________________
શ્રદ્ધાન દતે મદ્ધાંજલિ
૩૯૧ વિજયી ખંડન કરતા જોયા. એમના વેદટ કાર આગળ શાસ્ત્રોની ચર્ચા છે.ભીલી પડતી નિહાળી અને એમના બ્રહ્મચર્ય તેજે રાચતા પ્રચ ́ડ દેહની પ્રતિભા આગળ સ્થૂલકાય તે દુળ પિતાને અલ્પતા અનુભવતા પેખ્યા. વેદધર્માંના ઝંડાધારીના દેહમાં એણે પરમાત્મત્યેાતનાં દર્શન કર્યાં. તેના તેજ–અખામાં મુનશીરામના અ ંતઃપ્રદેશનેા અંધકાર ભેદાયા અને એણે આ ધર્માંની દીક્ષા લીધી, પરમ જીવનના ગેખીદ્વારની ચાવી એને સાંપડી ગઇ. હવે એને પેાતાની સ'પત્તિપર સાચેજ નિવેદ આવ્યા. સેવાજીવન એજ એનું અહિક ધ્યેય બની રહ્યું.
શિક્ષણસુધારણા
પ્રબુદ્ધ મુનશીરામે રાષ્ટ્રવિધાયકની આ દષ્ટિથી જોયું કે, સરકારની શિક્ષણપદ્ધતિ દેશમાં સ્વાવલખી ને સ્વમાની નવયુવ}ા ઉત્પન્ન કરવાને બદલે કેવળ મહેતાગીરીમાં રાચનાર ચૈતન્યહીન એડાંજ ઘડી કાઢે છે. રાષ્ટ્રીય ભાવનાના વિકાસ એને શિક્ષણક્રમમાં અનિવાર્ય જણાયેા. તરુણ જનતાની મર્દાનગી વૃથા ગોખણપટ્ટીમાં હીણાતી જોઇ એના આત્મા કકળી ઉઠયા.એ અરસામાં લાહેારમાં એગ્લાવેદીક કાલેજની સ્થાપના થઇ ચૂકી હતી. ( ઇ. સ. ૧૮૮૫ ) ધર્મગૌરવ અને રાષ્ટ્રગૌરવને પ્રેરનાર પુસ્તકૈાપર મુનશીરામનુ' લક્ષ્ય ચાંટયું. એણે મુલંદ અવાજે જાહેર કર્યું" કે, કૅાલેજ અને શાળાના અભ્યાસક્રમમાં વેદેશને પ્રધાનપદ મળવુ' જોઇએ. આ વ્યવહારૂ મંતવ્યપર તેને પૂ. ગુરુદત્ત વિદ્યાર્થીનું સમર્થાંન મળ્યું; પણ મુનશીરામને અવાજ કાને ધરાયા નહિ, એટલે તેને રાષ્ટ્રીય શિક્ષનું નિર્માણ કરવાની નવી ભાવના જાગી. શિક્ષણશાસ્ત્ર ઉપર એણે વર્ષોસુધી મનન કર્યુ. પિરણામે એક અપૂર્વી અને સખળી યેાજના તૈયાર થઇ. પંજાબના આર્ય સમાજના પ્રભાવશાળી નેતા ગુરુદત્ત શાસ્ત્રીનું અવસાન થયું અને મુનશીરામને સરદારી સાંપડી. રાષ્ટ્રીય શિક્ષણના વિધાનની ઘડી આવી લાગી.
ગુરુકુળની સ્થાપના
પરદેશી શિક્ષણપટ્ટીમાં પીસાઇને ચેતના પરવારતી તરુણુ જનતાને ઉદ્ધાર સાકાર કરવા મુતશીરામે કમર કસી.એણે વકીલાતને ધધા ફગાવી દીધે। અને સર્વ શક્તિ રાષ્ટ્રીય શિક્ષણની ચેાજનાપર ઠાલવી. ભવ્ય ભૂતકાળની બ્રહ્મચર્યંત્રમની શિક્ષણપ્રથાને પુનર્જીવન આપવાનીયેાજના એણે જનતાસમક્ષ ધરી દીધી. પછી એણે ગુરુકુળ સ્થાપવાની પ્રતિજ્ઞા કરી; પણ તેની સિદ્ધિઅર્થે તા હજારો રૂપિયાની આવશ્યકતા ખડી થઇ. સરકારી મદદની એને ઉપેક્ષા નહેાતી.ઉલટું સરકારી શિક્ષણપ્રણાલીની અનિષ્ટ પ્રથા સામે એને બેઠા બળવેા સળગાવવેા હતેા. બ્રહ્મચર્યાં, પવિત્રતા અને ધર્માભાવનાને પેષણ આપે એવું સ્થળ શોધાયું. હીમાચળની અડીખમ ખલદિએ વટાવી, ભાગીરથી જ્યાં સપાટ પ્રદેશને લીલેામ કરે છે,ત્યાં પુણ્યક્ષેત્ર હરદ્વાર નજીક કાંગડીપર એ સમાજસેવકની નજર ઠરી. જ્યાં બ્રહ્મચારીએ ને દુન્યવી માનવીએના વિકારે। અભડાવી ન શકે, જ્યાં કુદરત, કિરતાર અને નિર્દોષ માનવજીવનના એકાંત સયાગ વિદ્યાર્થી જીવનની પવિત્રતાને આઠે પહેાર પાથ્યા કરે,જ્યાં નિર્જનતાને રમ્ય બનાવતા વિશ્વભર્યોં પશુપંખીઓનેા સંગાથ જીવનની મધુર તે મર્દાષ્ટભરી ટશા છુટાવે, ત્યાં ગુરુકુળનુ ખાતમુદ્ભુત નિર્માયું. ત્રીસ હજારને અંદાજ બંધાયા. માનવતાને સેવ બનીને, હિંદની તરુણુ જનતાને સાથી બનીને, મુનશીરામ કેાળી લઇને ગામેગામ ભટકયા. થાકને એણે ગણકાર્યો નહિ, વિટબણાએ એની વિસાતમાં નહેતી. એ તે દિનરાત એક નિયત કર્તવ્યપથ ઉપર મજલ ઘર મજલ ધ્યે જતા હતા. દેશભરમાં ઘૂમીને એણે જ મહીનામાં આવડી રકમ ઉઘરાવી લીધી. જે જમાનામાં પ્રજાને રાષ્ટ્રીય શિક્ષણનું લગારે ભાન નહેાતું જાગ્યું અને આસમાજની સામે ધનાઢય સનાતનવાદીઓની લાલ આંખ ફરકતી હતી, એ જમાનામાં આ ફતેહ અદ્ભુત લેખાઇ ગઇ.
પ્રાણવાન શિક્ષણ
સેવાવ્રતધારી શ્રદ્ધાનંદની ભાવના ફળી અને ૧૯૦૨ માં કાંગડીમાં ગુરુકુળ ખુલ્લું મૂકવાને વિધિ ઉજવાયા.ચેામેર વિસ્તરતી ભયાનક વનટા,હિંસક પ્રાણીઓના સતત ઉપદ્રવ,જગલી માતંગેાનાં વારવાર આક્રમણ—આવા વીરત્વપોષક વાતાવરણવચ્ચે એણે બ્રહ્મચારીઓનુ જૂથ વસાવ્યું. ત્યાં હિંદની પ્રાચીન સંસ્કૃતિનુ નવસર્જન થવા લાગ્યું. માતૃભાષા તમામ શિક્ષણુનું વાહન બની રહી. પદ્મી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com