SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ એક પ્રચ’ડ વ્યાયામસધ ૨૮૩ તેમાં એક લાખ પાઉન્ડ જેટલે ફાળા ભરાયા. એ કાળામાંથી દ્વારા પ્રેક્ષક, હજારા લેાકેાની મેદાની કવાયત ોઈ શકે એવા એક મેટા ગેાળ મંડપ બાંધવામાં આવ્યા હતા. તેમાં શારીરિક શ્રમનાં અને મજુરીનાં કામ સભાસદોએ હાંસથી અને કશા પણ બદલાની આશા નહિ રાખેલી હેાવાથી ખ આછા થયા; કારણ મહે।ત્સત્રનું તમામ ખર્ચ–સભાસદેાને રહેવા તથા જમવાની સગવડ વગેરે ખ-કાઢીને ખાકી કેટલાંક નાણાં વધ્યાં તે ગ્રેગ ખાતેના મધ્યવર્તી વ્યાયામ મંડળના વિસ્તાર કરવામાં ખર્ચાવાના છે. પ્રશ'સનીય તાલીમ આ વાર્ષિક ઉત્સવમાં વીકહેમ સ્ટીડ નામના લેખક હાજર હતા. તેણે રીન્યુ આફ રીવ્યુઝ માસિકના ગયા મહિનાના અંકમાં આ સબંધમાં લેખ લખ્યા છે. તેમાં પ્રસ્તુત ઉત્સવનું વન કરતાં તે લખે છે કે, પા માઈલ લાંબા અને ૩૦૦ યાર્ડ પહેાળા મેદાનની આસપાસ ૯૦,૦૦૦ પ્રે ક્ષકાથી ભરાયેલેા મંડપ માનવમેદનીથી ખળભળી રહેલેા, તેમ છતાં બીજાં ૬૦,૦૦૦ માણસા ઉભાં ઉભાં જોઇ શકે તેવી બીજી વ્યવસ્થા કરેલી હતી. સમારંભના આરંભમાં ચારે તરફ ચાર કમાનદારી દરવાજામાંથી ઇશારત મળતાંજ પડદા બાજુએ હટાવીને પ્રત્યેક દરવાજામાંથી ૨૦×૧૮૦ એમ ૩૬૦૦ માણુસેાની ચાર ટાળી બૅન્ડના અવાજોમાં કૂચ કરતા મેદાનમાં દાખલ થયાં. પ્રત્યેક દરવાજા ઉપર એકેક બૅન્ડ રાખવામાં આવ્યું હતું. સફેદ સદરા, જામલી ઇજાર, કાળી ટાપી અને તેમાં કાકાકૌઆનું પીધું, એ સેાકેાલ સંધટનાના પહેરવેશ છે. ઍન્ડના તાલમાં તેમણે જૂદી જૂદી જાતની કસરતા કરી બતાવી. સૌની હિલચાલ સહજ હોવા છતાં એકજ સમયે, એકજ સરખી થતી. આ સમારંભના પહેલા દિવસે વાદળ ચટ્ટી આવ્યાં અને કવાયત ચાલુ હતી. તેવામાંજ નેસાધ વરસાદ પડયેા અને સઘળા લેાકેા ભીાઇ ગયા.તેમના પગ નીચે કીચડ કીચડ થઇ ગયા, પણ તેમાંથી કાએ હું કે હાં સુદ્ધાં કર્યું નહિ. જાણે કશું બન્યુંજ ન હેાય એવી મેફિકરાઇથી સઘળી કવાયત પાર પડી. આજ વખતે મંડપની બહાર સ્ત્રીએ પણ ઉભી હતી. તે પણ વરસાદથી સહેજ પણ ડગી નહિ. પુષાની કવાયત થઇ રહ્યા પછી ૧૨,૮૦૦ સ્ત્રીએએ એજ પ્રમાણે વરસાદ કે કીચડની પરવા ન કરતાં કવાયત કરી. આ સધટનામાં માત્ર ખાહ્ય દેખાવ અથવા તેા સમાર ંભપૂરતુંજ લક્ષ અપાતું નથી; પરંતુ ‘સેકાલ'ના પ્રત્યેક સભાસદ ઢ વફાદાર અને સદાચરણી થવા જોઇએ, એવી વ્યવસ્થા છે. આ સમારંભ જોયા પછી વીકહેમ સ્ટીડના મુખમાંથી સાહજિક એવા ઉદ્ગાર નીકળી ગયા કેઃ- આ વ્યાયામ સઘટના નથી પણ એક ફેાજ છે; અને મધ્ય યૂરેાપમાં ઉત્પન્ન થયેલ આ સઘટના યૂરેપના ભાવિ ઋતિહાસપર ભારે અસર કરનારી નિવડશે. ” ગુજરાતીએ કાઇ પણ સમારંભ વખતે વરસાદ પડે ત્યારે કેવળ ભીંજાવાના ડરથી જે અકળાટ-ગભરાટ બતાવી દોડાદેોડ કરી મૂકે છે, તેમણે આ સેાકેાલના સ્ત્રીસભાસદે પાસેથી પણ તાલીમને એટલે પાઠ શીખવા જેવે છે ! ‘“ કાઇ પણ વસ્તુ પૂરી રીતે અને ખરાબર રીતે કરવા ઉપરજ તે સારી થવાને આધાર રહે છે.’ “ પ્રકાશ મેળવવા મહેનત કરનાર આત્માની પોતાની અંદરજ પ્રકાશ રહેલે હેાય છે. ’’ 46 જેએ ભૂતકાળને ખેદ કર્યાં કરે છે અને ભવિષ્યથી બીધા કરે છે, તેઓ વર્તમાન જીવનની પવિત્ર પળેાતે લાભ લઇ શકતા નથી. 33 “ આપત્તિ હીરાકણીસમાન છે–જેનાવડે ઈશ્વર પેાતાનાં જવાહિરાને એપ આપે છે. ” “ કાઇ પણ શુભ કાર્યમાં તમારા પરાજય થાય ત્યારે તમારે સમજવું કે, હવે વિજય સમીપમાં છે. "" આગ્રહ અને દૃઢ નિશ્ચયની ખરી કસાટી નિષ્ફળતા છે. (‘આગળ ધસા’માંથી ,, 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy