________________
શ્રીરામતી-યશાગાન
૨૦૯
ચાહતા! હું સિ ંહપુત્ર છું! ગીધને માતે મરીને જાતિને બદનામ કરવાની મને જરા પણ ઈચ્છા નથી. આપ મારા આ નાશવંત શરીરની ચિંતા છેાડી દે અને પરમાત્મામાં ધ્યાન લગાવે.
',
X
X
જલાદ હકીકતના હાથ પકડી વધસ્થાને લઇ ગયા; પરંતુ હકીકતની ગેરી ગારી સુરત, વિશાળ નેત્રા અને હસમુખા ચહેરે જોઇને તેના હાથમાંથી તરવાર પડી ગઇ. હકીકતરાયે તરવાર ઉઠાવી જલ્લાદના હાથમાં આપી કહ્યું કે:-“ભાઇ ! એમાં તારા કઈ દોષ નથી. તું તારા સ્વામીની આજ્ઞાનું પાલન કર.' ઇશ્વરધ્યાનમાં તલ્લીન થઇ હકીકતરાયના શિરપર આંખ મીચીને જલ્લાદે તરવાર ચલાવી ! ધડથી માથું જૂદું થઇ ગયું!! ધર્મવીર હકીકતરાયને! આત્મા આ નશ્વર વિશ્વ-. માંથી પરલેાકમાં પ્રયાણ કરી ગયા. અહા ધન્ય છે એ ધર્મપરાયણ વીર હકીકતરાયને !
આજનનિ ! ભરતભૂમિ ! તું હકીકતરાય જેવા સાચા ધર્માંશીલ સંતાનેાને ઉત્પન્ન કરી પેાતાના નામને એકવાર પુનઃ સૌંસારમાં વિખ્યાત કર ! !
હે ઈશ્વર ! પરમાત્મન્! તું આય્યના હૃદયમાં હકીકતરાય જેવા સાહસની સ્થાપના કર, કે જેથી અમે તારા પવિત્ર વૈદિક ધર્માંના મહત્ત્વને જાણી સાચા આ બનવાની યાગ્યતા મેળવી શકીએ ! ! !
X
શ્રીરામતી-યશાગાન
( લેખક-વિચાગી હર-માધુરી-વર્ષ ૩, ખંડ ૨ માંથી) ( છપ્પય )
( ૧ )
જયતિ દેશ ઉદ્દરન, મેાહ-તમ-હરન કલાધર, સૌમ્ય મૂર્તિ, નિર્ભ્રાત, શાંત, સમ, દાંત, દયાકર; એજસ્વી, મતિમાન, ધ્યાન-રત, બ્રહ્મ-પરાયન, બ્રહ્મચર્ય-શ્રુત-ખીર, ધીર-ખર, જ્ઞાન-રસાયન, અતિ ઉદ્ભટ નિગમાગમ-સુભટ્ટ, શુભ્ર તપેધન, જય-જયતિ; જય બ્રહ્મ-બિમલ-પંકજ-રસિક, રામતીર્થ-મધુકર જયંતિ.
(૨)
જયંત એક જાતિય ભાવ-ભાવક, બુધ-નાયક, રાષ્ટ્ર-ખાદ-આચાર્ય, રાષ્ટ્ર-ગૌરવઉન્નાયક; દેશ-ભક્તિ-રસ-મધુપ, દેશ-લ-કીર્તિ-કલાપી, સ્વર્ગાધિપ સ્વાતંત્ર્ય-મ ંત્ર-સ્વર મધુર-અલાપી. વિ–ભારત–જનની–પ્રિય-સુવન, જીવન-ધન, સહૃદય, સદય;
જય બંધન મત્ત–ગય દ–હિત, રામતી~મૃગપતિ અભય. (૩)
જયતિ કૃષ્ણ-પદ-પદ્મ-સરસ-મકરંદ-મધુશ્રુત, શ્રીભૃંદાન-રસિક, ભાવના-ભરિત, રાસ-રત; જય હિમાદ્રિ-શિત-શિખર-રમણુ,કૈલાસ–ઉપાસી, સામસ્મિ’તિ-વૃત્તિ-બિમલ-ગિરિ-ગુહાનિવાસી. નિત પરમ પૂત, અવધૂત-ખર, સુંદર, સહજ સમાધિમય, સુરરિતા-ગંગ–તર ગ-કલ-કેલિ-કલાલ-મરાલ
જય.
(૪)
નિખિલ શાસ્ત્ર-નિષ્ણાત,ખદ–ખેદાંત-બિભૂષિત, તપ્ત સ્વ-સમ શુદ્ધ, બુદ્ધ, અતિ અમલ, દૂષિત; ભાનુ પ્રચંડ, અખંડ ભ-પાખંડ-બિનાસક, દિવ્ય ન્યેાતિધન, કર્મ-કુશલ, સ-પ્રકાશક, પરિપૂરન પ્રતિભા-પ્રભા–ધર, પરાપરા–પંડિત-પ્રખર; જય આ ઈષ્ટ-પથ-પથિક ઋષિ રામતીર્થ લિ-કલુષ–હર. ( ૫ )
દિયૌ યાગિ સરખસ્વ ધારિ કૌપીન કમડલ, ટાય અસત-ગઢ સત્ય-ધ્રુજા રાપી મહિ-માંડલ; કિયા બિજય મદ–લાભ, કામ કૌ અજય સમર મુનિ, સત્ય–સેતુ નિ યા ભૂતલ પૈ ભૌ અમર-નિ. નિત-નિત નૂતન તવ ગુન-ગનિ ગાવૈં હમ સબ દ્રાહ તજિ; સબ સદાચાર—રત રૐ નિત લહિ સ્વતંત્રતા-સુખ સહજિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com