________________
રૌનક મહેલની રાજખટપટ
“ કેમ ઘણી જ સારી ?' ચોંકીને મુખારકે પૂછ્યું.
"
“ધણી સારી નહિ તેા શું? આજ તે શાદીની ખુશાલી છે ને? “હા, શાહજાદી સાહિખા!” સુખારકે જવાબ વાળ્યો; “ હું તે પત્ર આ રાતના જ આપને સ્વાધીન કરીશ.”
७८
“તે ખરું. પણ આપને તે અહીં લાવવામાં શે વાંચે છે? અહીં તે પત્ર સાથે જ લેતા આવજો, અને આપણા નેકાહ પઢવામાં આવ્યા બાદ તે પત્ર મને આપજો, નહિ તે એમ જ કહેને કે આપણું લગ્ન કાર્ય પૂરું થાય કે તરત તે કાગળ
અમ્માનનને આપી દેજો.”
સુખારકે જવાબમાં ડોકું ધુણાવ્યું અને ક્યું,
“હજરતને મારા કહેવાપર ચિકન છે, પણ આપને કેણુ જાણે શાથી મારા કહેવાપર વિશ્વાસ નથી.”
હજરત ! આપ કેાઈ દર્વેશ છે. યા દીનની શરાહત સમાવે છે કે, કિન યનિ કર્યા કરે છે ?” દ્વિલશાદખાતમે જવાબ આપ્યા.
“તા શું દર્દેશેાએ જ ચિકનના ઇજારા લીધા છે, એમ આપનું માનવું છે ?” સુખારકે સામેા પ્રશ્ન કર્યાં.
“જી, ના, પણ એટલું તેા ખરું કે દીનની ખાખતામાં કિનથી જ કામ લેવું.” “અને ખીજી ખાખતમાં ?” સુખારક વચ્ચે જ ખાલી ઉઠયો.
ખીજી ખાખતમાં કેવળ વિશ્વાસથી કામ કર્યું પાલવતું નથી. જે કેવળ વિશ્વાસથી જ બધાં કામ થતાં હાય, તે પછી શીલ સુહર, ખત દસ્તકત શા માટે જોઇએ ? કાનુનના કિતાબાની પણ જરૂર શી ? કાજી અને મુતિની આવશ્યકતા ક્યાં? મહેલમાં એટલા સિપાઇ ચાકી કરવા શા માટે જોઇએ ? આપ કિન કરી લ્યાને કાઈ ચારી કરવાનું નથી, આપની તીજોરી લુંટવાનું નથી, આપને શું ચિકન નથી, માટે આપ આ સર્વ કરે છે ? કહે વાર.”
સુબારક કળી ગયા કે આ વાવિદગ્ધાની સાથે તર્કમાં ઉતરવામાં સાર નથી. તેણે ધીમે સ્વરે કહ્યું “તા વાર આપને શું ોઇએ છે ?”
“હુજરત ! આપ વચન આપે કે આપના રોનક મહેલમાં આવે કે તરત એ કાગળ મને આપી દેવા પડશે. સમજ્યા ?” દિલશાદખાનમે કહ્યું; “આપ જે એ વાત સ્વીકાર કરતા હૈ। તે કસમ લ્યો. અને આપ જે તે કરવા ખુશી ન હા, તે હું પણ મારું વચન પાળવા બંધાયલી નથી. આપ જો એ પ્રમાણે કસમ નહિ લેા, તે મારે પણ આપની સાથે શાદીની જરૂર નથી.”
મુબારક તીક્ષ્ણ દૃષ્ટિથી તેના સામું જોઇ રહ્યા હતા. તે સમજ્યા કે, વાતને ઝાઝી છેડવામાં માલ નથી, અને જો વધારે ર્ચે ચેં કરી તેા બાજી વણસી જશે. “ શાહનદી સાહિખા !” મલેક સુખારકે વિનયનમ્ર સ્વરે શું:--
"6
‘હું કસમ ખાઉં છું. ખસ ? આપ ચહાએ તે એ કાગળને રાતે ને રાતે વાલિદે મહેરબાનને પહોંચડાવો. પછી ?”
“ જરૂર! હું તેમજ કરીશ. તરત જ તે રૂક્કો તેમને સ્વાધીન કરીશ.” “ એલાશક,” એટલું કહી સુખારક ત્યાંથી ચાલી નીકળ્યા. અને ક્ષણવારમાં તે સુલ્તાન કુલિખાંની હન્નુરમાં આવી પહોંચ્યા. અહીં ઘેાડીક વાર આડીઅવળી વાત કર્યા પછી પેાતાની ખરાબખ્તીના સમાચાર છેડ્યા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com