________________
મહાન દેશસેવક કેવા હોય ?–લ્યુથર હ્યુએન્ક
૨૭૩
ચામાં શોભા કરનારાઓ ઉપર માટે ઉપકાર કર્યો છે. પુલનું કદ વધારવું એ પણ એનું એક કા છે. અઢાર ઈંચ વ્યાસનાં સુરજમુખી અને બાર ઇંચ વ્યાસનાં “આમાઝીલીસ'નાં લ એણે આપેલી નવાઇ છે. જ્યાં એક ડાંખળે એક એ પુલ બેસતાં, ત્યાં જથ્થામધ ઝુમખાં બેસતાં કર્યાં છે. સીંગલ પાંદડીનાં ફળને ભરાવદાર ગેટા જેવાં બનાવ્યાં. એમ રૂપ, રંગ, ગંધ, કદ અને જથ્થા બધામાં એણે સુધારા કર્યો છે.
શાકભાજીની દિશામાં પણ એણે ઘણું કર્યુ છે. શિયાળામાં રૂખા' ઉગતું નથી. તેને શિયાળામાં ઉગતું કર્યું` છે; એટલુંજ નહિં પણ બારેમાસ ઉગતું કર્યું છે અને તે પણ મેાટી સ્વાદિષ્ટ જાતનું. ‘રૂખા વટાણાના એક વેપારીની ખાહેશથી સરખા દાણાના આખા ખેતરમાં એકી વખતે પાકી જાય તેવા અને દરેક છેડે ધણા ફાલ આવે એવી જાતના વટાણા તૈયાર કરી આપ્યાને દાખલે જાણીતે છે. બટાકાની વાત આપણે ઉપર વાંચી ગયા; પણ બટાકાના છેડ ઉપર ટમેટાંની કલમ કરી એકજ છેડના મૂળમાં બટાકા અને બ્રેડ ઉપર ટમેટાં એમ એવડા પાક લીધા. ગમ્મત અથવા પ્રયોગને ખાતર એજ વખતે એણે ટમેટાના છેાડ ઉપર બટાકાની કલમ કરી. ન તે ટમેટાનાં મૂળમાં બટાકા એસે ન બટાકાના છેડ ઉપર ટમેટાં થાય; એટલે કુદરતે ત્રીજેજ મા લીધે; અને બટાકાના છેડની શાખામાંથી વડવાઈ જેવાં મૂળ છુટી તેના ઉપર બટાકા લેટકથા. ધંધાની અગર શાકની દૃષ્ટિએ મુરબેન્કને આ અખતરે નકામેા લાગ્યા; પણ શ્રાવક ભાઈ એ આ અખતરાના ઉપાયથી ધર્માંના ખાધસિવાય બટાકાના સ્વાદ ન લઇ શકે ? બગીચામાંજ ઉછેરાતાં સુંદર પુલવાળાં કેટલીક જાતનાં ઝાડનાં મૂળને નીચે કાંદા થાય છે. ( ડુંગળી જેવા ) એ કાંદા કડવા અને એવાદ હાઇ અખાદ્ય હોય છે. મી. બુરબેન્કે એને ખાદ્ય બનાવી બગીચાને શાકભાજી આપતે બનાવ્યે. આપણે મેરા ોએ છીએ તેવી ડુંગળીની ગંધ એણે દૂર કરી; એટલુંજ નહિ પણ એનું કદ વધારી બશેર ત્રણશેરની બનાવી અને એટલુંય જાણે એછું હોય તેમ એના ઉપર સુંદર ભુરા રંગનાં ફુલ આપી બગીચાને પણ શાભાવે એવી બનાવી. ‘કામાસીઆ' નામનાં સુંદર કુલ પણ બેસ્વાદ મૂળના છેાડનાં મૂળ સુધારી, બટાકાની હરીફાઇ કરે તેવાં બનાવ્યાં. આમ એણે સૌંદર્ય અને ઉપયેગ બન્ને તરફ નજર રાખી સુવણુ અને સુગધ એકઠાં કર્યાં. મેટી શી ંગ, મીઠી શાગે અને અનેક નૃતનાં ખાદ્ય કુળપુલ કંદ (શાકભાજીનાં) એણે ઉગાડવ્યાં. કાલી ફ્લાવર' ‘કામેજ' ટમેટાં, વટાણા, પાપડી ઇ અનેક જાતની ચીજોમાં ફેરફાર કરી મેટા મીઠા ખરમાસી શાકભાજીના પદા ઉગાડયા.
