________________
આળ આવ્યું
શાહજાદી સાહિબા! ઘણું ખૂશીથી.”
એટલું કહી તે દિલશાદખાનની સાથે જવાને તૈયાર થયા, અને તે ઓરડામાંથી બને ચાલી ગયાં.
પ્રકરણ ૯ મું
આળ આવ્યું કામુદૌલા બહાર આવ્યું. એક રાવત ચારથ પાસે ઉભો હતો તેને તૈયાર થવા કહ્યું, અને તરત જ દિલશાદખાન મને તેમાં બેસાડી પોતે બેઠો ને રાવત રથ હાંકવા આજ્ઞા કરી.
ગાડી પૂર વેગમાં દેડતી હતી. રાત્રિની નિસ્તબ્ધતા વ્યાપી હતી. આકાશમાં અગણિત તારા ટી નીકળ્યા હતા. ચન્દ્રના ધવલ પ્રકાશમાં સુષ્ટિ હબી હતી. પવનની મંદ બહેક વતી હતી. ઝાડ કવચિત્ જાણે નિદ્રા ભંગ થતાં હેય તેમ સેજ ડેલતાં હતાં.
ઘણુવાર સુધી દિલશાદખાનમ ને ઈઝામુદોલા બન્ને જણ ચૂપચાપ બેસી રહ્યાં. આખરે ઈઝામુદૌલા બેલ્યો
આખરે તમે વચન આપ્યું. ખરું કની?”
હા, તેમ કર્યા વગર છૂટકો નહોતે,” ધીમેથી દિલશાદખાનમ બેલી“જે મારાથી છૂટી શકાય તેમ હેત તો હું શું તેમ કર્યા વગર રહેત ખરી ? જ્યારે આપે મને બારીકીથી તે વાત પૂછી ત્યારે જે મારાથી બનતું હેત તે હું તે વાતને ઉડાવી દેત ને એટલા બધા માણસે વચ્ચે આપને નાઠા પાડત નહિ. પણ હું લાચાર હતી. મુબારકે કહ્યું તે ખરું હતું. હું તેને એકાંતમાં મળવા ગઈ હતી. મેં તેને ઘણું કહ્યું, મેં ઘણું નમ્રપણે અરજ ગુજારી, પગે પડીને ભીખ માગી, પણ તે પાષાણુથી એકને બે થ નથી;" જાણે તે વાતની સ્મૃતિ તેના અંતરને કેરતી હોય તેમ તે દુઃખદ અને ગળગળા સ્વરે બોલી;–“હજરત ! મારે એ આત્મભોગ આપ્યા વગર છૂટકે નથી. શા માટે, તે હું આપને કહી શકતી નથી. પણ મારે તેની ઇચ્છાને વશ થયા વગર ઇલાજ નથી. જે તેનામાં ઉદારતા હત, જે તેનામાં બહાદુરી હતી તે તેણે મને મુક્તિ આપી હેત, પણ જુબારક, સંગદિલ સુબારક તેમ કરે શા માટે ? મારે તેની સાથે લગ્નની ગાંઠમાં જોડાયા વગર ટકે નથી. એમાંથી ઉગરવાને આરે નથી. પણ એ ખુદા! એટલું જ ઇચ્છું છું કે તેની બીબી થતાંની વાર મને મોત આપજે.”
ઇકામુદૌલા ચૂપ રહ્યો. રથ ટેકરી પરથી ખડખડ કરતે પસાર થતો હતે. ચઢાણને લીધે ધીમેથી રાવત તે રથને હાંકતો હતો. પળવાર પછી જાણે સ્વમાંથી જાગૃત થયો હોય તેમ એકાએક ઇઝામુદૌલા બે
“શાહજાદી સાહિબા. હું કહું છું તે આપ જાણે છે? હું શા માટે અહીં આવ્યો તેની આપને ખબર છે? રૌનક મહેલમાં શા કાજે ઉતયો છું તેની માહિતી છે?”
જે વખતે દિલશાદખાનમને મુબારકે કહ્યું હતું કે સુલ્તાન લિખાં તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com