________________
ભીલલેાકેાના રામનવમીના મેળા
બાઇની કરવામાં આવેલ શુદ્ધિ
આ બાઇ અહી એક ભૈયાની વૃદ્ધ માતા સાથે રહે છે અને એની શુદ્ધિ કરવામાં આવી છે.
આવી રીતે નાનકડા માટુંગા આ સમાજ ધર્મ અને પૂરતી ભરી રીતે પેાતાને પાઠ ભજવી રહેલ છે.
૪૫૬
આ બાઇ મુસલમાનના ઘરમાં ત્રણુ રાજ રહી તે દરમિયાન હતી. જે ઘરમાં બાઇને રાખવામાં આવી હતી તેમાં હિંદુ લેાક પણ ન્યુતિ વગર તે કાંઈ ઉપયાગી થયા હતા નહિ.
વૈદિકવીધિ અનુસાર
જાતિભક્તિસહિત પરાક્રમ
પેાતાને હાથે રાંધી ખાતી રહે છે; પણ જાત્યાભિમાનની
કલાક તરીકે માસિક રૂા. ૮૦)
આ ખાતે મુસલમાનને સોંપી દેનાર ધણી ઇંગ્રેજી ભણેલા તે પગાર મેળવનાર છે. હિંદુ પ્રજાને અપીલ મુંબઇમાં આટલી વસ્તી છતાં આવે વખતે ઉપયાગી થઇ પડે તે માટે તેમને હજી એક પણ રેસ્કયુ હેામ સ્થપાયા નથી. સેકડા મદિરા અને તેમના પૂજારી મહારાજે કે માલિકાનાં ધરા આવી દયાપાત્ર સ્ત્રીએ માટે નકામાં છે. પશુએ માટે પાંજરાપોળા અને પક્ષીએ માટે કબુતરખાનાં છે; પણ આવા નિરાધાર ગભરૂ માનવા માટે બદમાસેનાં શિકારસ્થાન સિવાય કશું પણ પરિણામ નથી. આ દશા ઘણી ખામીભરી છે. આને માટે મહાન સ્વસ્થ સ્વામી શ્રદ્ધાન છ છેલ્લી ફેરે મલબાર જતાં અહીં પધારેલા ત્યારે તેમણે તુરતમાંજ અહીં રેસ્કયુ હામ સ્થાપવાની આશ્રદ્ધ ભરી અપીલ કરેલી. વળી છેલ્લી પ્રાંતિક હિંદુપરિષદ થઇ હતી ત્યારે તે માટે એક ઠરાવ પણ થયેલા. તે બાદ સ્વામીજીના ખુન પછી તેમના નામથી તે સ્થાપવા અહીં નિર્ણય પણ થયેલે. કંડની શરૂઆત પણ થયેલી, પણ પૂરતું ઉત્તેજન ન મળવાનાં કારણે તે હજી સ્થાપાયું નથી. આ મુંબઇની હિંદુપ્રજાપર અત્યંત કાળા ડાઘસમાન કલક છે, તે તેણે કાઇ પ્રકારે સત્વર ધેાઇ કાઢવું. આ માટે પૈસાને વર્ષાદ વરસાવી દેવા જોઇએ અને આ બાઇના પતિએ બતાવી આપેલી હિંદુએની ધ ગ્લાનિ, શૂન્યતા, અચેતનતા અને જાતિયઅભિમાન વીહિનતાની દશા સુધારવા માટે તેણે પૂરતા 'ડે! વિચાર કરવા જોઇએ તથા જાતિધર્મની આવી કમજોરીએ અને બેવકુફાઓ દૂર કરવા યત્ન કરી રહેનાર ભારતની આર્યસમાજો અને હિંદુસભાએને તેણે સર્વ પ્રકારે અનુકૂળ અને તન-મન-ધનથી સહાયક થઇ પોતાની દશાને સુધારવી જોઇએ. ઈત્યામ
ભીલલાકાના રામનવમીના મેળા
( “સૌરાષ્ટ્ર” તા. ૨૩-૪-૨૭ના અંકમાંથી )
સંવત ૧૯૭૯ ના દુષ્કાળમાં સંકટનિવારણનું કામ કરતાં ગુજરાતની બાદશાહતના પાલે દરવાજે, ગુજરાત માળવાના ધારી માર્ગમાં પથરાયેલા પંચમહાલના પ્રદેશમાં, શ્રી. ક્કર બાપાને એક ઘરડી નગ્નાવસ્થામાં રઝળતી ભીલબાઇનાં દર્શન થયાં. એ દર્શનની પ્રેરણામાંથી દાહેાદ ભીલસેવા મ`ડળ જન્મ પામ્યું. પંચમહાલના પછાત પ્રદેશના દાહોદ અને ઝાલેાદ તાલુકાના ૬૦૦ ચેારસ માઇલના વિસ્તારમાં અત્યંત દયામણું જીવન ગાળતા એક લાખ ભીલાનું-ઋષિ વાલ્મિકી અને શબરીના એ વંશજોનુ-મનુષ્યત્વ વિકસાવવા શ્રી. અમૃતલાલ કરે થાણું નાખ્યું. એના ફળ રૂપે, ભીલાના પ્રભુ રામચંદ્રજીને જન્માત્સવ આજે છેલ્લાં બે વર્ષથી ભીલેાના ધામમાં ઉજવાવે શરૂ થયા છે.
યશવાટિકા આશ્રમમાં
દાહેાદથી આઠ માઇલ નૈઋત્યમાં આવેલું, દેવગઢ બારીઆના દેશી રાજ્યને સ્પર્શીને ઉભેલુ, જેસવાડા નામનું એક ગામડુ' છે. એ ગામથી અર્ધો માઈલ દૂર, મુંબાઇવાળા શેઠશ્રી જીવણુક્ષાલ વલ્લભદાસની સખાવતથી યશવાટિકા' આશ્રમ બધાયા છે.આશ્રમના આંગણામાંજ ગઇ રામનવમીના દિવસે રામમંદિરની પ્રતિષ્ટા કરવામાં આવેલી; અને ભીલેામાં ધર્માંસ'સ્કાર ઉગે એ હેતુથીતેએ તેમના ‘રામબાબા ' ની વિશેષ નિકટમાં આવતા થાય એ તેમથી–રામનવમીને ભીલમેળે પણ ભરવામાં આવેલે .એ મેળેા અત્યંત સફળ અને અથ સાધક નીવડેલેા.તેમાં દાહેાદ-ઝાલાદ તરફ ના શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com