________________
ખેતીવાડી અને ભાગબગીચા
૩૧૧ ઝાડેનેજ લાગુ પડે છે. પ્રથમ નિશાનીતરીકે ઝાડનાં કુમળાં પાન ચીમળાઈ જાય છે અને પીળાં પડી છેવટે કાળાં પડે છે અને પડી જવા જેવાં લટકી પડે છે. આમ પાન ઉપર અસર થયા પછી ા એક પછી એક પડવા માંડે છે અને છેલ્લે ઝાડનું આખું મથાળુ પડી જાય છે. ખીજા પ્રકારના રાગેામાં જૂનાં પાનને પ્રથમ અસર થાય છે અને છેવટે પરિણામ તેા પ્રથમના જેવુંજ આવે છે, એટલે આખું મથાળુ' તૂટી પડે છે. આમાં પ્રથમ રાગ લગભગ અસાધ્ય અને ખીજો જરા કષ્ટસાધ્ય છે. આ પ્રમાણે મરી ગયેલા ઝાડનાં મૂળીઆના બહારના ભાગ સડેલા હાય છે, તેમજ થડની અંદરના બે–ત્રણ ફુટ સુધીને ભાગ પણ રતાશ પડતા જણાય છે. કેટલીક વખતે થડની બહાર પણ કુંડાળાંના આકારની લાલ નિશાની જણાય છે. આને માટે કાંઇ માસ ઉપાયે। લાગુ પડતા નથી; પણ વાડીની આરાપ્યતા ખાતર વગેરે ઉપાયાથી ખરાબર સાચવવી. રાગી ઝાડને ખેરડા મિશ્રણથી ધાતાં રહેવું અને ઉપર બતાવેલા ચુનેા અને મેથુથુના મિશ્રણના પણ ઉપયેગ કરવા અને છેલ્લે રાગી ઝાડને તદ્દન નામુદ કરવું—એટલે બાળી મૂકવું. આવા ઝાડને છાણુનુ ખાતર આપવું નહિ; તેમજ જે જમીનમાં ઝાડ ઊભુ` હેાય તેના ખાડામા ચૂને ભરવા અને ખાડાની આજુબાજુ ભેથી ત્રણ ટુટ જગ્યા છેાડી તેના કાઈપણ કામમાં ઉપયોગ કરવા નહિ; કારણ તેમાં જંતુઓ હાવાનેા સંભવ રહે છે.
જ તુઓના ઉપદ્રવિષે
(૧) કાળા શિ’ગડાંવાળા ભમરા-આ ભમરેા રાત્રે નીકળે છે અને નાળિયેરીની ટાંચમાં નીકળતાં કુમળાં પાન તેાડી કાચી કાઢે છે, એટલે ઝાડ વધતું અટકે છે અને મરી જાય છે; કારણ તેણે કચેલા કાણામાં પાણી જામી જાય છે અને આખું ઝાડ સળી જાય છે. આથી ખરાબ વાસ મારે છે. આ ભમરાની માદા સડેલા ખાતરના ઢગલામાં અગર સડેલા ઝાડમાં અગર સડેલા ભાજીપાલાના ઢગલામાં પેાતાનાં ઈંડાં મૂકે છે. કેટલીક વાર નાળિયેરના થડમાં કાણાં કરીને પણ માદા પેાતાનાં ઈંડાં ત્યાં મૂકે છે. તેની યેળ થઇ થેાડા દિવસમાં તેને ભમરા થાય છે. થડમાંના ભમરા કાઢવામાટે અમારા ખાસ અનુભવસિદ્ધ ઇલાજ આ પ્રમાણે છેઃ-એક લાંબે લેઢાને સળા લઇ તેની અણી કાઢી તે અણીવાળા ભાગ સહેજ વાંકા વાળવા. (અ ગાળાકાર માફ્ક) આ સળીએ ધીમે રહીને કાણામાં નાખવા અને પાચા હાથે એક ગેાળ ચક્કર પેલા સળીઆને આપવું. પછી સળીએ બહાર કાઢવા, તેની સાથે આ ભમરા બહાર નીકળશે. તેના નાશ કરવા અને કાણાની અંદર એળીઆના પાણીની પીચકારી મારવી, જેથી અંદરની યેળ તથા ઇંડાં મરી જાય છે. પછી ડામર અને રેતીથી કાણું બંધ કરવું. આ ઇલાજથી અમેાએ વાંસદા સ્ટેટમાં ઘણી નાળિયેરી બચાવી છે. આ ભમરા ઘણી ઝડપથી થડ કાચીને અંદર ઉતરી શકે છે; માટે હમેશાં ઝાડ તપાસતા રહેવું.
બીજો ઇલાજઃ—રાત્રે એક છાછરૂં વાસણ લઇ તેમાં ગ્યાસલેટ અને પાણી ભેગું કરીને રેડવું પછી તેમાં એક સળગેલી બત્તા (ફાનસ વગેરે) મૂકવી અને આ વાસણ બત્તી સાથે વાડીમાં મૂકવું. ઉપર કહેલું છે કે, આ ભમરા રાત્રે બહાર નીકળે છે. તે બહાર નીકળ્યા પછી બત્તી ઉપર માહ પામીને ઝડપ મારશે. તેવેાજ વાસણમાં પડી ગ્યાસક્રેટ હેાવાને લીધે મરણ પામશે. બીજો ઇલાજ:–દીવેલાનાં ખીઓ તળી તેના ભૂકા બનાવવા અને ઉપર મુજબ છાછરૂં વાસણ લઇ પાણીમાં મેળવી તે વાસણ મૂકી દેવું. તેની વાસથી પણ ભમરા અંદર આવીને પડી મરી જાય છે. ૧૦-૧પ ઝાડ દીઠ ઉપરના ઇલાજવાળુ એક વાસણ મૂકવુ. ચેાથે પણ એક ઇલાજ છે તે એ કે, વાડીમાં જૂદી જૂદી જગ્યાએ જૂના પડીઆનેા ઢગલેા કરવા. આમાં માદા પેાતાનાં ઈંડાં મૂકશે. તે ભેગાં કરી બાળી મૂકવાથી તેમનેા નાશ થશે.
(૨) લાલ ભમરા (ધનેડુ'):-આ ભમરા લાલ રંગના હોય છે અને ઉપરના ભમરા જેટલેાજ નુકસાનકારક છે, એટલુંજ નહિ પણ જરા વધારે નુકસાનકારક કહીએ તાપણુ ચાલે. આ ભમરાઓ ઝાડના દરેક જાતના ભાગમાં તેમજ સડી ગયેલા ભાગમાં પેાતાનાં ઈંડા મૂકે છે. આ જાતના ભમરાઓ ઝાડના નરમ અને કુમળા ભાગાને ખાઇને અને કાણાં પાડીને પુષ્ટ થાય છે અને તેમાંજ ફરી પેાતાનાં ઈંડાં મૂકે છે અને વખતસર ઇંડાંમાંથી ખા ભમરાઓ બની પાછે! ઉપદ્રવ કરે છે. એમ ચાલ્યાજ કરે છે અને આમ ઝાડેાને મેટા પ્રમાણમાં સડેા લાગે છે. આને એળખવાની રીત એ છે કે, જ્યાં આગળ કાણુ હેાય તેની પાસે કાન ધર′′
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com