________________
૨૮૪
આનું નામ તે રામરાજ્ય !
આનુ નામ તે રામરાજ્ય ! ( ‘હિંદુસ્થાન’ ૨૪-૧૨-૧૯૨૨ ના અંકમાંથી ) ઝપાટાલેન્ડ-એક ઉદ્યોગવાદી પ્રજાસત્તાક
જ્યાં ખાનગી મિલ્કત,નાણું, ખરીદ-વેચાણુ જેવું કાંઇજ નથી--માટા પ્રમાણમાં સ્થાનિક વરાજ્ય એક ભાઈ અમને ૪૦૦૦૦૦૦ માસાના બનેલા એક ઉદ્યાગી પ્રજાસત્તાકને નીચેને હેવાલ માકલે છે. એની શરૂઆત ૧૯૧૧ માં દક્ષિણ મેકસીકેામાં કરવામાં આવી હતી. અહેવાલ ૧૯૧૯ માં પ્રકટ થયા હતા.
આ પ્રજાસત્તાકનું અસ્તિત્વ હવે છે કે નહિ તે અમે જાણતા નથી.
નામ
( ઝાપાટાલેન્ડ નામ અહી એક દક્ષિણ મેકસીકેાના મધ્યમાં આવેલા ઉદ્યોગી યુનિયનને આપવામાં આવેલું છે. પ્રજાસત્તાકના લશ્કરના કમાન્ડર-ઇન-ચીફ જનરલ ઝાપોટાના નામ ઉપરથી આ નામ પડયું છે. જનરલ ઝેગ જેએ હાલ કૅલીફેની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેમના માઢાના નીચેને હેવાલ છે. એન! પોતાના દેશમાં લશ્કરના ઈંજનેર ખાતામાં તે મેજર જનરલ છે. )
તમે અમારા પ્રજાસત્તાકને ઝાપાટાલેન્ડ કહે! છે; કારણકે અહીં અમેરિકામાં હજી વીરપૂજા છે; પણ અમે તે એને ‘ ઉત્તર અને દક્ષિણ અમેરિકાનું ઉદ્યોગી યુનિયન ' એવું નામ આપ્યું છે. એક માણસની વ્યક્તિપ્રતિભાથી ચાલતા આ દેશ નથી; પણ આચરણમાં મૂકેલું એ સમાજવાદી રાજ્ય છે.
નાણુ, ખૂન, છૂટાછેડા વગેરેના અભાવ
નાણાંવગર, રાજતંત્રવગર અને તકરાર કર્યા વગર સાત વર્ષસુધી ૩૦ લાખ માણસા કેમ રહ્યા હશે, એ તમારામાં અજાયબી ઉભી કરશે. ત્યાં દરેક વસ્તુ પુષ્કળ છે; છતાં કેાઇ માણસને એ કલાકથી વધુ કામ કરવાની જરૂર નથી-જો કે છૂટાછેડાની સ્વતંત્રતા છે, પણ હજી એકે નોંધાયા નથી-દરેક સ્ત્રીપુરુષ બંદુક સાથે તાલીમ લે છે, પણ આ વખતદરમિયાન એકે ખૂન થયું નથી; એ સાંભળી અાયબી લાગશે. આ તે અમારે મન સાધારણ વાત થઇ ગઇ છે. એથી અ મને અન્નયખી ઉત્પન્ન થતી નથી. અમે તે એ પ્રમાણે રહીએ છીએ.
અમારા સાલ્જરે કમાન્ડરને ખબર આપને ગમે તે વખતે રા લઈ શકે છે; અમારી ગા ડીએ! જ્યાં જેને ઉતરવુ હૈય ત્યાં ઉભા રહે છે; જ્યારે સમાચાર હોય ત્યારેજ અમારાં છાપાં પ્રકટ થાય છે. જ્યારે હું આ બધી વાત અમેરિકનાને કહું છું ત્યારે તેએ હસી પડે છે. લૂટ શુ?
અમારા વગર લખેલા એક કાયદો એવે છે કે કેાઇ માણસ બીજાને ધૃતી શકે નિહ. આજ અમારૂં બંધારણ અને રાજ્યતંત્ર છે. જ્યારે કોઇ સ્ત્રીપુરુષ લગ્નમાટે પેાતાનાં નામ નોંધાવા જાય, ત્યારે તેએ લગ્નની પ્રાર્થનામાં કહે છે કેઃ—
‘વર અને વડ્ડતરીકે રહેવા અમે કબૂલ થઇએ છીએ અને પ્રજા ઉત્પન્ન કરીને તેમને લૂંટ નહિ કરવાનું શીખવવાની અમે આશા રાખીએ છીએ. '
સરકાર અને કાયદાવગર કા દેશને ચાલે નહિ, કાઇ સત્તામાં બેએ નિહ. તે ગુંચવાડા થાય, એવું જ્યારે અમે લેાકેાને કહેતાં સાંભળીએ છીએ ત્યારે અમને હસવું આવે છે.
પણ બધે વખત લેાકેા કહે છે કે, ઝાપાટાલેન્ડ નામનું ઉદ્યોગી યુનિયન છે. તદુરસ્તી અન પૈસા
યુનિયનમાં દાખલ થવા માગનાર કાઇ અમેરિકન આવે વિચાર કરે:- આ લેાકેા તંદુરસ્ત અને સુખી તે। જણાય છે; પણ તે વધુ સમૃદ્ધિવાન નથી. ઘણા લેાકેાના ઘરમાં તે ફરસબંધીએ નથી અને જાડાં કપડાંસિવાય તેઓ બીજું કાંઈ પહેરતાં નથી.' ઘણા મેકસીકને જાણી જોને આવી રીતે રહે છે, એ વાત અમેરિકનેએ ભૂલવી નહિ. અમેરિકનેાના રહેવાના ખર્ચ સાથેજ તેમના ખર્ચની સરખામણી કરવી જોઇએ નહિ; પણ કરઝાના નાકરા સાથે તેમજ રાજ્યક્રાંતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com