________________
આ દેશની દુર્દશાનું દિગ્દર્શન
આ દેશની દુર્દશાનું દિગ્દર્શન
(લેખકઃ-વૈદ્યકવિ દુર્લભ શ્યામ ધ્રુવ બાનેાસા. પો. દરીઆપુર, વરાડ. ) વાતાવરણની અસર
૨૩
વાતાવરણની કેટલી હદસુધી અસર થાય છે તે સંબંધમાં હું તમને મારા અનુભવને દાખલે। આપીને તેનું રહસ્ય સમજાવવા માગુ છું. એક દિવસ સુંદર પ્રભાતે હું અત્યંત આનંદની સાથે નિદ્રામાંથી જાગ્રત થયે!. આ સમયે મારા શરીરમાં સ્ફુર્તિ હતી અને મારૂં મન આનંદથી ઉભરાઈ જતું હતું. મારે અમુક ઠેકાણે જવાનું હતું. હું તરતજ સ્ત્રીટકારમાં બેઠે. આ કારની અંદર મારી બાજુમાંજ એક ચિંતાતુર માણસ અગાઉથી બેઠે હતે. તેની કાઈ કુંડી ચિંતા (વ્યચિત્તે)એ મારા મન ઉપર એટલી બધી અસર કરી કે મારે। આખા દિવસ ગમગીનીમાંજ ગયા! પ્રથમ મને ખબર નહતી કે એ માણસ શેકગ્રસ્ત હશે. તે એટલેા બધા શાકમાં હતા કે તેની આવી સ્થિતિનાં આંદોલનેા આસપાસ પ્રસરી રહ્યાં હતાં. આ વખતે મારા મનમાં કશાય વિચાર। નહિ હોવાથી તેના શાકમય વિચારે મારા મન ઉપર ભારે અસર કરી ! તમે મને પૂછશો કે, હું જ્યારે એટલેા બધે આનંદના આવેશમાં હતા ત્યારે તે માણસના મન ઉપર મારા આનંદની અસર હું કેમ ન કરી શકયેા ? આ તમારા પ્રશ્ન વ્યાજબી છે. મારા આનંદની અસર તેના શેક ઉપર થવી જોઇતી હતી, તેને ખદલે તેના શેકની અસર મારા આનંદની ઉપર થઇ એ શું ! આનું સ્પષ્ટીકરણ હું કરૂં છું તમે ધ્યાન દઇને સાંભળે!. એ માણસના અંતઃકરણમાંથી શેક(ગમગીની)ને બળવાન ધેાધ (પ્રવાહ) કાયમ વદ્યા કરતા હતા. કહેવાની મતલબ એ છે કે, તે શાકમાંજ મગ્ન બની ગયા હતા અને શાકિસવાય તેના મનમાં બીજો વિચારજ ન હતા; જ્યારે હું કાઈ પણ વિચારમાં એકાગ્ર નહેાતા. રસ્તામાં જે જે દૃશ્યા આવતાં તે તરફ હું આમતેમ જોયા કરતા, તેથી તેના શેકમય પુદ્ગલેએ મારા ઉપર અસર કરી.
!
એજસ્વીના શરીરમાંથી એજસ્ વહે છે.
તમેા જ્યારે ભાષણ સાંભળવા જાએ છે, ત્યારે તમને આટલે અનુભવ તેા થતાજ હશે કે, કેટલાક વક્તાની શ્રેાતાઓ ઉપર સચેાટ અસર થાય છે અને કેટલાકની નથી થતી. જે એજસ્વી હાય છે તેના શરીરમાંથી એજન્સ સતત વહ્યાજ કરે છે. જેમ પુષ્પમાંથી સુગંધ વહે છે અને લેહચુંબકમાંથી અમુક પ્રવાહ વહે છે, તેમ આજસ્વીના શરીરમાંથી એજસ વહે છે. એજસ પેાતાની આસપાસનાં માણસે ઉપર અજબ અસર કરે છે ! આવી રીતે પેલા ગમગીન માણસના શરીરમાંથી વહેતા પ્રવાહે મારા શરીરપર અસર કરી હતી.
વિચાર ગમે ત્યાં અસર કરી શકે છે.
આ ઉપરથી જોડાજોડ બેસવાથીજ આપણા મન ઉપર અસર થાય છે અને ખીજી રીતે નથી થતી, એમ સમજવાનું નથી. વિચારની પ્રેરણા ઘણે દૂરસુધી પણ પહોંચી શકે છે. શાપના કે આશીર્વાદના વિચારાથી તમે માણસનું ભુંડું અગર ભલું કરી શકેા છે. એક હીલર પેાતાના ઘર આગળ બેઠા બેઠા આરેાગ્યના પ્રબલ આંદેાનેથી દૂરના દરદીને રોગમુક્ત કરી શકે છે. હિમાલયના શિખર ઉપર જવાથીજ કલ્યાણ થઇ જાય છે એમ ન સમજશે. તે માસ પણ વિચારના આકારાથી છટકી જઈ શકતા નથી. જેવા અને જેટલા વિચારા, તેવી અને તેટલી તેની અસર. કાઇની ઈર્ષ્યા કે નિદ્યા ન કરો,
દરેક માણસ પેાતાના દેખે। ભલે ઓછાવત્તા પણ છુપાવવા માગે છે અને બીજાના દોષા ઉઘાડા કરવા માગે છે. આવી રીતે પરાયા દેખનું દર્શન કરવું તે સારૂં નથી. આ ટેવ બીલકુલ ખરાબ છે. આવા પારકા દોષનું દર્શન કરનારા માણસા પેતાના અંતઃકરણને ઈર્ષ્યાળુ અને સકુચિત બનાવે છે. કાઇની નિંદા અગર ઈર્ષ્યા પેાતાને તથા સામાને શું નુકસાન કરી રહ્યાં છે તેની તેને ખબર નથી હોતી. કાઇની નિંદા કરવી અગર કા'નું વાંકુ ખેલવું એ મોટામાં મોટા દુર્ગુણુ છે. આપણે જેને માટે જ્યારે ખરાબ વિચાર કરીએ છીએ, ત્યારે તે વિચારમાં તેને નુકસાન કરવા ચેડુંધણું તત્ત્વ તે એની મેળેજ સમાઇ જાય છે. આ પ્રવાહ જેની આપણે નિંદા કે ઈર્ષ્યા કરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com