________________
આ હિંદુ રેખાઓ ! વાંચા, વિચારે અને ર ૪૬૩ યાદ હતું. આવા એકાદો આશ્રમ પેાતાના ગામને પાદરે નીકળે એવા અહીંના સ્થાનિક કાર્યકર્તાઓને આગ્રહ છેલ્લા બાર માસથી ચાલુ હતેા. આથી ભાઇ અંબાલાલને કહ્યું કે ગામની નજીકમાં એવી કોઇ જમીન બતાવા કે જેમાં આશ્રમ બાંધી શકાય અને ઘેાડી ખેડ પણ થઇ શકે. આશરે એક વીધાની ‘સનક્રિયા’ જમીન તેમણે બતાવી અને તે મને પસંદ પડી, ત્યાં આશ્રમ સ્થાપવા માટે ગુજરાત પ્રાંતિક સમિતિની મંજુરી માગવા માટે ઘેાડી મેાટી વિગતાવાળા યાજનાને પત્ર તૈયાર કર્યો. આ આશ્રમ ઘેાડા વખતમાં ચાલુ થઇ જશે, એમ કહી શકાય. અંત્યજના કામ માટે જોઈતા પૈસા મેળવી આપવાની જવાબદારી તે। શ્રી. વલ્લભભાઇ પટેલ અને ગાંધીજી ઉપર છે. તેની તા મારે કાંઇ ચિંતા નથી. યોગ્ય કાર્યાં કર્યાં મેળવી લેવાનીજ જવાબદારી મારા ઉપર છે અને ભાઇ પરીક્ષિત અને હિરવદન જેવા ઉત્સાહી યુવકેાને મને ટકે છે, તે તેથી હું ગમે તેટલા અંત્યજ કામના મેળે લઉં તેપણ ઉપાડી શકીશ. આશ્રમ બાંધવામાટે હાલ તુરત ત્રણ ચાર હજાર રૂપિયા જોઇશે. તેમાં હરકત નહિ આવે અને આશરે ત્રીસ વિદ્યાર્થીને ચાલુ ખર્ચ પણ ત્રણથી ચાર હજાર રૂપિયા દર સાલ લાગશે. હિંદુ જનતા તેની અસહ્ય બેદરકારી, સ્વાર્થીપરાયણતા અને ટુંકી દિષ્ટ હૈાવા છતાં, ગાંધીજીને લીધે એટલી તે જાગૃત થઇ છે કે કાકર્તો ચારિત્રવાન હાય તે! આટલી રકમ તે! દર સાલ આપી શકે.
અંધ વિદ્યાથી વહાલાભાઈ
મિત્રાએ આપેલા બે બળદના મણિયામાં બેસી ખેાદાલથી ખેારસદ થઇને વાસણે આવ્યા. અહીંની અંત્યજશાળા તપાસી. વિદ્યાર્થીઓની હાજરી એછી હતી. ફકત ૧૦ હાજર હતા. ચાર પાંચ છેાકરાએ જીનમાં મજુરીએ ગયા હતા. કપાસની મેસમ શરૂ થતાં ૧૨ વર્ષની ઉપરના છેાકરાએ જીનના સ`ચામાં કપાસ એરવા પુરુષા કરતાં વધારે ઉપયેાગી થઇ પડે છે. મેટી ઉંમરના પુરુષો કરતાં તેએ વધારે કલાક કામ આપે છે અને મજુરી થેાડી માગે છે. આથી છતા શરૂ થઇ જતાં અત્યન્નેના બાળકાની માગ સારી જાગે છે તે નિશાળનું ભણતર છેડાવીને તેમનાં માબાપે તેમને આ મજુરીએ તેડી જાય છે, કે મેાકલે છે. તેમને થી આઠ આનાનું રાજ મળે છે; અહીંના શિક્ષક ખ્રિસ્તી, પણ હિંદુધર્મ પ્રમાણે પ્રાના કરાવનાર છે, તેથી તેની જોડે મુશ્કેલી આવતી નથી. આ શાળામાં એક અધ છે.કરા વહુ'લાભાઈ આવે છે. તે પ્રથમ અનિયમિત આવતે પણ તેને અહી ભજનેા શીખવાડવાની વ્યવસ્થા એરસદ સત્યાગ્રહ છાવણીવાળા નારણભાઇ પટેલની સાથે કરી દીધાથી તે નિયમિત થયા છે અને છ માસના અરસામાં બાવીસ મેટાં ભજને સસ્તા સાહિત્યના ‘ભજન સંગ્રહ'માંથી તેણે મેએ કરી નાખ્યાં છે. અમને મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી' એ ઘણું લાંષુ` ૧૫-૧૬ કડીનું ભજન તેણે એક પણ ભૂલ વિના ગાઇ બતાવ્યું. તેના કેટલાક અશુદ્ધ ઉચ્ચારે સુધારવા મેં પ્રયત્ન કર્યાં. તેની સ્મરણશક્તિ બહુ સારી છે. આંધળા દળે કે ગાય. તેને બાપ તેની પાસે કાદરી ભરડાવે છે ને મેં ભજન શીખવાડવાની ગેાઠવણ કરી આપી છે. એક ાકરાને પાઠ વચાવતાં હાથના નખ જીભ વતી કેટલાક છેાકરાઓ ઉતારે છે એમ તેમાં આવતાં પરીક્ષિતભાઇની દૃષ્ટિ તેજ છેકરાના નખ ઉપર પડી, અને તે મેલથી ભરેલા અને લાંબા વધેલા જોયા. આથી બધા છે।કરાઓના નખ મૈં અને પરીક્ષિતે તપાસ્યા ને અમારાં ખાતાંનાં ચપ્પુએથી જેના લાંબા હતા તેના ઉતાર્યાં.અંધ વહાલાભાઇએ પેાતાને હાથે પેાતાના નખ ઉતાર્યાં હતા પણ ખરાખર ઉતર્યાં ન હતા, તે પણ મેં ઠીક કર્યાં. વડાલાભાઇના બાપ શાળામાં બેઠા હતા, તેના મેાંમાંથી સ્હેજે નીકળી ગયું કેઃ-‘ખરા બાપ તે આ છે, હું નહિ.' મને કઇક સાષ થયા, પેરસ ચઢયા.
સીતાંની પણ કટી
વાસણાથી પગે ચાલતા ખેરસદ આવતા હતા, ત્યારે રસ્તામાં નારણભાઇ પટેલ પેાતાની ઝુંપડીએ અમને લઇ ગયા. ત્યાં જવાની મારી ઇચ્છા બહુ નહતી, પણ તેમના આગ્રહને માન આપી ગયા. ગયા પછી એમ લાગ્યું કે ન ગયેા હૈાત તે। મેાટી ભૂલ થાત. તે સાધારણ ઝુંપડી નહિ, પણ ખરેખરી પણકુટી, ઝાડનાં પાંદડાં અને ડાંખળીએનીજ અનાવેલી ઝુંપડી હતી. આંબાના મેાટા વૃક્ષની નીચે પણ સહેજ ઉગમણમાં આ કુટી બાંધી હતી; પણ તે સાથે તેમાં એક સીતા-નારણભાઇનાં પત્ની-પણ હતાં. આવા ખેતરમાં, એક કુટીમાં, હાથમાં પુસ્તક લઈને વાંચતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com