________________
'એક પુરાતન પ્ર'થસગ્રહ
સુફલા મલયજ શીતા માતાને નામે કૅસિરયાં કરવા પ્રેરતી એ માતૃપ્રેમની ભાવના વિના કદીએ આવવાની નથી. એટલે અમેરિકામાંથી હું એ સંદેશ ઝીલીને જાઉં છું અને જીવનભર એ સ ંદેશ મારા પ્રિય સ્વદેશમાં ફેલાવ્યા કરીશ. એ ભાવનાને ખળે જાપાને જોતજોતામાં પેાતાને માટે જે મગરૂબ સ્થાન મેળવ્યું છે, તેવુંજ સ્થાન ચીન પણ મેળવશે અને એ રીતે પેાતાનું વ્યક્તિત્વ ખીલવી. ને-પેાતાનું વિશિષ્ટત્વ જાળવીને તે જગતની ઉત્ક્રાન્તિમાં પોતાના ભાગ ભજવશે.'
એ પ્રકારના વાર્તાલાપને અ ંતે તે યુવકે અમેરિકા છેડયું અને તે ચીનમાં અદૃશ્ય ખની મુંગા મુંગા તેની રાષ્ટ્રીયતાની ભાવનાને ફેલાવવા માંડયા.
આ દશ વર્ષાં પહેલાંની વાત. આવા આવા ભાવનામસ્ત યુવકોનાં જૂથ જમાવી ડૉ.સુન-પાટ-સેને ચીનમાં રાષ્ટ્રીયતાનેા શંખધ્વનિ ગજાવ્યેા. એ ભાવના ઝીલીને મહાસાગર ભરતીને તોફાને ચઢયા હૈાય, તેમ આજે ચીન ઉછળી રહ્યું છે. એ ભાવનાને પ્રતાપેજ શાંગડાઇના મીલમજીરાની કતલ થતાં વિદ્યાથી-યુવકેાનાં ટાટાળાં નીકળી પડયાં, નિશાળેાને તાળાં દેવાયાં, ચીનમાં ભારે હડતાળેા પડી અને જંગી સરધસે। નીકળ્યાં તથા વિદ્યાર્થીઓએ અંગ્રેજ સિપાઇઓની ગાળીએ વિધાઇ જાતની કુરબાની કરવાનું પસંદ કર્યું. એજ ભાવનાના પ્રેર્યાં યુવકેાએ ૧૯૦૯માં જાપાની માલના બહિષ્કારની હીલચાલ આખા ચીનમાં ફેલાવેલી અને એજ ભાવનાને વશ બનીને ચીની જીવાને પરદેશી આગમેટાને સળગાવી મૂકે છે અને વિદેશી વેપારીઓને નિરાંતે જપવા દેતા નથી. જ્યાંસુધી ચીનની ખેડીએ નહિ તૂટે, જ્યાંસુધી ચીનાએ સાથે યૂરોપીયને સમાનતાને વર્તાવ નહિ આદરે, ત્યાંસુધી આ ભાવનાને દાવાનળ વધારે ને વધારેજ પ્રસરતા જશે.
હિંદના યુવાને આવી રાષ્ટ્રીયતાની ભાવનાએ રંગાય અને તેમની પ્યારી ભારતમાતાની જંજીરા તેડવાના ભગીરથ કાર્યમાં ચીનના યુવાનેાની જેમ ઝુકાવે એ વેળા કયારે આવશે?
“ એક પુરાતન ગ્રંથસંગ્રહ ”
( આકટેમ્બર ૧૯૨૫ ત્રિમાસિક ‘પુસ્તકાલય’માંથી )
નામદાર નિઝામ સરકારના રાજ્યમાં પાચરલ હાલના મુખ્ય જાગીરદાર હકીમ સૈયદ કાસીમને ત્યાં એક ધણેાજ કિંમતી પુરાતન ગ્રંથસંગ્રહ છે. ” એ સંગ્રહમાં હારી પુસ્તકા અને કળા, વિજ્ઞાન, વૈદ્યક વગેરેને લગતાં તાડપત્રા વગેરેપર લખેલા હસ્તલિખિત ગ્રંથો છે. કેટલાક તેા છેક વેદના વારાના દેખાય છે. પુસ્તકેામાં નીચે જણાવેલા વિષયાને લગતાં પુસ્તકા છે:-~~
<<
(૧) સડેા નહિ લાગવામાટે મસાલેા ભરવાસબંધી-ઇજીપ્તમાં જોવામાં આવ્યું છે તેમ શાને સડેા લાગ્યા વગર જેમનાં તેમ હજારેા વસુધી રાખી શકાય છે.
(૨) લાલ, પીળું, કાળું વગેરે કાઇપણ રંગનું રૂ ઉગાડવાની કળા.
(૩) અજાયબ કાચ—એવે કાચ તૈયાર બનાવીને તેને દરિયાની સપાટીપર ધરવામાં આવે તેા સમુદ્રના તળિયાની વસ્તુએ સ્પષ્ટ દેખી શકાય.
(૪) હલકી ધાતુમાંથી સેાનુંરૂપું બનાવવાની વિદ્યા; લેાઢું ગાળવાની વિદ્યા; ઝવેરાત અને મેાતીને ગાળીને મનપસંદ આકાર, કદ તથા ર્ગ બનાવવાની વિદ્યા; નીચી સપાટી ઉપરથી મોટા પત ઉપર પાણી વહેવડાવવાની વિદ્યા, હજારા વર્ષોસુધી સતત પાણી ગરમ રાખી મૂકવાની વિદ્યા, આ સિવાય બીજી ઘણી નવાઈ ઉપાવે તેવી બાબતેાસ બધી માહિતી આપનારાં પુસ્તકા તેમાં છે. જ્યારે આપણા હિંદુસ્થાનના રાજાએમાંથી ભાગ્યેજ ક્રાઇ નરેશ આવી વસ્તુએમાં રસ લે છે, ત્યારે જર્મા અને અમેરિકના જેવા પરદેશીએ આવા પુરાતન ગ્રંથા હિ ંદુસ્તાનમાંથી ખરીદી લઇ જાય છે એ શેાચનીય છે. પહેલાં કરતાં હાલ સમય બદલાયા છે; પરંતુ હજી એ દિશા તરફ વિશેષ ધ્યાન આપવાની ખાસ અગત્યતા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com