________________
nnnnnnnnnnnnnnnnnn
૩૮
શાક્ત અપર અથવા ખાપરીઆની ઓળખ સમાનજ રહેવાની. બંગાળમાં સ્ત્રીઓની જે પતિત દશા આપણે જોઈએ છીએ તે ઉપરથી દરેક નેતાએ સમજવું જોઈએ કે, સ્વરાજ કરતાં પણ વધુ જરૂર આપણને એ માતાઓની છે. ભગવદ્ગીતામાં હું તે માનું છું અને ગીતા ચેખું કહે છે કે ડિપ્રત્યે શઠતાનું જ અનુકરણ કરવું.
શાસ્ત્રોક્ત ખર્પર* અથવા ખાપરીઆની ઓળખ
(વૈદ્યક૯પતરાના એક અંકમાંથી ) હાલ કેટલાક માસથી “અનુભૂત ગમાલા” નામના પાક્ષિક હિંદી પત્રમાં શાસ્ત્રોક્ત ખાપરીયાસંબંધી ઘણી ચર્ચા કરવામાં આવી છે. તેમાં કેટલાક વિદ્વાન વૈદ્યરાજોએ એવું સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે કે, ખર્ષ એટલે તુર્થભેદ અને તે તત્થભેદ મળતું ન હોવાથી તેને બદલે મોરથુથુ(તુથ)નો ઉપગ કરવો. ખર્પર એ અત્યભેદ છે એવું બતાવનારા પ્રમાણે તેમણે ભાવપ્રકાશ, ધવંતરિનિઘંટ, રસમંજરી વગેરે ગ્રંથમાંથી આપ્યાં હતાં. હવે આ બાબતમાં મેટા મેટા પ્રમાણભૂત રસગ્રંથને આધાર લઈને હું મારે વિચાર આપ સર્વ વિદ્વાને સમક્ષ રજુ કરું છું. પ્રથમ તો રસશાસ્ત્રમાં ખપરનાં કયાં કયાં નામ આપવામાં આવ્યાં છે તેનો વિચાર ઉપયોગી થઈ પડશે. १-रसकेजसदं चौरं सीसकाकारसत्वकम् । रसकामधेनु
આમાં ખર્ષરનું નામ જસદ છે એવું સ્પષ્ટ કહ્યું છે. २-खर्परो नेत्ररोगारी रीतिकृत्ताम्ररंजनः। रसार्णव
આમાં રાતિત અને તાત્રાન: એ બે શબ્દોથી નિસંદેહ સિદ્ધ થાય છે કે, ગ્રંથકારને સદ અર્થે અભીષ્ટ છે. તે એટલે પિત્તળ બનાવનાર અને તાજ્ઞાન: એટલે ત્રાંબાને રંગ - આપનાર. આ કાર્ય જસદથી થાય છે, પણ તુર્થી અથવા તુર્થભેદથી થતું નથી. ३-जसदं द्विविधं प्रोक्तम् जसदं सस्यकं तथा । धातुरत्नमाला
આમાં પણ જસદ શબ્દ સાફ લખ્યો છે. ४-रसको रसकं चैवमतंयशद कारणम् मृत्तिकाभवपीताभः । रसतरंगिणी (नवीन)
આમાં થરા વાળમ્ આ શબ્દ આપણું ખાસ ધ્યાન ખેંચે છે.
આ ગ્રંથકારે જેમાંથી ખર્પર ઉત્પન્ન થાય તેવી માટીને ખપર માની છે. ૫-કાઠીઆવાડ પ્રાંતમાં જસદને ખારીપારી કહે છે. ખારીપારી શબ્દ ખપેરને અપભ્રંશ છે.
હવે આપણે ખર્પરના ગુણધર્મસ્વરૂપને શાસ્ત્ર પ્રમાણે વિચાર કરીએ. રસશાસ્ત્રના અનેક ગ્રંથોમાં લખ્યું છે કે, ખપ્પરમાંથી કલઈ જેવું અથવા સીસા જેવું સત્વ નીકળે છે. ६-वंगाभं पतितं सत्वं समादाय नियोजयेत् । रसरत्नसमुच्चय
આમાં કલઈ જેવું સત્વ નીકળવાનું કહ્યું છે. ७-सत्वं कुटिलसंकाशं मुच्यतेनात्रसंशयः । रसार्णव
આ પ્રમાણમાં સીસા જેવું સત્વ નીકળવાનું લખ્યું છે. ८-सत्वंवंगाकृतिग्राहयम् रसकस्यमनोहरम् । रसरत्नाकर
આ ગ્રંથકાર પણ કલઈ જેવું સત્વ નીકળવાનું લખે છે. ९-तदासीसोपम सत्वं पतत्येवनसंशयः। रसप्रकाशसुधाकर
આમ પણ ખ૫રનું સીસા જેવું સત્વ નીકળવાનું માન્યું છે.
જે ખર્ષરને અર્થ માત્ર તથભેદ અથવા તુલ્ય એવો માનીએ તો તુર્થભેદ અથવા તુર્થીમાંથી નાગ વંગ જેવું સત્વ નીકળવાને કેવળ અસંભવ છે. તુર્થી અથવા ત્યભેદમાંથી તે તામ્રજ નીકળે. * જયપુર નિ૦ ભાવ વિશ્વ સંમેલનમાં વલ્લરાજ નંબકલાલ ત્રિભુવનદાસ મુનિએ “
રાક્ત ખ૫૨” એ વિષય ઉપર આપેલું વ્યાખ્યાન.
માયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com