________________
310
ખેતીવાડી અને આગબગીચા
શેર મીઠું મેળવીને ખાડામાં નાખવી. તેના ઉપર લીલાં પાંદડાંને એક થર આપવા અને તેની ઉપર ખાડામાંથી નીકળેલી માટી નાખી ખાડે! ભરી દેવા. પછી ત્રણ મહીનાસુધી અઠવાડીઆમાં એક વાર પાણી આપતા રહેવું અને ત્યારબાદ ૬ મહીનાને ફણગો ડુટેલા રાપા ખાડામાં ઉપર મુજબ રેાપવા. ( મેટા નાળીએરા માટે જે રીત કહી છે તે રીતે) આની આસપાસ પણ ઉપર મુજબ ખામણું કરવું અને વચ્ચે થડની પાસે માટીનેા ઢગલા કરવા. આ નાળીએરા ૧૫ છુટને અતરે વાવી શકાય છે. દર વરસે ઉપરની માફક ખાતર-પાણી બધું આપવું. આ પ્રમાણે જો માવજત કરવામાં આવશે તે ૧૮ મહીનામાં જરૂર ફળ મળશે. બીજી માવજતમાં આને થાડુ વધારે પાણી જોઇએ તેમજ છાંયા પણ જોઇએ. પાણી પાઈ રહ્યા પછી ખામણાં ઉપર ધાસ અગર પરાળ નાખી ખામણું ઢાંકી મૂકવુ, જેથી પાણી જલદી સૂકાઇ જાય નહિ.
આજ સુધીમાં આપણે કાઇએ આમ અઢાર મહીનામાં ફળ આવે તેવી નાળીએરીનું નામ સાંભળ્યું નથી. તેથી નવાઈ લાગે તેમ છે; પણ આ છેક ગપાટા નથી અને આનેા અનુભવ તા દરેક નાળાએરીની વાડીવાળાએએ કરી પેાતાના ઉત્પન્નમાં વધારેા કરવાને રહ્યો; માટે અમારી ખાસ ભલામણુ છે કે, દરેક વાડીવાળાએ બીજા પાર્કા લઇને જમીનને કસરહિત કરવા કરતાં એનેા પાક લઈ તેને માટે જે ખાતર વાપરવામાં આવે તેનાથી જમીનને જે સહેજે લાભ થવાના છે તે કરી આપવા. છેવટે અમે કહેવા માગીએ છીએ કે, જો કાને ખીજા કાઈ પાકા લેવાના હેાય તેા ફક્ત વટાણાની જાતેાનાજ પાર્કા લેવા. આનાથી જમીનમાં નાઇટ્રોજનનેા વધારે। થશે અને સહેજે નાળીએરીને તેના ઉપયેાગ થશે; માટે બીજા કાઇ પાક લેવાની લાલચ રાખવી નહિ.
નાળીઅરીના રોગે
(૧) પાનનેા રાગ (૨) ખડ-રેગ (૩) શડીએ રેગ (૪) મૂળીએ રેગ. આ સિવાય એ જાતના ભમરાઓને પણ નાળીએરીતે ઉપદ્રવ થાય છે તે. (૧) કાળેા શીગડાવાળેા ભમરા અને (૨) લાલ ભમરા (ધનેડુ.)
રાને અટકાવવાના ઇલાજ
(૧) પાનના રાગઃ-આ રોગ પ્રથમ ટોચ ઉપરનાં કુળાં પાંદડાંને થાય છે અને ત્યાંથી ખીજા પાન ઉપર આની અસર થઇ ફેલાવેા થાય છે. આને લીધે ઝાડની જીવનશક્તિ નબળી પડે છે અને ફળ મેટાં થતાં નથી તથા ખરી પડે છે. આ રોગવાળાં પાંદડાં કાળાશ પડતાં જણાય છે અને આખરે ચીમળાઈને જમીન ઉપર પડી જાય છે. આને નાશ કરવામાટે, ચિહ્નો દેખાય કે તરતજ પાન કાપી ખાળી મૂકવાં જેથી ફેલાવા અટકશે. આ અનુભવસદ્ધ ઇલાજ છે.
(૨) ખડ-રાગ:-આ રાગ પ્રથમ કુમળાં પાનને (અગર ુંકતે) લાગુ પડે છે. પ્રથમ ચહ્ન તરીકે કુમળાં નાળીએરે કઈ પણ ખાસ કારણસિવાય એની મેળે ખરી પડે છે. પછીથી અ પાકાં ફળે પણ આવી રીતેજ પડી જાય છે; પણ ઘણું કરીને પાકેલાં નાળીએર ઉપર તે ઉપરજ મરી જાય છે. ફૂલ પણ કાળાં પડેલાં જણાય છે. આમ રાગ વધતા જઈ આખું ઝાડ મરી જાય છે. આ રોગના દેખાવ માલૂમ પડે કે તરત એારડેમિશ્રણ નામની દવા તેનાં છેક ઉપલાં કુમળાં પાન ઉપર છંટાવી આ ક્રિયા રોગ નાબુદ થતાં સુધી ૬ થી ૯ મહીનાના આંતરે છાંટવી.
આમ અઠવાડીઓમાં એક વાર બીજી પણ ચીજો મેળવીને મિશ્રણ બનાવવું અને તે રેડવું. એવી રીતે કે કુમળાં પાન ધેાવાને નીચે પણ તે મિશ્રણ ઉતરે. મિશ્રણ:-૬ રતલ મેરથુથુ, ૪ રતલ કળીચુના અને ૫૦ ગેલન પાણી એકત્ર કરી ઉપર કહ્યા મુજબ અઠવાડીઆમાં એકવાર રેડવું. (૩) શડીએ રેગઃ-આ રાગના ચિતરીકે થડમાંથી લાલાશ પડતા રસ ગળે છે. આમ દેખાવ થાય કે તુરત તે જે જગ્યાએથી નીકળતું હેાય તે કાપી કાઢવી અને બાળી મૂકવુ'; અને કાપી કાઢેલા ભાગને ડામર ચેપડવે; જેથી ભમરાઓને ઉપદ્રવ તે રેકાણે નહિ થાય. જે રાગ વધારે હાય તે! જ્યાંથી ફાટ પડી હોય ત્યાં આપણેા હાથ જાય એટલું મેલું કાણું પાડવું અને તેમાંથી તમામ સડેલે ભાગ કાઢી નાખવે. પછી તેમાં મીઠું ભરવું. ત્યારપછી રેતી-સીમેન્ટથી બધા ભાગ ભરી કાઢવા અને ગરમ ડામરથી કાણું પૂરી દેવું. રાગ ભય'કર હાય તેા ઝાડને મળી મૂકવું.
(૪) મૂળીના રેગ:-- આ રાગ મુખ્યત્વે કરીને ભેજાતને છે અને ફક્ત ફળ આપનારાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat