________________
nonnnnnnnnnnnnnnnnnnn
૫૦૬
હિંદુએ, સાવધાન! (૧) પ્રથમે દર્શાવેલી પ્રત્યેક સૂચનાઓ તેમણે કાળજીપૂર્વક પરિપાલન કરવી. સ્વાભાવિકપણે સ્વપ્નમાં આવે તો વિશેષ ગભરાવાનું કારણ નથી; પરંતુ કક્રિયાની કુટેવના અભ્યાસને -લીધે રાત્રિએ જે વીર્યપાત સ્વપ્નાવસ્થામાં થતો હોય તે પ્રથમ કુટેવ કાઢી નાખી, પછી સ્વપ્નાં
ન આવે તેવા ગ્ય ઉપાયો યોજવા તજવીજ કરવી. . (૨) કુક્રિયાની કુટેવમાંથી મુક્ત થવાની જે કોઈ છોકરાના મનમાં ઈચ્છા હોય તે તેણે તે ટેવને ત્યાગ કરવા સારૂ અડગ નિશ્ચય આદર. અંતઃકરણથી બરાબર નિશ્ચય થયો નહિ હેય. તો તે કુટેવ પુનઃ તેને વળગ્યા વગર રહેવાની નથી; માટે કુટેવની કુકિયાના ખરેખરા ઘર પરિણામને અંતઃકરણમાં ઉડે વિચાર કરી એક વખત દ4 પ્રતિજ્ઞા કરવી અને તે હમેશને સારૂ સ્વીકાર કરી લેવી. એ વગર અન્ય ઉપાય તેમને તેમાંથી મુક્ત કરાવનારો નથી. કટ વધારે અને જેટલા વધારે દિવસની હશે, તેટલો વધારે વખત તેને છોડવાને લાગશે; અને તે છેડવા સારૂ પ્રયાસ પણ વધારેજ કરવો પડશે. સાધારણ સામાન્ય કુટેવ ટળી જાય, તે પણ તે ટેવ જેમ બને તેમ સમુળગી અંતઃકરણમાંથી અળગી થાય તેને સારુ જે કંઈ કરવું ઘટે તે કરવા. તૈયાર રહેવું જોઈએકારણ કે અઠવાડિયું, મહીને અથવા વરસદિવસ થઈ જાય, વરસોનાં વરસો વીતી જાય તોયે કુટેવનો મોહ છોડી દેતાં છુટી શકતો નથી. મેહ ન જાય; પરંતુ પિતાને કરેલ દઢ નિશ્ચયનો ત્યાગ કરવો એ વ્યાજબી નથી. કક્રિયાની કટેવ કાઢવા જે પ્રમાણથી પરિશ્રમ કરવામાં આવશે, તે પ્રમાણે તેમાંથી મુક્ત થવાને વધારે સંભવ છે.
- - - હિંદુઓ, સાવધાન !
તમારા બંધુઓને સાચવે . હિંદુજાતિને લાગુ પડેલો જતિક્ષય કેટલો ભયંકર, તેમજ હિંદુજાતિની આંખ ઉઘાડ-. નારો છે, તે ૧૯૧૧ થી ૧૯૨૧ સુધીના દશકામાં, જૂદી જૂદી જાતિઓના કેટલા હિંદુઓએ પરધર્મનો સ્વીકાર કર્યો, તેના આંકડા એક પત્રે પ્રગટ કર્યા છે, તે જોતાં કોઈ પણ હિંદુના દિલને આધાત થયા વિના રહેશે નહિ. એ આંકડા નીચે પ્રમાણે છે – . બ્રાહ્મણ ૩૪૦૭૧૭ ગવલી ૪૩૬૨૫ હેડ (ડામ) ૫૦૦ ૮૭૦ આહીર ૪૧૬૨૫ ગેલા ૧૨૧૨૬૩ દુસાચ ૧૪૭૭૦૨ મહાબ્રાહ્મણ ૧૯૮૬ ૦૯ ગઉડ ૧૬ ૩૫૮ જોગી ૧૫૨૯૦૫ બગદી ૧૪૫૪૧૫ વાણીયા(ગુર્જર)૧૯૧૭૧ વણકર ૧૯૦૨૬૭ વાધરી ૪૩૩૦૨૮ નાવી (જામ)૧૦૭૬૭૫ માળી
૭૩૩૦૬ ભુમીહાર ૨૧૧૨૨૭ ચમાર ૨૩૦૮૫ કંસારા ૧૩૨૪૧૫ સુતાર ૪૧૫૧૬૬ ચાવા ૯૪૫૫૨ કડીયા
૬૦૫૬૪ ફકીટર ૧૮૮૫૭૯ ચાંડાળ ૨૨૪૭૧
૬૫૧૭૫ ભરવાડ ૬૯૨૨૦
ધાબી
૫૩૮૭૪ જનાવર કાપનાર ૬૭૧૩૬૫ આ રીતે પ્રત્યેક દશ વરસે લગભગ સવા કરોડ માણસ એાછાં થતાં જાય તો ત્રણ વર્ષમાં એક પણ હિંદુ, હિંદુઓની ભૂમિ ઉપર રહેવાનો નહિ; અને હજારો વર્ષથી જે ધર્મને લીધે આ ભૂમિનું નામ હિંદુસ્થાન પડયું, તે નામ પણ બદલાઈ જવાનું. શુદ્ધિ અને સંગઠનની કેટલી જરૂર છે, તે ઉપરના આંકડાજ બતાવી આપે છે.
(દૈનિક “હિંદુસ્થાનના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com