________________
૪૨
આ હિંદુ ખાંએ ! વાંચા, વિચારે અને ર
હૈ!કરાઓને પેાતાના આશ્રમમાં આકર્ષવા નિષ્ફળ નીવડયા છે અને ખ્રિસ્તી મિશનેાતે પશુ ભ'ગી ખ્રિસ્તીને ટ્રેડ ખ્રિસ્તીએથી જુદા રાખવા પડે છે ! પામેાલના અંત્યજના કુવા માટે રૂા. ૫૦૦) વગર વ્યાજે ઉછીના આપવાનું નક્કી કર્યું ત્યારે મેં ટંકારમાં પૂછ્યું કે “ આ કુવે "" લેાકેા ચમકી ઉયા, હું એ શુ ભંગીના પાંચ સાત ધરેા છે, તેમને પાણી પીવા દેશેને ? કહ્યું ? ” એમ મેટે સાદે અનેક મુખેથી ઉચ્ચારણ થયું, અને એકે તે એમ પણ કહ્યું કે:‘ એમ હેાયતે। તે! અમારે તમારા પૈસા ન ોઇએ. 'મારે પાઘડી ફેરવી બાંધવી પડી કેઃ‘ એ તે હું જરા મશ્કરી કરું છું, અમે લેાકેા અમારે કુવે તમને પાણી નથી ભરવા દેતા, તેાપછી તમે ભગીને શેના ભરવા દે ?' આમ કહી વાત બદલી નાખી. “ બહેન, આ ભંગીબાઇને પાણી નહિ નામે ? ”
ભ'ગીઓને પાણીને માટે કેટલે ત્રાસ પડે છે, તે મારે નજરે જોવું છે, એમ કહેતાંજ સ્થાનિક કાયકર્તા ભાઇ અંબાલાલ મને ગામને કુવે લઈ ગયા. ત્યાં એક ભ'ગીબાઈ એ ત્રણ કલાકથી પાણીના બે ધડા ભરવા આવેલી, કુવાથી થેાડે દૂર પેાતાના બચ્ચાંને ધવરાવતી બેઠી હતી. તેને મેં પૂછ્યું કે:- ખાઇ તું કયારની અહી બેઠી છે ? ' તેણે કહ્યું:- ભાઇ, સવારની એડ઼ી છું. ' તે વખતે સવારના અગ્યાર વાગ્યા હતા. તેના કહેવામાં અતિશયોક્તિ હશે એમ શંકા થતાં, તે કુવા ઉપરજ એક પાટીદારની ૧૨-૧૩ વર્ષની છેાડી પાણી ભરતી હતી તેને આ વાત ખરી છે કે એમ પૂછ્યું. તેણે કહ્યું કેઃ–હા' એ બહુ વખતથી ખેડી છે.' હવે સ્થિતિ એમ છે કે ભંગીએના ઘડા કે માટલામાં સીધુ કા પાણી રેડતું નથી,રેડી શકતું નથી. અમારા શિક્ષક ચુનિભાઇ પટેલે એક વખત પેાતાની ડેલમાંથી ભંગીના માટલામાં પાણી રેડવાની ધૃષ્ટતા આ કુવા ઉપરથીજ કરી હતી, અને તેના ઉત્તરમાં તેમને સખત ચેતવણી મળી હતી કે, ‘ માસ્તર, આવું અમારા ગામમાં નહિ ચાલે. ’ કુવાના પડથારની નીચે એક નાની કુડી બાંધેલી હોય છે, તેમાં જેને દયા આવે, જેના હૃદયમાં પ્રભુ વાસેા કરતા હાય, તે ખાઇ પાણી રેડે. કુંડીમાંથી બહાર એક વાંસના કટકાની નળી નીકળતી હૈાય છે, તેની નીચે ભંગી પેાતાના ધડા મૂકે, અને તે પાણીથી તે બિચારીને ઘડેા અરધે કે એક કલાકે ભરાય; પણ તેમાંએ વળી આ વાત ધ્યાનમાં રાખવાની છે કે આખા ઘા પાણી આ ઠંડીમાં રેડવા જેટલી દયા ખતાવનાર ખાઇ તા ક્રાઇ ભાગ્યેજ નીકળે. પેાતાના માટલામાં રેડતાં થોડુ ઘણું વધે તેટલુંજ, કળશેા-ખે કળશા જેટલું, પાણી આ કુંડીમાં નાખે. ફેંકી દેવાને બદલે આ કુંડીમાં રેડે એટલી તેમની મહેરબાની! ખેડેલી ભંગી ખાઇ પાણી (ભરીને નહિ પણ) દયાથી મેળવીને, પેાતાને ઘેર છેાકરાને લઇને જલદી પહેાંચી જાય તે મતલબથી ઉપર જણાવેલ પેલી પાટીદારની ૧૨-૧૩ વર્ષની કન્યાને મેં વિન ંતિ કરી:-મ્હેન, આ ભંગીબાને પાણીના બે ત્રણ ઘડા તું કાઢી ન આપે ? તેના કુમળા હૃદયમાં દયા આવી. કુવા ૬૦-૭૦ છુટ ઉંડા હતા; છતાં આ બાળાએ આ ધર્મકાર્ય કયુ, અને અમે રસ્તે પડયા. અહીં ભંગીના કુવાના ખાદાણ માટે રૂા.૧૫૦) દોટસા સુધી આપવાનું વચન આપી, તેનું ખેાદાણકામ ઉધડુ` કેાઇ પાસે કરાવી લેવા સ્થાનિક ભાઇઓને વિનંતિ કરી ખીજું કામ હાથમાં લીધું.
અત્યજઆશ્રમ ચેાજ્યુ
એરસદ તાલુકાનાં ગામેામાં ઢેડવાડાએ બહુ મેાટા છે. ૪૦-૫૦ ધરની વસ્તી એ તે સાધારણ. સે। સવાસેા ઘરના ઢેડવાડાવાળાં ગામેા પણ ખરાં. ભંગીનાં ધરા પણ તેટલા પ્રમાણમાં નહિ, છતાં બીજા જીલ્લાનાં ગામડાએ! કરતાં અને વધારે છે. આટલી મેાટી અત્યજોની વસ્તી આ તરફ કેમ થઇ હશે તેના ઇતિહાસ કાઇ શોધી શકે તે તેમાંથી કાષ્ટ અતિ ઝનુની અને જુલમગાર હિંદુરાજાની કે પાટીદાર ‘બાપા' ની કહાણી બહાર આવે; પણ મારે તેનુ શું કામ ? આ તાલુકામાં અને આખા ખેડા જીલ્લામાં ખ્રિસ્તી મિશનેના મેટા પથારે છે અને તેને પરિણામે ખ્રિસ્તી અત્યન્ને-ટ્રેડ અને ભ`ગીઓની મેાટી સખ્યા છે, એ તે નિર્વિવાદ વાત છે. આવી મેટી અત્યજ વસ્તીમાં · ગાંધી બાપુ ' નું એક પણ અત્ય’જ વિદ્યાર્થી નું આશ્રમ નહિ, એ મને ઘણા વખતથી સાલ્યા કરતું હતું. આણંદ મુકામે મળેલી સને ૧૯૨૨ ની અંત્યજ પરિષદના પ્રમુખસ્થાનેથી મેં પેકારીને કહ્યું હતું કે, “આવતા ખાર માસની અંદર આણુદમાં, છેવટ ખેડા જીલ્લામાં એકાદુ અંત્યજ આશ્રમ સ્થાપીશ.' પણ તે વચન તે મારા માંમાંજ રહ્યું હતું, તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com