________________
યાચના
“હા, યાર! કર. પ્યાદા વગર રાજા એકલો શું કરે ?
વાત તે ખરી, રાજાનું બળ એના લશ્કરપર જ છે. લશ્કર વગર એલે રોજા શું કરે ?” ,
આ પ્રમાણે તેઓ સતરંજ રમવામાં ગુંથાયા હતા. તેવામાં એકાએક માણ સોની બૂમરાણુ સંભળાઈ. “આગ, આગની બૂમ કાનપર આવવા લાગી. મહેલના કોઈ ભાગમાં આગ લાગી હતી. તેની જવાળાઓની રેશની ઝગઝગાટ જણાતી હતી. મહેલ પત્થરને હતો. એટલે આગ પ્રસરવાનો છે તેથી ઝાઝું નુકસાન થવાને ભય ન હતો. તે માત્ર એક નાનું છમકલું હતું, છતાં આગની બૂમથી તેઓ સફાળા * થયા. એક જણ બહાર શું થયું તે જોવા દો. તેઓને પ્રથમ વિચાર અંદર જઈ સ્ત્રીવર્ગની ખબર લેવાનો હતો, અને તેઓ એમ કરવા જતા હતા એટલામાં એક યુવતી છળંગ લેતી અંદરથી બહાર આવી. તેને પોશાક અસ્તવ્યસ્ત, કેશ છુટા અને ચેહેરાપર ભયની છાપ સ્પષ્ટ જણાતી હતી. તેને જોતાં જ તે પુરુષો ચોંક્યા, અને બેએક જણ બોલી ઉઠયા:
કોણ? દિલશા-ખાનામ!”
આ રમણીના એકાએક આવવાથી તેઓ આગની વાત ભૂલી ગયા, અને આશ્ચર્યચક્તિ થયા. કામદૌલાએ પિતાના મનનું સમતોલપણું ખર્યું ન હતું. તે એ રમણીને જોતાં બે
શાહજાદી સાહિબા! આપ અહીં ક્યાંથી? આપને કઈ ઈજા તો થઈનથીને?”
તે રમણીએ ડેકું હલાવી સૂચવ્યું કે, કંઈ ઈજા થઈ નથી. એટલામાં જે માણસ સતરંજ રમતાં આગની બૂમ સાંભળી બહાર ગયો હતો તેણે ખબર આપી કે, આગબાગ કંઈ નથી; માત્ર સેહેજ છમ હતું, અને તે બુઝાવી નાંખવામાં આવ્યું છે. આ સાંભળી તેમના મનમાં શાંતિ આવી. ઇઝામુદૌલાએ ફરીથી પૂછયું
“શાહજાદી સાહિબા! આપ અહીં ક્યાંથી ?” દિલશાદખાનમ જવાબ આપે ત્યાર પહેલાં એક જણ બોલ્ય. “શાયદ ! તેઓ રસ્તો ભૂલી અહીં આવ્યાં હશે ?”
“રસ્તો ભૂલી! અહીં રસ્તે ભૂલવા જેવું શું છે? પણ આ ઓરડીમાં શી રીતે આવે?” બીજાએ કહ્યું.
શરાબમાં તેઓ ચકચાર હતાં; શરીરમાં લોહી વેગથી વહેતું હતું, અને તેમના મગજનું ઠેકાણું ન હતું. તેઓ કોની સાથે વાત કરતાં હતાં, તેનું ભાન તેમને તે વખતે ન હતું. જો કે તેઓએ છેક શુદ્ધિ ખોઈ દીધી ન હતી, છતાં ચિત્તની • વ્યવસ્થિતતા બરાબર ન હતી.
હશે, શાયદ, કોઈને એકાંત મળવા આવ્યાં હશે.”
ત્રીજાએ કહ્યું-“અગર જે આપના પિતાને આ વાતની ખબર પડે તે શું કરે?”
“શું કરે? આમ કરે.” એટલું કહેતાંની વાર છેકામુદૌલાએ જોરથી એવી તે મુકી મારી કે તે શબ્દ બોલનાર જમીન પર પડી ગયો. ઈમામુદોલા એક યુવતી પ્રતિ અપમાનજનક શબ્દો સહન કરી શકે નહિ. પરિણામને વિચાર કર્યા વગર જ તેણે આઘાત કર્યો. અહા! વીર પુરુ પરિણામને વિચાર કરે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com