________________
રોનક મહેલની રાજખટપટ
'
“ ઇનાયત છે આપની અને શુક્ર છે તે પરવરદેગારના ! હજરત, ખચ નિસા એવા થઈ એ ખરી વાત છે?”
૧૦
""
“મેં એમ સાંભળ્યું છે, અને તે ખરી વાત હેાવાના સંભવ છે,” “તમને લાગે છે કે, હું ખયન્નિસા સાથે નેકાહ કરીશ?” “હજરત ! મને શું લાગે ? પણ કદાચ એમ બને તે એમાં ખોટું શું છે? ખયન્નિસા એક હસિન અને ખુરાઅદા ઓરત છે. તે બુદ્ધિમાન છે.”
“તે બુદ્ધિમાન છે ખરી. મને કંઈ તેના તરફ ભાવ પણ છે, છતાં કંઇક મારૂં મન પાછું ઠે છે. મેં ખયરૂત્રિસાને આશ્રય આપ્યા છે, તેનું કારણ એ કે તેની દૂરની સગી અહીં છે, અને તેને તે વખતે આશરાની જરૂર હતી. મારૂં મન તેની તરફ વળવા માંડ્યું હતું, અને મને એક વખત એમ પણ લા હતું કે હું તેની સાથે શાદી કરીશ, પણ હવે મારે વિચાર ફેરવાઈ ગયા છે.” કારણ ? ” ઇંકામુકૈલાએ પૂછ્યું.
tr
કારણ કે કંઈ ખીજેજ સ્થળે મારે લગ્ન કરવા વિચાર છે. સુલ્તાન કુલિખાંની દીકરીનું નામ સાંભળ્યું છે ? ”
<6
‘કાણુ ? દિલશાદખાનમ ?
“ જી હા, તેજ, તે બહેતની હૂર છે. અહાહા! શું તેનું સૌંદર્ય છે! શું તેની નાજોઅદા છે!!”
'
પણ હજરત ! આપ ઘણા વખતથી ખયરૂનાિસાના હૃદયમાં આશા સિંચતા આવ્યા છે. તેનું કેમ?”
“તેનું શું? એક નહિ પણ હાર ઉમેદવાર તેની સાથે પરણવા તૈયાર છે. એક વખત હું તેને ચાહાતા હતા, પણ તે જમાનેા વહી ગયા. જોશ આવ્યા ઉતરી ગયા. જ્યારથી દીલશાદખાનમ મારી દૃષ્ટિએ પડી ત્યારથી મેં તેની સાથે લગ્ન કરવા પ્રતિજ્ઞા કરી છે. શાદી છું તેા તેની સાથે, નહિ તે ખસ્સ
આ જીંદગી એમને એમજ વ્યતીત કરવી. અત્યાર સૂધી મારી માગણીની તે અવગણના કરતી આવી છે. આજ સુધી તેણે પણ મારી તરફ અનાદર બતાવ્યા છે. પણ આજ તે મારી માગણી કબુલ કરશે, તેમ કર્યાં વગર તેને ટકા નથી”
“હુજૂર ! જો આજ સુધી તે ના પાડતી આવી છે તે આજે આપની માગણી સ્વીકારશે એની ખાત્રી શું ? સ્ત્રીએનાં મન ચંચળ અને સ્વભાવ હઠીલા હેાય છે. એક વાર જો ના થઈ, તે પછી હા, ભણાવવી મૂશ્કેલ થઈ પડે છે.” “ આપનું કહેવું યથાર્થ છે. સ્ત્રીઓને સ્વભાવ તેવા હાય છે ખરા, પણ સુલ્તાન કુલિખાંને મારી મરજી વિરૂદ્ધ જવું પાલવે એમ નથી. તેએ મારા ઇચ્છાને આ બાબતમાં તે આધીન થશે. તેએ મારા સપાટામાં એવા આવ્યા છે કે, તેઓથી ચુંકે ચાં થઈ શકે એમ નથી. દીલશાદખાનમ બેપરવા છે, પણ તેને તેના પિતાનું શું માન્યા વગર છૂટકો નથી. ખળે નહિ તા કળે, તેને રોનક મહેલમાં વસવું પડશે. સ્ત્રીઓના મનને કાબુમાં લેવાં, એ રમત વાત છે. એ કળામાં મને શિખવાડવું પડે એમ નથી. વા, પણ હું જરા બેગમ મહેલમાં જઈ આવું. આપ સિધાવેા, કારણ કે ઘેાડી વારમાં મહેફીલ જામશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com