________________
Wvvvvvvvvvvvvvvvvv
આનું નામ તે રામરાજય! પહેલાં એ જ યુનિયનીસ્ટ સાથે કરવી જોઇએ. અમેરિકામાં રાજ્યક્રાંતિ થાય તે પરિણામે રહેવાના ખર્ચમાં ફેર પડી જાય.
નવા માણસે યુનિયનમાં એક વાત ખાસ જોવી જોઈએ. સાત વર્ષની ઉપરનાં છોકરાઓ કિકાં માલમ પડશે અને એજ કુટુંબમાં એનાથી નાનાં છોકરાંઓ મજબૂત અને તોફાની જણાશે. છોકરાંના ચહેરા ઉપરથી તેઓ કહી શકે કે, સાત વર્ષ ઉપરજ માબાપને પુષ્કળ ખોરાક, અને આરામ મળવા લાગ્યો હશે. ઝાપાટાને પોતાને દશ વર્ષને નબળો છોકરો છે અને સાત વર્ષની. અંદરના બે નાના તેફાની છોકરી છે.
દરેક સ્થળે દરેક ઉદ્યોગની પોતાની સત્તા છે, કેાઈ મધ્યસ્થ સત્તા નથી. બધા ખાણ ખોદનારાઓ એક ખાણમાં મળે છે અને પોતાના ફોરમેનને ચુટે છે. તેમની મરજી પડે તો તે દિવસે ફરીથી મળી તેઓ તેને કાઢી બીજાને ચુંટે છે, પણ પ્રજાસત્તાકની સ્થાપના વખતે ચૂંટેલા કેટલાક ફોરમેન એટલે હોંશિયાર અને એટલા માનીતા થઈ પડ્યા છે કે તેઓ હા કરનત. રીકે કામ કરે છે, એ કુદરતીજ છે ! અમુક ઉદ્યોગના ડાયરેકટરને (માલીક નહિ પણ ખરો ડાયરેકટર ) માથે સાધારણ કામદાર કરતાં વધુ જવાબદારી છે. વધેલું કામ તેણે રાત્રે પિતાની સાથે પણ લઈ જવું જોઇએ.
પગાર જેવી વસ્તુ નથી. તેથી જે સમાજમાં ડાયરેકટરને પિતાના કામ માટે કાંઈ મળતું નથી અને જ્યાં એની શક્તિ ઉપર સારા કામને આધાર રહે છે, ત્યાં લાયકાતવગરનો માણસ પોતે જ તે જગ્યાએથી ખસી જશે. ડાયરેકટરની પસંદગી બહુમતિથી થાય છે, પણ જે લઘુમતિને અસંતોષ હોય તો તે બીજી ખાણમાં અથવા બીજા ઉદ્યોગમાં કામ કડવા જાય.
બીજા ઉઘોગ પણ એજ રીતે ચાલે છે. સોજર એક ઠેકાણે મળે છે અને પોતાના - ફિસરને નામે છે. રેલના કામદારો એક ઠેકાણે મળી પિતાના ઇજનેરને નીમે છે. અમુક ખાણમાં કામ કરનાર ખેડુત એક ઠેકાણે મળી પોતાના મુખ્ય ખેડુતને નામે છે. વેંકટર ઈપીતાલ ઉધાડે અને નર્સ તથા દરદીઓ પસંદ પડે તે ત્યાં જાય. શિક્ષક નિશાળ ઉઘાડે છે. બીજો માણસ ધંધો કરે છે. દરેક જણ પોતાની હુંશિયારીથી ફાવે છે. કોઈ માણસ બીજાને શેઠ કહેતે નથી અથવા તેના નફામાટે કામ કરતો નથી. તે મુખ્ય કામદારના હાથ નીચે કામ કરે, પણ તે પોતે પસંદ કરેલા માણસના હાથ નીચે જ કામ કરે છે. તે કામ અથવા તે માણસ ગમે તે વખતે છોડી શકે એમ છે.
કામ કરવાને વખત. દરેક ઉદ્યોગના કામદારે તે ઉપયોગસંબંધી ધારા ઘડે છે અને કામ કરવાના કલાક નકકી: કરે છે. સખત અને કંટાળો આપે એવા કામ માટે એક કલાક રાખવામાં આવે છે. દાખલા. તકે દિવસમાં ઈજનેર બે કલાક કામ કરે છે, ફેરમેન ફક્ત એક કલાકજ કામ કરે છે. કોઈ માણસ કામ કરવા ન ઇચ્છે તો તેને ફરજ પાડવામાં આવતી નથી. અમુક માણસ કેટલા કલાક કામ કરે છે, તેનો હિસાબ રાખવામાં આવતું નથી.
આળસુની મશ્કરી ! કામ છોડી જનાર માણસ સામે ઉપહાસસિવાય બીજું શસ્ત્ર નથી; પણ એ શસ્ત્ર પૂરતું છે.
કામને માટે દિવસના બે કલાક સરેરાશ વખત છે; પણ પાક વખતે ખેડુતોને ૧૪-૧૫ કલાક કામ કરતા મેં જોયા છે, પણ તેમને પાછળથી રજા મળે છે. નર્સે બે અઠવાડીઆં સુધી એકસામટ ૧૨ કલાક કામ કરે છે અને પાછળથી મરજી પડે ત્યાંસુધી આરામ લે છે.
સાટાંનું અસ્તિત્વ અમારે ત્યાં સાટાની સીધી પદ્ધતિ નથી. દાખલા તરીકે ખાંડના દાગીનામાટે એક ખુશલ બટાકા, ગામડામાં લોકો ખેતરમાં જઈને જોઈતો ખોરાક લાવે છે. શહેરમાં ખેડુતો લોકેની સગવડમાટે બજારમાં ઉત્પન્ન લાવે છે. અમુક લત્તામાં ખાંડની જરૂર જણાય તો પાસેની મીલમાંથી મંગાવે છે. એક મેકી ખાંડની મીલમાં મેકલવામાં આવતી ખાંડનો હિસાબ રાખવામાં આવે છે. આનો હેતુ બીજા લત્તાઓ પર દેખરેખ રાખવાનું નથી, પણ કેાઈ લત્તો રહી ન જાય એ જાણવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com