________________
પુનામાં આવી વસેલા એક પાપકારી પરદેશી
પુનામાં આવી વસેલા એક પરાપકારી પરદેશી
(લેખક:અમૃતલાલ વિ. ટૅક્કર-નવજીવનના તા. ૨૪-૪-૧૯૨૭ના અંકમાંથી) પૂના શહેરમાં થાડાક મહિના થયાં એક અમેરિકન આવીને વસેલ છે. તેને ધે! માંદાઓને ઔષધપાણી આપવાને તથા ભૂખ્યાને ભેજન આપવાના છે. તે પરદેશી ગારા છે તેથી સૌને વહેમ પડયે! હતા કે તે ખ્રિસ્તીધર્મના પ્રચારક કાઇ પાદરી હશે અને વટલાવવા આ કામ કરતા હશે; પણ મુંબાઇના રોજીંદા પત્ર ‘ ઇન્ડિયન ડેલી મેલ'ના એક ખબરપત્રીએ ચેડા દિવસ પર તેની મુલાકાત લીધી. તે ઉપરથી માલમ પડયું કે તે ખ્રિસ્તીધર્માંના કાઈ પણ પંથને પાદરી કે મિશનરી નથી. વળી જે પરમાર્થનું કામ તે નિરાભિમાને કરી રહ્યા છે, તે હિંદુઓને ખ્રિસ્તી બનાવવાના ઉદ્દેશથી નિહ; પણ કેવળ સેવાભાવે, નિર્ભેળ સેવાભાવે કરી રહ્યો છે.
૪૫૩
તેણે સદરહુ ખબરપત્રીને જણાવ્યું કે, “મને કાઇ પણ મિશને ધર્મપ્રચાર અર્થે આ દેશમાં મેકલ્યા નથી અને હું દીક્ષા મેળવેલા મિશનરી નથી. હું હિંદુએને ખ્રિસ્તી બનાવવાના વિચારને ધિક્કારું છું અને તે ઉદ્દેશથી જે જે પ્રયત્ને કે કાર્યાં કરવામાં આવે છે તેને વખાડું છું. જે ધર્માંધ ખ્રિસ્તીલેાકેા ધર્માંતર કરાવવાનું (ખ્રિસ્તીઓ કરવાનું) કામ લઇ એઠા છે, તેએ પેાતાના ખરા ખ્રિસ્તી ધર્મને પણ અન્યાય કરે છે.” વળી તેણે કહ્યું કે, “હું તે! શ્રીમંત અને ગરીબ અનૈતે દાક્તરી મદદ આપું છું. તેના બદલામાં જેએ આપી શકે તેમની પાસેથી દાનની ભિક્ષા માણુ ધ્રુ; અને જે કાંઇ મળે છે, તે ગરીખેામાં વહેચું છું. મારા પેાતાના કાઇ અમુક ધર્મ નથી, પણ બધા ધર્માંતે માટે મને બહુ માન છે.”
ગમે તે જ્ઞાતિના કંગાલા ને ભૂખે મરતાને આ પરદેશી પેટ ભરીને ખવરાવે છે, ન્યાત ધર્મના ભેદ વિના સની ક્ષુધાશાન્તિ કરે છે; ઉપરાંત દર્દીઓની સારવાર કરે છે. આથી તે પૂનાના દક્ષિણીભાઇઓનુ` ખુબ ધ્યાન ખેંચી રહ્યો છે. સાધારણ રીતે દક્ષિણીએ ગુજરાતી કરતાં વધારે શાંકાશીલ ગણાય છે. તેમના પ્રદેશમાં વસી એક અમેરિકન-એટલે અમેરિકાના સંયુક્ત રાજ્યોને નાગરિક વિશ્વબંધુત્વના પદાર્થપાઠ પૂનાવાસીઓને શીખવી રહ્યો છે. પ્રભુનાં ખાલ, ગમે તે દેશમાં, ગમે તે ધર્માંમાં, ગમે તે સ્થિતિમાં જન્મેલાં હોય તેા પણ તે એક વિશ્વપિતાનાં બાળકા હાઇ ખંધુજ છે. એક ભાઈ ખીજા ભાઇને જમાડે કે તેની સેવા કરે તેમાં કાંઇ તાજીખી ન લાગે; તેમ એક અમેરિકન એક હિંદીની સેવા કરે, એક હિંદી એક આફ્રિકાના સીદીભાઇની સેવા કરે કે એક ઉનના જેવા વાળવાળા પરમાથી સીદીભાઇ ચીતાની સેવા કરે તેથી આપણને તાલુખી ન લાગવી જોઇએ કે શંકા ન આવવી જોઇએ; પણ આવા ભાઇચારાના દાખલાએ એટલા જૂજ આપણી નજરે પડે છે કે આપણને સહેજે શંકા આવે છે કે આવા કાર્ટીમાં તેને કાંઈક તે સ્વાર્થ હશે.
આવી સ્થિતિ સાધારણ-વચલા વાંધાની-જનસમાજની છે, તે પછી આપણા દલિતભાઇઓની તેા શી અવસ્થા ? કાઇ પણ ઢેડ, ખાલપાકુટુંબની કે ભંગીલાષની, અરે, કાળી દુખળાની પણ સેવા કરવા કાઈ બ્રાહ્મણ, વાણિયા કે પાટીદાર જાય તે। તે ગરીબ ભાઇના મનમાં કાંઇ કાંઇ વિચાર આવે ! કાંઇક ઉપકારમાં દબાઇ જાય, કાંઈક તેના માન્યામાં પણ ન આવે કે મારા માંદા આળકને વગપૈસે, મારે ઘેર ચાલી આવીતે, આ મેાટું માણસ આમ દવા આપે. કાંઇક ઊંડા ઊંડે વહેમ પણ આવે કે આજે નહિ તેા થાડા દિવસ પછી મારી પાસે દવાને પૈસા માગશે કે તેનું ખાતું પડાવી લેશે. પ્રભુજ જાણી શકે કે કાંઈ કાંઈ ગડમથલ તેના દિલમાં થતી હશે.
પણ આપણામાં ગરીએાની, પતિતાની, કંગાલેાની સેવા કરનારા છે ક્યાં? આપણામાં ધરથી હજારે! માઇલ દૂર જઇને પરદેશી પરધમી એની નિઃસ્વાર્થ સેવા કરનારા છે કયાં ? અરે, ધરને આંગણે, શીલે છાંયડે, વગર પૈસાની પણ સેવા કરનારા, મીઠી વાતા કહેનારા, દરદીને દિલાસે દેનારા, મરતાને પ્રભુનું સ્મરણ કરાવી દેનારા, દારૂડિયાનું ધેન ઉતરી જાય ત્યારે ઉપદેશ કરનારા, ગામડાંમાં ભાદરવા-આસેના તાવમાં લેાકલમેની કિવનાઇનની ગાળીએ વહે ચનારા, ગરીબ ચેધરા, ગામીત કે ભીલને જંગલખાતાના કે પોલીસખાતાના ત્રાસથી ઝુ ંપડે ઝુંપડે ફરીને ખચાવનારા, અમેરિકન ભાઇ તા બાજુએ રહ્યા પણુ રવિશંકર વ્યાસેા કે સુખદેવા તે જુગતરામે ક્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com