________________
જન્મદિન
૪૯
ઇંક્રામુદૌલા દિગંમૂઢ ત્યાંજ ઉભા રહ્યો, તે વિચાર કરવા લાગ્યા કે, “ખ્યરુનાસા કંઈ કપટજાળ તા રચતી નહિ હોય? ના, ના, તેમ શા માટે કરે? અને કરે તેા તે તેમાં નવાઈ જેવું પણ શું હતું? તેણે જે દગાબાજીની વાત કરી તે ખરી હતી? શું મલેક સુખારક ઉંડા પાણીમાં ઉતારી વિશ્વાસધાત તે નહિ કરે?” તેના અંતરમાં ખયન્નિસાના કહેવા બદલ કંઇક ખાત્રી થવા લાગી. તેનું લાગણી ભર્યું આલવું, તેના દેહની અવસ્થા, તેના પ્રત્યેક ખેાલ તેના અંત:કરણની ગુફામાંથી નીકળતા હતા એમ તેને લાગ્યું. તે મલેક સુખારક છેલ્લી ઘડીએ પ્રપંચ રમી જાય તે મારું શું થાય, તે સંબંધી તેને ચિંતા થવા લાગી. જો હાથ આવેલી ખાજી મલેક સુખારક મારી જાય તે ભવિષ્યની સઘળી આશાપર પાણી ફેરવાય -úપછીતિ થાય તે નૂદ્દી. સુલ્તાન કુલિખાંની પડતી થાય તે થાય, પણ સાથે જેમ ખયરૂત્તિસાએ કહ્યું હતું તેમ થાય તે મલેક સુખારક વરંગુલના ભાવી હાકેમ અને? પણ,—પણ જો તે કાગળપર સુલ્તાન કુલિખાંએ દૃક્ત કર્યાં હોય, ને તે પત્ર તેના હાથમાં આવે તે તેને પેાતાની મુરાદ ખર આણુવામાં વાર લાગે નહિ, ને ખચરુત્તિસાના તેનાપર ભારે ઉપકાર થાય, એમાં સંદેહ શે? વળી તે આના બદલામાં શું માગતી હતી? એક જ ચીજ: તેના પ્રેમ. એક વખતે તે તેને ચાહાત હતા, અને તે પણ તેના પ્રેમને આદર આપતી હતી. હજી પણ નિઃસ્વાર્થપણે તે તેમ કરતી હાય, એમ કેમ ન બને? વળી ખયરૂત્રિસામાં શું નથી ? રૂપમાં તે સામાન્ય નથી, તેનું ચૌવન પણ વીતી ગયું નથી, ને બુદ્ધિમતી છે. તેનામાં મેહકતા છે, સૌંદર્ય પણ સામાં માણસને આંજી નાંખે એવું છે. તેના રારીરના હલનચલનમાં એક પ્રકારની આકર્ષણ કરે તેવી માહિની છે, પણ તે કદાચ મલેક જીખારકને માટે તેના કામમાં સહાયભૂત થવા માટે કંઈ રમત રમતી હાય તા?” આવા વિચાર તેના મનમાં દોડતા હતા એટલામાં નણે તે તેના વિચાર જાણી ગઈ હાય તેમ હાથ પકડી ખેાલીઃ—“હું તે પત્ર અતર ઘડી લાવી આપને આપું છું. આપ મારૂં કહેવું કબૂલ રાખશે, એના મને ભરૂસા છે.”
(6
સમ્ર,’” ઇક્રામુદૌલાએ કહ્યું.
ચૂપ,” ખયરૂત્તિસાએ જવાબ આપ્યા, અને તે બારણું ઉધાડી જવા લાગી એટલામાં ચાંદ દાખલ થઈ. તેણે ખયતિસાના કાનમાં કંઈ કહ્યું, અને ઈક્રાનુદૌલા તરત ત્યાંથી ચાલી ગયા.
સ્ત
ઈંક્રામુદૌલા નીચે આવતા મલેક સુખારકને મળ્યા. તે આજ સુંદર પેાશાકમાં સજ્જ થયા હતા; સુંદર પાગ માથાપર ધારણ કર્યો હતા, ડાકમાં મેાતીની લાંબી માળા હતી; તેની કેડ બંધમાં સુનાના મ્યાનમાં જમૈયા હતા, તેપર ચપન પહેર્યું હતું, અને કમરે તરવાર લટકતી હતી; ઇન્તર હતા. તેનું ઉન્નત લલાટ, અણુિદ્દાર નાસિકા, તાિ વક્ષ અને વીરેાચિત દેખાવ રમણી હૃદયને લુબ્ધ કરે તેવા હતા. તેના દીર્ઘ અણિયાળાં નયનમાં જાદુઈ શક્તિ હતી, અને દમાસની કટારીથી પણ કાતિલ ધાર શિથિલ રમણી હૃદયને વ્હાર કરવા ચુકે તેવી ન હતી. તેના ચેહેરામાં કુટિલતા અને વિલાસીતા સ્પષ્ટપણે વ્યક્ત થતાં હતાં. અહા, આપ તૈયાર થઈ ગયા છેને ?” મલેક સુખારકે હસ્તાં હસ્તાં ક્યું. “ જી, આપને મુબારકબાદી આપું છું. ખુશતાલા આપને હમેશાં તરક્કી આપે એમ ઇચ્છું છું.
""
k
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com