________________
રાના મહેલની રાજખટપટ
“જનાબ ! પ્યારે! આ દાસીને એમ ઉડાવવાની કાશીશ કરતા ના, હું સારી રીતે સમજું છું કે, આપના મારાપર કેટલા પ્યાર છે? પ્યાર હા, વા ન હેા, પણ આપ મારી સાથે દગાબાજી ચલાવતા ના, ને ચલાવવામાં ફાવશે નહિ. આપ ભૂલી નવ છે કે, હું કેાણ છું? હું કંઈ સામાન્ય સ્ત્રી નથી. આ હાર કાને છે, તે શું હું જાણતી નથી.? તે દહાડે આ હાર કાણુ પહેરીને આવ્યું હતું, તે ખરાખર નારી ધ્યાનમાં છે. મેં તે હાર જેવા માંગ્યા હતા એટલું જ નહિ, પણ હું દાવાથી કહું છું કે આની તેડીનેાં ખીન્ને હાર અત્રે કોઇને ત્યાં નથી. આ હાર હિલશાદખાનમને છે. કહા, ના કહેા કે નથી. ?” એટલું ખાલી તે પળવાર ચુપ રહી; તીક્ષ્ણ દૃષ્ટિથી મલેક સુખારકની સામું જોઈ રહી અને ખેાલી, “આપ લાખ કહેા, પણુ હું માનું એમ નથી. આ સાખીતી ખસ છે.”
“ખસ છે? શું મસ્ત છે ? આજ શિરાજીની ખૂમારી માથાપર ચઢી ગઈ હાય એમ લાગે છે. જા, જા, આરામ કર. આજ શું કહેવું, શું ન કહેવું તેનું તને ભાન પણ નથી. કેાની સાથે આમ ખેલે છે, એ જાણે છે?”
જાણું છું, હુન્ત્ર ! હું કાની સાથે ખેલું છું તેનું મને ભાન છે. એક સયદે હવસ અમિર, ભવિષ્યના—”
૨
“બસ્સ કર, ખયન્નિસા ! આજ તારી બુદ્ધિ બહેર તારા ચિત્તનું ઠેકાણું નથી, ને અત્યારે તારી સાથે વાત આજને મુખારક દિવસ તારી સાથે માથાઝીકમાં ગાળવાના નથી.”
આમ વાત થતી હતી, એટલામાં માણસેાના પગરવ અને ખેાલચાલ કાને પડી. આ જોઈ મલેક ખેાલ્યાઃ—
મારી ગઈ છે; આજ કરવામાં સાર નથી.
“ો, આ અમીરા મારી રાહ જુએ છે, અને મને શેાધવા અહીં આવ્યા છે. આપને જે કહેવું હેાય તે પછી કહેજો, અત્યારે મને ફુરસદ નથી.”
એટલું કહી મલેક સુખારક બહાર આવ્યા. વાત ખરી હતી કે, તેને તેના સમવયી ઉમરાવે શેાધતા હતા. સુખારકને જોતાં જ એક જણ ખેલ્યાઃ— વાહ હજરત ! આપ કાની સાથે ગુફ્તગા કરતા હતાં ?” કાઇની પણ સાથે હાય, આપણે શું?” ખીન્નએ કહ્યું.
આપણે શું, એમ કેમ? મને લાગે છે કે, કાઈ ખહેતની હૂર સાથે વખત ગુજારવા અહીં ભાગી આવ્યા હશે.”
“અરે દોસ્ત ! જો મહેતાની હૂર અહીં આવશે તે પછી મહેશ્તમાં રહેવાવાળા શું કરશે ?”
“સ્વર્ગમાં દુકાળ પડશે તા ક્રીસ્તાને મેાક્કી ખીજી હૂંચને પકડી મંગાશે,” ત્રીજાએ કહ્યું.
“અરે, આમ વખત કયાં સુધી ગાળવા છે? ચાલે યારે? દાવ માંડીએ.” ગાદીપર સતરંજ ખીછાવવામાં આવ્યા. તે સર્વે ખેલવા લાગ્યા. નાકરને હુકમ થતાં શિરાજી અને જામ પણ પાસે ખાજપર ગાઠવાયા. જામ ખાલી થતાં કરે ભરી આપતા હતા; ખાને રંગ જામતા હતા; વચ્ચે ટાળટપ્પા થતા તા. એકે કહ્યું:—— “જો
આ રાજાને મહાત કરું છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com