________________
રશિયાની વીરપૂજા રશિયાની વીરપૂજા
( સૌરાષ્ટ્ર-તા-૧૯-૬-૨૬ના અંકમાંથી )
પશ્ચિમનું ગેરૂં જગત આજે પૂર્વની મૂર્તિ પૂજાને ધિક્કારે છે. મૂર્તિપૂજકે એને મન અસંસ્કારીજંગલીઓ છે; પરંતુ અજાણપણે એ મૂર્તિભજકામાંયે એક પ્રકારની મૂર્તિપૂજા તે પ્રવર્તેજ છે. રાષ્ટ્રવીરા દેવલોક પામ્યા પછી જાહેર સંસ્થાઓમાં કે ચૌટે ચોટે એમની પ્રતિમા ઊભી કરી, તેને હારતારાથી શણગારવી, શેકસપિયર કલમા સ્થાપી, શેકસપિયરની મૂર્તિ કે મીતે માન આપી એની સવત્સરીએ ઉજવવી, પેટ્ટન સેઇન્ટની છબી આગળ કે ભગવાન ખ્રિસ્તના પથ્થરચણ્યા ક્રાસ આગળ શિર ઝુકાવવું, મૂર્તિ પૂજા નહિ તેા ખીજું શું છે? સ્મૃતિદ્વારા કે પ્રતિમાને માન અપી. ને પુરુષવરાની પૂજા કરવી, એ તે માનવજીવનને સ્વભાવ છે. પ્રાગૈતિહાસિક કાળથી તે આજદિનસુધી એ સ્વભાવ અચૂક રીતે પ્રભવતે આવ્યા છે. પુરાતન કાળમાં જ્યાં લેાકેા વીરનરને દેવતરીકે પૂજતા, ત્યાં આજે તેજ મહાનુભાવ અથવા તો તેના જેટલેજ ગૌરવવંતા પુરુષ માત્ર નરવીતરીકેજ સન્માન પામે છે. એ પણ ઉંચી કાટિની પૂજા-અનાજ છે. પશ્ચિમમાં રશિયાની આ જાતની વીરપૂજા સૌથી વલત દષ્ટાંત પૂરું પાડે છે.
૨૪૩
અટારીએ અટારીએ
અપ્રતિમ આંગ્લ નવલકાર એચ. જી. વેલ્સ ૧૯૦૨માં રશિયામાં પ્રવાસે નીકળ્યા, ત્યારે ગામે ગામ રશિયાના રાષ્ટ્રવિધાતા કાર્લ માકર્સની પ્રતિમાએ હારતારામાં શેશભતી દીઠ્ઠી. દુકાનેમાંયે એની મૂર્તિઓની હારા વિક્રયમાટે ખડકલાબધ એણે ોઇ. અંગ્રેજી નવલકારને રૂસ પ્રજાની આવી ભક્તિપ્રત્યે સૂગ ચઢી; પણ એને ખબર નહિ હોય કે રશિયાની સાચી વીરપુજા તે એ વખતે માત્ર નમ્ર સ્વરૂપે દેખાતી હતી. આજે, મેાસ્કા, વારસા કે સેન્ટ પિટ્સબર્ગમાં જનારા ગારા સદ્ગત મજૂરવાદી રાષ્ટ્રનેતા લેનિનપ્રત્યે પ્રજાને છલકાતે ભક્તિભાવ નિરખીને દગ થાય છે, વાદારીની જ્વલંત નિશાનીતરીકે લેકે દુકાનેામાં અને ઘેર ઘેર એ મજુરાના રક્ષણહાર પિતાની તસ્વીરને દીપકમાળથી ઝાકમઝોળ શણગારે છે. સમાજવાદી એ તસ્વીરને સમાજવાદના મુ સ્વરૂપતરીકે ઘરઆંગણે રાખે છે, સામ્યવાદીએ એની પ્રતિમાને સમાનતાનું રાષ્ટ્રચિહ્ન ગણે છે. કૈાઇ સ્ટીમશીપ કંપનીની અટારીએમાં તેા કાઇ વ્યાપારી પેઢીએમાં અને મજુરસથેાના કઠેરાપર બસ, એ એકજ આરસની પ્રતિમા શણગારાયેલી દેખાય છે. ચેકલેટ વેચનાર ફેરીએ પેાતાની ગાડીના ઠાપર એ મૂર્તિને પધરાવી રાખે છે. દરજીના સંચા ઉપર લેનિનનું સ્થાન અવિચળ છે. પુસ્તકાલયેા અને પુસ્તકવિક્રેતાઓને મકાને એ તસ્વીર અનિવાર્ય છે. ધર્માદિરા અને ધાર્મિક ક્રિયાઓને સામાન વેચનારી દુકાને પણુ પુષ્પહારવડે દીપતીલેનિનની છબી કાઇ ગેાખમાં પધરાવેલી હાય છે. વીટીમાં હીરાથી મઢેલી સૂક્ષ્મ તસ્વીરથી માંડીને દેહસમાન મૂર્તિએ માસ્કામાં આંગણે ને અટારીએ, મજીરવાદને મૂક સંદેશ સુણાવતી ખડી છે.
S
લેનિન-મદિરા
ધ-શ્રૃહાળુ લેકે ભગવાન ખ્રિસ્તની, કેાઇ ધર્માલયાની અને કાઇ ધર્મગુરુઓની છબી ધરમાં અમુક નિયત સ્થળે ગેાઠવી, તેને મંદિરસમાન બનાવે છે અને સવારસાંજ ત્યાં મસ્તક નમાવી કિરતારની બંદગી કરે છે. શુ ઇંગ્લેંડ કે શું હિંદ-ખધેજ આવી અનન્ય ભક્તિ શ્રદ્ધાળુ વર્ગમાં હોય છેજ. રશિયામાં આજે લેકા એ તસ્વીરેાના ધર્માદિરને ઠેકાણે પેાતાને ઘેર એલાયદું લેનિનદિર રાખે છે. ઘર ઘર તે ક્રીક, પણ કારખાનાંઓમાં અને ઍક્િસસમાં પણ અમુક ભાગ લેનિનની પ્રતિમામાટે નિરાળે રાખવામાં આવે છે અને એની ભીતાપર ‘લેનિનનાં અમર જીવનસુત્રા' ચિતરવામાં આવે છે. ‘લેનિન આજે દિવ્ય ધામમાં છે, પણ તેને આત્મા સભૂમિના રક્ષ ણાથે અહી' મૌજુદ છે!' એવાં ભક્તિવાયે પણ એ દિવાલાને અને તેનાં તેરણાને શણગારી રહ્યાં છે. શહેરી લેાકા જો કે લેનિનની પ્રતિમા આગળ ક્રાસની જેમ પેાતાના હાથની ચેાકડી ચિતરતા નથી, તેપણ એમનાં અંતરને પૂજ્યભાવ નિઃશબ્દતામાંયે જણાઈ આવે છે. ગામડાંનાં ભાળાં ખેડુત નરનારીએ તે માથું નમાવીને એ પ્રતિમા સમક્ષ ક્રાસ સુદ્ધાં કરે છે ! સ્ટેશને સ્ટેશને પણ રશિયાના આ નિર્ધનતાપ્રિય તારણહારને ગેાખ-મંદિરમાં પધરાવવામાં આવ્યા છે. એનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com