________________
શ્રદ્ધાનને શ્રદ્ધાંજલિ
૩૯૩
એવુ' આચરણ એણે અખત્યાર કર્યું. પેાતાનાં સતાનાને એણે પરજ્ઞાતિમાં વરાવી વનને મજખૂત દાખલા ખેસાર્યો. જ્યારે ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિના હિંદને ખ્યાલે નહેાતા ત્યારે હિંદુસમાજના વિરાધવચ્ચે સામી છાતીએ ચાલીને અંત્યજોનું બંધુત્વ રાખનાર આ એકલ સમાજસુધારક હતા.
મુનશીરામમાંથી શ્રદ્દાનંદ
ધીમે પણ અચૂક પગલે જરા એના ઉપર ધસી આવતી હતી. એણે જીવનને નમતે પહેાર નીહાળ્યા અને પેાતાની તમામ પ્રવૃત્તિએપરથી સર્વ અનુરાગ સમેટી લીધે. એણે સંન્યાસ ધારણ કર્યાં. મહાત્મા મુનશીરામ મટીને તે સ્વામી શ્રદ્દાનંદ અન્યા. હાથે સર્જેલી નવી સૃષ્ટિને અનુરાગ વિશ્વપ્રેમમાં પરિણમ્યા. ભગવાં પહેરીને એ તે જગતનું કલ્યાણ કરવા બહાર પડયા.
રાષ્ટ્રવિધાન
વાનપ્રસ્થ જીવનમાં મુનશીરામે બ્રહ્મચર્યાં અને રાષ્ટ્રીય શિક્ષણનું સ્વપ્ન સફળ કરીને આત્મનિમજ્જનની સન્યસ્થ જીંદગી સ્વીકારી; પણ એટલામાં તે સંન્યાસી શ્રદ્ધાનંદને કાને પરાધીનતાનું રુદન કરતી ભારતમાતાને આસ્વર અથડાયા. એણે નિશ્ચય કર્યો કે, જ્યાંલગી માતૃભૂમિ વેદના અનુભવે છે, ત્યાંલગી મારે આત્મકલ્યાણની નિવૃત્તિ કશા ખપની નથી. રાષ્ટ્રના સાદ જો પુત્રને ન જગાડે તે। એ પુત્ર નથી, પણ પથ્થર છે. વિરક્તિ અને સંસારત્યાગના એદાતળે એને વનવાસમાં ઝેડકાં ખાવાની મતિ નજ સૂઝી. એ તે વૃદ્ધાવસ્થામાંયે જુવાનજોધ લડવૈયાના સાજ સજીને બહાર આવ્યા અને પેાતાની જાતને રાષ્ટ્રોત્થાનની અવિરત ઝુંબેશમાં ડૂબાવી દીધી. ત્યારથી એના જીવનની પ્રત્યેક પળ પરાધીનતાની શૃંખલા તેડવામાં ખર્ચાવા લાગી. રાષ્ટ્રવિધાન એજ એના જીવનમંત્ર બની રહ્યો.
:
વીરત્વની પરાકાષ્ઠા
39
કાંગડીની વનરાજીમાં મત્ત માતંગ ને હિંસક પ્રાણીઓના સામના કરનાર જીવાત મુનીરામને હવે વૃદ્ધાવસ્થામાં એથીયે અધિક શૌર્ય દાખવવાના પ્રસંગો ખડા થયા. ૧૯૧૯ ના કાળા સવત્સરમાં પ ́જાબના રૌલેટ કાયદાએ દેશભરમાં અરેરાટી પ્રસારી દીધી અને પડતાપર પાટુ લગાવવા જલીઆનવાલા બાગને પૈશાચિક હત્યાકાંડ ખેલાયેા, પ્રજા સમગ્રનાં હૈયાં થરથરી ઉઠયાં. દિલ્હી નગરમાં ભયંકર ઉશ્કેરાટની લાગણી પ્રસરી રહી. હિંદુ-મુસ્લીમ સ કાઇ એ જીમજહાંગીરી સામે પેાતાને વિરાધ દાખવવા ટાળે મળ્યા. વચ્ચે મહાનજીને સિંહનાદ ગઈ ઉઠયેા: “ ખસ, નિર્દોષ માનવતાને સહાર નહિજ થવા દઇએ. હજારે હિંદુમુસ્લીમ જતેાને પેાતાની વિરાટ હુક્માં સધરી એ ભીષ્મસમે અણનમ અને અડગ સંન્યાસી ચાંદનીચેાકમાં આવી ઉભે।. લશ્કરી કાયદાના સાજ સજીને સરકારની ગુરખા ટુકડી વિરેાધ ાકારનાર જનતાની મેદની વીખેરવા મારમાર કરી ખડી થઈ. વીખરાઇ જવાના લશ્કરી આદેશની અવગણના કરી સન્યાસી સ્વસ્થ ઉભા રહ્યો. હિંદુ-મુસ્લીમેા કડપી ઉડ્ડયાઃ “ હમણાં આ મશીનને! અમારા ઉપર ઠલવાઇ જશે ! ” પણ શ્રાનંદજીને આત્મબળમાં અવિચળ શ્રદ્ધા હતી. ગુરખા સાલ્જરે! સંગીન લગ્ને “ વિંધી નાખે!, હલ્લા કરવા ધસ્યા. મેદનીને મેાખરે જઇ શ્રદ્ધાનંદ છાતી કાઢીને ઉભા રહ્યા. તાકાત હાય । સંગીન ચલાવી ઘો. ” ગુરખા સ્તબ્ધ બનીને ઉભા રા, તપેાધન સન્યાસીનું એ તાપસતેજ, એની કાયામાંથી નીસરતાં પ્રતિભાકિરણ, એની આંખની સૌમ્ય તે વ્લંત ઘુતિ-આત્માના એજર્ આગળ પશુબળ ઝંખવાણુ' પડયું. યુગ યુગ સુધી આ ઘટના ભારતવાસીઓનાં સંતાને પેાતાની જનનીનાં ધાવણમાં ધાવશે.
પજાબીઆના વિશ્વાસ
પચનદના દેશને એ સન્યાસીના નામની લગની લાગી હતી. એના શબ્દે પજાબીએ ધેલા થતા. શ્રદ્ધાનંદની સેવા ઉપર તેએ મુગ્ધ બન્યા હતા; એટલેજ જ્યારે અમૃતસરમાં રાષ્ટ્રીય મહાસભા મળી અને અતિથિઓનાં જૂથ આવી ઉતર્યાં, ત્યારે મુસળધાર વરસાદની વચ્ચે સરકારની કડક નીતિની ખીકે પ્રજાજના મકાન આપવાને તૈયાર નહેરતાં. એવી વિકટ વેળાએ એક શ્રદ્ધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com