________________
૩૫૦
લેાકમાન્ય તિલકનાં થોડાંક સ’સ્મરણા
લેાકમાન્ય તિલકનાં ઘેાડાંક સંસ્મરણા
( દૈનિક “ હિંદુસ્થાન ” ના એક અંકમાંથી )
(
લેાકમાન્યનાં સૌથી મેટાં દીકરી પાર્વતીબાઇ કેતકર લખે છે કેઃ- હું શ્રીમેલ હાઇસ્કૂલમાં જતી ત્યાં મરાઠી ચેાથા ધેારણ જેડે અંગ્રેજી પહેલી ચેપડી પણ શરૂ કરાવતા. ૧૨ મા વરસ પછી છેકરીઓ પરણે છે ને ત્યાંસુધીમાં મરાઠી પણ તેમનું પૂરું થતું નથી. ત્યાં અગ્રેજી પણ ટ, ૬. જ. થાય; તેથી પ્રથમ મરાહી પૂરૂ પાર્ક થયા વગર અંગ્રેજી નજ શીખવવું, એમ દાદા કહેતા તે એજ કારણથી દાદાએ અમારી નિશાળમાં આવીને અંગ્રેજીના કલાક વખતે મતે ખીજા એકાદા ગણીત કે સંસ્કૃતના વ ́માં બેસવા દેવી એવી ગેાઠવણ કરી હતી. આથી તે વખતના શાળામાંના કેટલાક શિક્ષકો દાદાને ‘ચસ્કેલ ' કહેતા ને ટીકા કરતા.
X
X
X
×
હું નિશાળેથી ઘેર આવું એટલે મારે સાડી બદલવી પડતી; તેથી એકવાર મેં દાદાને કહ્યું ૐ ‘ મને છીંટના સાળુ લઇ આપે. ' દાદાએ જવાબ આપ્યા ‘ છીંટને સાળુ ન લેવાય. બધાં વિલાયતી હૈાય છે. ' આમ કહીને લંબાણપૂર્વક સ્વદેશીને મહિમા મને કહી સંભળાવ્યેા. ત્યારથી સમજતી થઇ કે, નિશાળમાં બીજી છે.કરીએ જે ભભકાધ કપડાં પહેરીને આવે તે બધા વિલાયતી કપડાંનાં બનેલાં હોય છે. અમારા ઘરમાં સુતરાઉ બધું થાણા કલાથ અને ગરમ કાપડ વુલન મીલાને બદલે ધાબળીઓનું વપરાતું.
X
×
X
X
ઘરમાં બે વખત ચહા થતી પણ આ અમને કદી ચા આપતી નહિ. અમને દૂધજ અપાતું. અમે દાદાને પૂછીએ ‘તમે કેમ ચા પીએ છે। ? ' દાદા કહેશે ટેવ પડી; તમારે તેમાંથી બચવું જોઇએ. બાપ દારૂડીએ હાય તેાપણ કરાએએ દારૂ પીતાં કદી ન શીખવું જોઇએ. ’ વિશ્વનાથ ( લેાકમાન્યતા સ્વસ્થ જ્યેષ્ઠ પુત્ર)ને જતેાઇ દીધા પછી દાદા રાજ તેની પાસે સ`ધ્યા કરાવતા. કોઇવાર ન કરી હેાય તે! ગુસ્સે થતા. એક દિવસ વિશ્વનાથ કહું ‘ ત્યારે તમે કેમ સજ્યા નથી કરતા ? ' દાદા કહે ‘હું તારા જેવડેા હતેા ત્યારે રાજ કરતા, હવે તેા હું રાજ વેદ વાંચું છું એટલે સંધ્યા નથી કરતા.' અમને એમના ઉપર વિશ્વાસ બેઠે નહિ એમ જોઇ મેક્સમૂલર સાહેબે કરેલાં વેદેશના ભાષાંતરનાં જાડાં જાડાં પુસ્તક દાદાએ અમને દેખાડયાં ને કહે - પૂર્વ' દૈત્ય વેદને ચેારીને લઇ ગયા હતા. હવે જર્મના ભાષાંતર કરીને ધેાળે દહાડે લઇ ગયા છે, '
X
X
×
X
સવારે ચહા પીતી વખતે દાદા રાજ ટપાલ જોતા અને વિનાદ કરતા. ૧૯૦૮ ના સુરતના અખેડા પછી મેડરેટ તેમજ એકસ્ત્રીમીસ્ટ છાપાંએ વચ્ચે સારી પેઠે ચહા પીતી વખતે અમને પૂછવા લાગ્યા ‘ તમે બધાં રેાજ ચહાની સાથે હું શું ખાઉં છું તે કહેા જોઇએ ?' દાદા ચહા સાથે કૈાઇ દિવસ કશું કહ્યું કે, ‘તમે તેા કોઇ દિવસ કશું ખાતા નથી. ' દાદા હસીને કહે રાજ ચા સાથે ગરમાગરમ ગાળે! ખાઉં છું !'
ગાળા ચાલતી. એક દિવસે કઇને કઇ ખા છે:' ખાતા નહિ, તેથી અમે કેવું અજ્ઞાન ! અરે, હું
×
X
X
X
સને ૧૯૦૬-૭ ની સાલમાં સ્વદેશી હીલચાલ ઉપડી અને સરકારની દમનનીતિ શરૂ થઇ તે વેળા ખીપીન બાપુએ છાપાંઓદ્વારા જાહેર કર્યું કે, જેમને જેલની તૈયારી કરવી છે. તેમણે અગાઉથીજ ઘરમાં જારમટીના રોટલા વગેરે ખાવાની તાલીમ લેવાનું શરૂ કરી દેવું જોઇએ, આ વાંચીને લેાકમાન્યે કહેલુ કે, જેલને સારજ શુ આવડી તૈયારી કરવાની ? જેલ મળે કે ન મળે. દેશને સારા દિવસ ન આવે ત્યાંસુધી આ જેલજ છે, એમજ માનીને દેશભકતે ચાલવું જોઇએ. જેને જેલમાં જવું પડે એટલા ખાતર જારખંટીના શટલાની તાલીમ લેવી પડે એણે કયાગ જાણ્યાજ નથી એમ સમજવું. જારબ'ટી ખાઇને ભલે તે ચાહે તેટલી તૈયારી કરે, તેને હાથે કાર્યસિદ્ધિ થવાની નિહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com