________________
શાસ્ત્રોક્ત પર આણવા પાપીઆની ઓળખ
૩e ૧૦ –વળી ખર્પરને એ સ્વભાવ છે કે, અગ્નિ ઉપર રાખવાથી તેમાંથી બૂમ નીકળે અને બીજી ધાતુઓની જેમ અગ્નિ ઉપર સ્થિર રહે નહિ. __ अस्थिरोऽग्निगतोऽत्यर्थं दह्यते क्षणमात्रनः । रसराजसुंदर ११-नागार्जुनेनकथितौ शुद्धौश्रेष्ठरसावुभौ । कृतौ येनाग्निसहनौ रसखर्परकौशुभौ ॥
तेनस्वर्णमयीसिद्धिरर्जितानात्र संशयः। रसप्रकाशसुधाकर ।
અર્થ:–નાગાને પારો અને ખપર આ બે રને શ્રેષ્ઠ ગણ્યા છે અને આ બંનેને જે કઈ અગ્નિ સહન કરે એવા બનાવે તેણે સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી એમાં કંઈ સંદેહ નથી.
૧૨–આ નીચેને શ્લોક પણ ઘણું રસગ્રંથોમાં જોવામાં આવે છે – रसश्चरसकटोभौ येनानिसहनौकृती देहलोहमयीसिद्धिर्दासीतस्य न संशयः ॥ रसरत्नसमुच्चय रसार्णव. रसकामधेनु. टोडरानंद. आयुर्वेदप्रकाश. रसराजसुंदर
અર્થ–પારાને અને ખર્પરને જે અગ્નિ સહન કરે એવા બનાવી શકે તે હસિદ્ધિ અને હસિદ્ધિ દાસી છે.
૧૩–-રસ કામધેનુમાં પણ ખપરમાંથી ધૂમ નીકળવાનું લખ્યું છે. यदिवन्हौ विनिक्षिप्तः खर्परोधूमवान् भवेत् पृष्ठ १५१
ખર્પરને એક એ ગુણ છે કે, તામ્ર આદિ ધાતુઓને રંગ આપે છે. તેમને સુવર્ણસમ પીતવર્ણ બનાવે છે. १४-शुद्धं तानं रसं तारं भवेत्स्वर्णप्रभं यथा । रसरत्नाकर
રસાર્ણવમાં તે તેનું નામજ તામ્રરંજન એવું આપ્યું છે. - હવે ખર્પરના વર્ણ અને સ્વરૂપને વિચાર કરીએ. કેટલાક રસગ્રંથમાં તે વર્ણ પીત લખે છે અને કેટલાક આચાર્યોને મત છે કે, શોધન પછી તે પીતવર્ણ થાય છે. १५-कटुकालावुनिर्यासेना लोडयरसकंपचेत् । .
शुद्धोदोषविनिर्मुक्तः पीतवर्णस्तुजायते । रसार्णव.
અર્થ-કડવી તુંબડીના રસમાં ખપરને પકાવવું તેથી શુદ્ધ દોષરહિત પીતવર્ણ થાય છે. १६-पारदष्टंक एकः स्याद् द्विपलंपीतखपरम् । आयुर्वेद प्रकाश. આમાં પીતવર્ણ ખર્પરને પ્રયોગ કર્યો છે.
જો કે ભાવપ્રકાશમાં ખપરના ગુણ તુલ્ય સમાન લખ્યા છે તો પણ અન્ય ગ્રંથે લેવાથી એવું દેખાય છે કે, ખર્પરમાં તુત્યથી જૂદા બીજા ગુણો છે. १७-रसकः सर्वमेहघ्नः कफपित्तविनाशनः नेत्ररोगक्षयघ्नश्च लोहपारदरंजनः।
त्रिदोषघ्नं च तत्सत्वं नेत्ररोगविनाशनम् । रसकामधेनु. १८-त्रिदोपजिप्तित्तकफातिसार क्षयज्वरघ्नोरसकोतिरूक्षः નેત્રામાનાં વિતિ ના યાકંન મિનારાના રસનું
અર્થ:–ખર્પર સર્વ પ્રમેહને મટાડે છે તથા નેત્રરોગ, ક્ષયરોગ અને કફપિત્તને નાશ કરે છે. તામ્ર તથા પારદનું રંજન કરે છે તેને રંગ આપે છે). તેનું સત્વ ત્રિદોષ તથા નેત્રરોગને નાશ કરે છે.
ભાવપ્રકાશે ખર્પરના જે વામક અને ભેદક ગુણો લખ્યા છે, તેને આમાં ઇસારે પણ નથી અને તુર્થીના ગુણોથી ભિન્ન બીજા ગુણોનું વર્ણન છે. ૧૯--ખર્પરમાં નવીનજ્વર મટાડવાને વિલક્ષણ ગુણ છે. त्रिःसप्तजंभजलभावितखर्परस्य चूर्ण निशोत्थनवनीतविमार्दत स्यात् । वल्लद्वयं हरतिशर्करयानुपानं सद्योज्वरंज्वरमुरारिर सञ्चपुंसाम् । निघंटुरत्नाकर.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com