________________
મહેતાનાં સામ રી માં આવે છે. ખરી રીતે ધીલવાસીને તેા ગાંડાઓ તરફની એક જાતનીઉપજ છે અને ધીલવાસીએ આ ધંધા ચલાવવામાં માન સમજે છે.
ગણત્રી ઉપરથી માલમ પડે છે કે, ગાંડાઓના ૨૫ ટકા જેટલા માણસેા સુધરી પેાતાને ઘેર જાય છે. સરકારના આંકડા સાથે સરખાવતાં આ પ્રમાણુ અગત્યનુ છે. ધીલની ખુલ્લી હવાને લીધે ગાંડાઓમાંથી પાંચ પાંચ ટકા જેટલાનું મરણ નીપજે છે, જ્યારે સરકારી ગાંડાઓની ઇસ્પીતાલમાં મરણનું પ્રમાણ વધી જાય છે. આ રીત નમુનેદાર છે. ઘીલવાસીએને આ વારસામાં મળેલી છે. ઘીલમાં જો કાઇ જાય તે! તેને ગડાઓને ડાહ્યા માણસેામાંથી પારખી કાઢવાનું કામ ઘણું મુશ્કેલ થઇ પડે છે, કેમકે સાધારણુ માણસ કરતાં ગાંડા માણસ ડાહ્યા જેવે વધારે લાગે છે.
Ne
મહત્તાનાં માપ
,,
(લેખક–રા. “કુમુદ્રકાન્ત ” ‘શારદા' ના એક અંકમાંથી ઉષ્કૃત)
લોકેા કહેતા, “કેવા મૂર્ખ! આટઆટલું દુઃખ પડયું છતાં તેની અસર તેને કેંએ છે? વળી કહે છે ‘ભલું થયું, જંજાળમાંથી છૂટવા.' તેને તેના પરિવારનીય પરવા છે’
સામપુરનું વાતાવરણ જ્યારે આમ ચકડોળે ચઢયું હતું, ત્યારે જગદીશનું હૃદય આત્માના અવ્યક્ત ગાનમાં લીન થયું હતું.
X
×
X
ગરીબ માબાપને જગદીશ જન્મથીજ દુ:ખી હતા. માબાપના સુખતી તે તેને ઝાંખી થઇજ નહેાતી. અને દુઃખ એ તે ગરીબાઇની પ્રકૃતિજ હાય તેમ તેની સ્ત્રી ચાર બાળકાને મૂકી ગુજરી ગઇ હતી. આથી તેની ગરીબાઇ બેવડાઈ હતી; એ એવડી ગરીબાઈમાંય જગદીશ આનંદ માનતા. સગાંઓના હાથમાં ઉછરેલ જગદીશ બાળ-ઉછેરના નિયમેાથી અજાણ હતા, એટલે તે પેાતાનાં આળકાની પૂરતી સંભાળ લઇ ન શકતા.
પેાતાના પડેાશીને દુઃખી જોઇ પોતાને સુખી માનવા એ માનવ-જીવનની પ્રથા પડી રહી છે; અને એ મુજબ ગરીબ જગદીશ જ્યારે પેાતાનાં દુઃખી બાળકાની પૂરતી સંભાળ લઇ શકતે નહિ ત્યારે સગાંઓ દૂર રહી જગદીશનું દુઃખ જોઇ પેાતાને સુખી ગણતાં. અહા ! માનવજીવનની મહત્તા ન સમજાય તે। મનુષ્ય કેટલેા અધમ બને છે, તે કહેવુ મુશ્કેલ છે.
જગદીશને હમેશાં સવારના ત્રણ કલાક ને સાંજના પણ તેટલાજ કલાક ઈશ્વરસ્મરણમાં ગાળવાતા નિયમ હતા અને તે છ કલાકદરમિયાન તે કાઇને જવાબ દેતા નહિ.
લેાકેા પૂછતા:-‘જગદીશ! એ છ કલાક તું શું કરે છે?' જગદીશ કહેતાઃઈશ્વરસ્મરણ ને જીંદગીનું સાક’
જશે?'’
અને લેાકેા હસી પડતા ને કહેતા, “કુવા મૂખ`! એમ ઈશ્વર મળી લેાકેાની એ નિંદાનેા જવાખ જગદીશ નિર્દોષ હાસ્યથીજ વાળતેા અને તે હાસ્યમાં તેના આધ્યાત્મિક-અભ્યાસના પડધા પડતા.
X
X
×
આજે જગદીશનાં ચારેય બાળકૈા બિમાર હતાં, તે બનતી સંભાળ લેતા તે ઈશ્વરસ્મરણ ન ચૂકતે. લોકેા કહેતા, “કુવા મૂર્ખ ! બાળક બિમાર હોય ત્યારે ઈશ્વરસ્મરણ ન થાય તેાય શું?એમ ઈશ્વર મળી જશે?’
દુ:ખીનું દુઃખ હમેશાં ભયકર હાય છે; તેજ પ્રમાણે જગદીશનાં બાળકાની બિમારી વધી પડી તે તેણે પેાતાનાં વહાલાં બાળકાને પેાતાને હાથે એક એક દિવસને અંતરે ચિતામાં સુવાડ્યાં. જગદીશે પેાતાનું ચાલુ બાળક ચિતામાં સુવાડયું ત્યારે આકાશ વાદળાંથી ઘેરાઈ ગયું હતું, જાણે કુદરત પણ તેનું દુ:ખ રડતી હતી. તે દિવસે આખા ગામનું હ્રદય કકળી ઉઠયું. ‘ગજમ થયેા, પ્રભુએ પડતાને પાટુ મારી !”
લેાકેા ખરખરા કરતાઃ- ભાઈ ! ખળકાવિના ધર સુતું થયું!” જગદીશ કહેતા, “ એ સુનકારમાં ઈશ્વર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દ્વૈત-નજીક છે, તેટલેા આ જંજાળમાં નથી. ભલું
www.umaragyanbhandar.com