________________
મહાન દેશસેવક કેવા હેાય?–લ્યુથર અરબેન્ક
એક દિવસ બગીચામાં કામ કરતાં એક બટાકાના છેડ ઉપર ખેડેલા જીંડવા ઉપર એની અચાનક નજર પડી. સામાન્યરીતે બટાકાના છેડને જીડવાં નથીજ બેસતાં અને કાઇક વાર મેસે તા તેના ઉપર નજર પડતી નથી અને નજર પડે તે એ મૂળમાંજ નફા દેખી રહેલી વૃત્તિ જીડવાંની કિંમત સમજતી નથી. બટાકા એટલે આંખાવાળા કટકા રેાપીનેજ ઉગાડવાની વસ્તુ, એમ સૌ કાઇ જાણે; એટલે બીજી રીતને વિચાર પણ ન કરે. મુખેન્કે તેા એ જીડવું જીવપેડે સંભાળ્યું અને એનાં ત્રેવીસે ત્રેવીસ અજ જૂદાં રાપી એનું કાળજીથી જતન કયું. એમાંથી એ છેડના મૂળમાં એવા મેટા અને સારી જાતના બટાકા બેઠા, કે બાકીનાને પડતા મૂકી એ એ છેાડના બટાકાનું ધરૂ કરી વધારે પ્રમાણમાં એજ જાત ઉગાડી. બજારમાં એને પ્રચાર કર્યો. આજે એ જાત ‘છુરબેન્ક બટાકા' તે નામે પ્રખ્યાત છે અને જથાબંધ પ્રમાણમાં એતી ખેતી ત્યાં કરવામાં આવે છે. એવી ગણત્રી કરવામાં આવી છે કે આજસુધી ઉગાડેલા બટાકાના દર ‘બુરાલે એક ‘સેન્ટ’બે ખુબેન્કને આપવામાં આવે, તા એ કાટાધિમાં પણ સવેર્વોપરી થાય અને તેણે સરકારે તા ૧પ૦ જ ડૉલર ઇનામ આપ્યું; પણ ‘કેલીફેર્નીઆ' માં જઇ વસવામાટે મુરબેન્કને તે રકમ પૂરતી હતી. ત્યાં જમીન લઇ ફળલના ભાગ-ખાનના ધંધા શરૂ કર્યાં. ૧૮૭૫ થી આજ સુધી એણે એટલું બધું કરી બતાવ્યુ` છે. અને એટલું બધુ કરી બતાવવા તૈયારી કરે છે, કે ‘જાદુગર' કહેવાવાને એ તદ્દન લાયક ઠરે.
‘ફળ’ ની દિશામાં એના પ્રયાસ અનેક છે. સફળતાએ પણ આશ્ચર્યચકિત કરે તેવી છે. લમ’ અને ‘એપ્રીકા’નામનાં બે ફળનું મિશ્રણ કરીને બન્નેથી જૂદું છતાં બન્નેના સારા ગુ ણાવાળુ ‘પ્લમકેટ’ નામનું તદ્દન નવુ ફળ તેણે તૈયાર કર્યું છે. હમેશ કાળાંજ થતાં બ્લેકબેરી’ એણે સફેદ ધજેવાં બનાવ્યાં છે. મગફળીની છાલજેવી પાતળી છાલનાં અખરેટ-અખરેટ સામાન્ય રીતે કેટલાં સખ્ત પડમાં ઢંકાયેલાં હાય છે તે સૌ જાણે છે અને કળિયા વગરનાં પ્લમ એની જાણીતી નવાએ છે. કડવાં અને અખાદ્ય, કાંઇક અંશે ઝેરી−નાઇટ શેડ' નાં ફળ મીડાં અને સ્વાદુ બનાવ્યાં છે. બદામની ઉપર છાલ થાય છે. એ છાલ ખરી પડવા પછીની બદામ આ પણે ત્યાં આવે છે. તેને ભાગીને આપણે મીજ કાઢી ખાઇએ છીએ. બદામ ઉપરની છાલ નકામી હાય છે, અને ‘પીચ' (આડુ)ના ળિયા આપણે ફેંકી દઇએ છીએ. એણે એવુ ફળ તૈયાર કર્યું છે, કે ‘પીચ' નું ફળ અને ળિયા એજ બદામ, જેમ જરદાલુમાં હેાય છે. તેમ, એટલે મિશ્રણથી બદામના ઉપર ગલ ઉગાડયા કે, ‘પીચ' ની અંદર બદામ લગાવી દીધી. ગમે તેમ કહે। પણ એક ફળ એવુ બતાવ્યું કે એનું કાંઇ નકામું ન જાય. જેનાં નામથી આપણને કાંઇ સમજણ ન પડે એવાં અનેકવિધ ફળ એણે બનાવ્યાં, સુધા', વધાર્યાં અને આકર્ષીક કર્યાં છે; પણ તેમના વિષે ગુજરાતીમાં લખવાથી કાંઇ ફાયદે હાંસલ થાય તેમ નથી; જાપાન, ઇંગ્લેંડ, અમેરિકા કે આફ્રિકા જ્યાંથી મળે ત્યાંથી ફળ, ઝાડ કે બીજ મગાવવાં, એના ઉપર પ્રયેાગ કરવા અને કદમાં, મીઠાશમાં, જથ્થામાં પેાતાને સંપૂર્ણ ખાત્રી ન થાય ત્યાંસુધી એને સુધારવાના પ્રયાસ છે.ડી ન દેવા, એ મી. મુખેન્કને કાર્યક્રમ અને પરિણામે લોક આંગળાં કરડે એવી નવાઇ.
‘જુલ' નું પણ તેમજ. જેને સ્વપ્નેએ રંગ હશે એમ ન લાગે તેને ર`ગીન કરવાં. જેવા રંગ જે જાતમાં હાયજ નહિ એમ લેાક માને તેવા રંગ તે ાતને અર્પવા. ગંધ ન હેાય તેને સુગંધી બનાવવાં એ બધું એને મન રમત. ખસખસનાં ઝુલ ભુરાં થતાં નથી. જીએન્કે તે ઉગાડી બતાવ્યાં. ‘કાલા' ને ગધ હેતા નથી. એમાંની સુગંધી જાત જીએન્કે માળી લેકને અને તેદ્રારા શાખાનાને અર્પણ કરી. ‘લીલી' ની તે એણે અનેક જાત ઉગાડી છે. “દુનિયાભરમાં” આજસુધી ઉગી નહિ હોય એટલી જાતની ‘લીલી' મારા બગીચામાં ઉગે છે, એવું એ અભિમાન લઇ શકે છે અને હજી તેા લાખા જાતા અણુઉગાડી શેાધવાની પડી છે' એમ કહે છે, ત્યારે આશ્ચર્ય થાય છે. ગુલાભ ઉપર કયા ખાગવાને અખતરા નહિ કર્યો હાય! મુખેન્ક પણ કાંઇ અપવાદ નથી. અનેક જાતનાં નવાં ગુલાબ એણે ઉગાડવ્યાં છે. કેટલાંક એના રંગમાટે તે! ખીજા એની ખુશોામાટે, કાઈક તેના કદમાટે તે કાઇક મેટા જથામાં ઉગવામાટે પ્રખ્યાત છે. જંગલી ખુલતે તેણે સુધારી વધારીને બગીચામાં અને શેખીત લેકના બટન હાલમાં સ્થાન અપાવ્યું છે. “શાસ્તા ડેઝી” નામનાં મેટાં, ઘણાં જથ્થામાં ઉગતાં, સફેદ ચાંદની જેવાં પુલની જાત નવી ઉગાડીને બગી
२७२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com