________________
*
**
**ww/
*
ww
w
/5/5/+5N**^^^^^^
^^^^
^
^^^^^^
^
હરિનામરૂપી રસાયણ સાથે પાળવાનું પથ્ય
ર૭૭ ત્યાં માનવજાતિ સુધારવાને અર્થે ઉપયોગમાં લેવાં જોઈએ. છોડ પછી બીજે નંબરે બાળકો બુરબેન્કની પ્રીતિનાં પાત્ર છે. માનવછોડની માવજત એ એનો પ્રિય વિષય છે. બાળકે આપણી નેહભરી ચિંતાનાં અધિકારી છે-કઈ પણ જાતનાં ફળ કે ફલના છોડ કરતાંય એમના હક્ક આપણા ઉપર અધિક છે, એ બુરખે માને છે; અને બાળકો ઉપર એને નેહ અને પક્ષપાત મજબૂત છે. અમેરિકાની પ્રજા કેમ સુધરે, એના લોહીમાં ઈટાલી, ઈંગ્લેંડ કે જર્મનીથી આવતા લોકોને અંશ કેટલે અંશે મળવા દે છે. પણ એના વિચારના વિષય છે; પણ આ લેખમાટે એ બધું અપ્રસ્તુત છે.
હરિનામરૂપી રસાયણુ સાથે પાળવાનું પણ
(સત હરિદાસકૃત) (એસા ધ્યાન શિવ હરીહર કા ધરકર આસન વાઘબર કા,-એ રાહત હરિનું નામ રસાયણ સેવે પણ જો પ પળાય નહીં, નામ રટણનું ફળ નવ પામે ને ભવરણ ટળાય નહીં. પહેલું પથ્ય અસત્ય ન વદવું નિંદા પરની થાય નહીં, નિજવખાણ કરવાં નહીં સુણવાં વ્યસન કશુંએ કરાય નહીં. ૨ હરિજનને દુભાય ન જરીએ હરિજન નિંદા થાય નહી, ખળ આગળ હરિનામ તણા ગુણ ભૂલે પણ વરણાય નહીં. 3 હરિહર માંહે ભેદ ગણીને વિતર્ક વાદ વદાય નહીં, વેદશાસ્ત્ર આચાર્યવરેનાં વચનો એલંધાય નહીં. નામતણી અતુલિત મહિમાને વ્યર્થ વખાણ ગણાય નહીં, છે હરિનામ હવે ડર છે એમ જાણી પાપ કરાય નહીં. છે હરિનામ હવે ડરશે એમ નિજ કર્તવ્ય તજાય નહીં, નિજ વર્ણાશ્રમ ધર્મ સાચવી દુર્જન સંગ જાય નહીં. ૬ પરનારી માતા સમ લેખી કદી કદષ્ટિ કરાય નહીં, ત્યમ, પરધન પાષાણ ગણીને નિજ અભિલાષ ધરાય નહીં. જીવ સઘળા હરિના જાણીને કોઈને કષ્ટ અપાય નહીં, મન વાણી કાયાથી કાઈનું કિંચિત કુડું થાય નહીં. હું હરિને હરિ છે મમ રક્ષક એહ ભરૂસો જાય નહીં, જે હરિ કરશે તે મમ કિતનું એ નિશ્ચય બદલાય નહીં. ઇતર નામ સરખું સાધારણ હરિનું નામ ગણાય નહીં, લૈકિક ધર્મની સાથે નામને કદીએ સરખાવાય નહીં. ૧૦ કર્યું કરૂં છું ભજન આટલું જયાં ત્યાં વાત કરાય નહીં, હું મોટે મુજને સિા પૂજે એ અભિમાન ધરાય નહીં. ૧૧ આ સૈ પચ્ચે હૃદયમાં રાખી કદીએ પણ ભુલાય નહીં, નામ રસાયણ સુખથી સેવે તો તે એળે જાય નહીં. ૧૨
૯૫ કાળમાં સિદ્ધિ મેળવે ત્યાં સંદેહ જરાય નહીં, શ્રી હરિદાસ તણું સ્વામીને મળતાં વાર જરાય નહીં. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com