ઘાસ, પાલા અને શાભાનાં ઝાડ ઉપર પણ એણે પેાતાનું વર્ચસ્વ જમાવ્યું છે. ‘પ્લાન' ઉપર ઘીચ ઉગે, ઝાઝુ કાપવું ન પડે, ઉનાળે ઝાઝું પાણી ન માગે, ચામાસે કહેાવાઇ ન જાય, એવી જાતનાં ઘાસની જાત તૈયાર કરી છે. પાંદડાંના ઉપર પણ પ્રયાગ કરી રંગબેરંગી, વિચિત્ર આકારનાં, વળવાળાં, ફણગાવાળાં, કાંટા જેવી ધારાવાળાં ઇ॰ જાતજાતના આકર્ષક આકારનાં પાંદડાં બનાવી બગીચાની ધારે ઉગાડવાના રાપમાં શાભા અર્પી છે. ર ંગભેર’ગી (ઇંદ્રધનુષ્યરંગી ) પાંદડાંનાં અનાજ ઉગાડવાં છે, જેનાં પાંદડાં શેશભા આપે, સાંઠા ટાર ખાય અને કણસલાં માણસને ઉપયોગી થઇ પડે. બગીચાના રસ્તાની વાડેામાટે મેદીની પેઠે લીલાંછમ પાંદડાંથી ભરચક અને કાતરથી કપાય એવા છતાં સુંદર પુલ કે સ્વાદુ ફળવાળા જાતજાતના છેડ તૈયાર કરી બગીચાની શાભા અને આવકમાં વૃદ્ધિ કરી છે. થારીમાંથી, ફાફડ થેારમાંથી કાંટા કાઢી નાખી મનુષ્ય અને ઢાર ઉપર એણે જે ઉપકાર કર્યાં છે, તે માટે તે જૂદા લેખ લખાવા જોઇએ. દુકાળનાં વર્ષોમાં આપણે જોયું છે કે, કાંટા ન હેાય તા થારી ઢારને પૌષ્ટિક ખોરાક પૂરા પાડે છે. કાંટા બાળીને અથવા ચપ્પુથી દૂરકરીને ઢારને ખવડાવ્યાના અનેક પ્રયોગ થઇ પણ ગયા છે. થેરી એવા પ્રકારનું વૃક્ષ (ડ!) છે, કે જેને પાણી ન પામે તેાય મરુભૂમિમાં પણ ભરઉનાળે લીલું રહે. ખીજી કાઇ જાતનું ઘાસ ન હેાય ત્યારે આવે! લીલેા પૌષ્ટિક ખારાક કેવળ કાંટાને લીધે આપણે જતા કરવા પડે એ ખરેજ ખેદજનક છે. આ કાંટા મી. મુરબેન્કે કાઢી નાખી આપણી હથેળી જેવી લીસી અને સાફ પાંદડીની થારી બનાવી છે. આટલેથી તે અટકયા હૈાત-એણે ખીજું કાંઇ ન કર્યું હતતાએ એણે ઘણું કર્યું' કહેવાત; પણ એટલેથી અટકે તે એ સાન્ટામાઝા’ ને! ‘જાદુગર' શાને ? એણે થારી ઉપરનાં ફળને ખાદ્ય અનાવવાનું જારી રાખ્યું છે. એનાં ફળ ઉપર પણ કાંટા હેાય છે.
www.umaragyanbhandar.com
શ. ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat