાય તા તે હિંદુ સભ્યતાજ છે. આ સભ્યતાને સંધની અગ્નિકસોટીમાં તાવી વિશુદ્ધ સ્વરૂપ બનાવી આપવા કાજે ભારતીય પ્રજાએ પ્રાણપણે પ્રયત્ન કરવાના છે અને એ પ્રયત્નમાં શિવાજી મહારાજનું પ્રેરણાબળ સદાસહાયક નિવડવાનું. આથી આજ ત્રણસેા ત્રણસેા વર્ષે શિવાજી ઉત્સવના જે ધસત્રને આરંભ થયા છે, એ સદા શક્તિદાયક અને ભયવિનાશક નિવડા, એજ અભ્યર્થના ! જય મહાદેવ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પપ
www.umaragyanbhandar.com