________________
ભ્રમતા કાજી
ગમે તે હાય ? આપણે શું, મને તે એણે તાવીજ આપવા કહ્યું છે. પણ અલી ! કાલે તું રસૈનક મહેલમાં આવવાની છે કે નહિ ?'
૩૯
“હા, અલી ! ત્યાં તા સાંભળ્યું છે કે, ખૂબ મજા ઉડવાની છે.” “હા, કાર્યોં ત્યાં ભારી જલસા થવાના છે; ગાવાવાળીએ આવવાની છે. ગમેતેમ પણ સુખારખાં છે તે મેાછલા.”
“ કેમ ન હેાય ! ખુદાએ શું નથી આપ્યું ? માન, ઇફ્રામ, દૌલત, હાકેમી સર્વે છે.”
'બધું હાય, પણ જીવ હોંસીલેા ન હેાય તે શું કામનું ? આપણા આકાને શું નથી ? પણ તેએ ક્યાં મેલા છે ? પણ તને આ બધી કયાંથી ખબર પડી?” “મને ચાંદે કહ્યું, ચાંદ તે આજકાલ ખયતિસા બીબીને જમણા હાથ થઇ પડી છે.'
“અલી ! એ ખયરુતિસા અહીં કયાંથી આવી ચઢી ? લેાકા કહે છે કે, એ તા બાઝારુ ગાવાવાળી હતી, અને અહીં તે એમ જણાવે છે કે, એને કંઇ રિશ્તેદારી છે. ખડી શયતાનની ખાલા છે ને? ચાંદ કંઈ બીજું પણ કહેતી હતી ?” સૈયદ સાહેબ જે ખાડી આંખે આ સર્વે તમાશે જોતા સાંભળતા હતા, તે ધીમેથી અંદર દાખલ થયા. તેને જોતાં જ ઝુલ્ફન અને સેઝન ચોંકી સાથે જ ખાલી ઊઠી, “આ ! ખા ! !”
<
ગભરાઓ ના, ગભરાએ ના,” સૈયદે આવતાંની વાર કહ્યું; એ ખુદાની મંદીએ ! તમે અહીં શું કરશું છે ? શું ખુદાની અંદ્રગી કરેા છે, યા શહેરની ઉડતી વાતાને જીભથી સાફ કરે છે ? ખાલા, આજકાલ ગામમાં શી વાત
ઉડી રહી છે ?”
66.
મૌલાના ! અમે તેા કાલે જલસા છે તેની વાત કરતા હતા;” સાઝને કહ્યું. “જલસે ? શાના જલસા ? કાને ત્યાં? શાને સારું ?”
“મલેક સુખારકને ત્યાં.” ઝુલ્ફન ખાલી:–“શાને સારું તે અમે શું જાણીએ ? જલસેા શાને ? વળી નાચરંગનાસ્તા ? બીજા શાના હાય ?”
ચા. પરવરદિગાર ! શેા જમાના આવ્યા છે ? અહાહા ! માણસે આજ કાલ ખુદાતઆલાને વિસરી જાય છે, અને અયશઆરામમાં મરાગુલ અને છે. રાતદિવસ ઇશ્કના તાન અને નાજનીના ગાન સાંભળવા તલીન રહે છે. યા રહીમ ! પણ હાં? તમે મારે માટે ખાણું આપ્યું જણાય છે. હા, આ શું છે ? બિરિયાની, લસરારીની કે પુલાવ ? વારૂ, જે હેાય તે ઠીક. હું વાળુ કરી લઉં એટલી વખત મને સખ્ત તન્હાઇની જરૂર છે. જાએ, તમે તમારે કામે વળગેા. હું ખાણું ખાઈ રહ્યા પછી કંઈ જોઇશે કે કરશે તે તમને હાક મારીશ, સમજ્યાં ? પધારો.”
તે ખાંદી ત્યાંથી પસાર થઈ. તે એરડામાં સૈયદના જમવાનો અવાજ સંભળાવા લાગ્યા. સૈયદે ભેાજનપર સારા હાથ માર્યો; ખાઇ પીને તૃપ્ત થઇ, એકાદ એ એડકાર ખાધા. પછી તરતજ તેમની સ્વારી ગ્રુપચુપ સુલ્તાન કુલીખાંને જે ઓરડામાં મળ્યા હતા ત્યાં ગઇ. ત્યાં જઇ ઝટ કુંચીએનું ઝુમખું હાથમાં લીધું, અને કાઇ આસપાસ જોતું નથી, એની ખાતરી કરી ત્રુટ સંદુક ઉધાડી, તેમાંથી કાગળેા કાઢયા. જે કાગળની વાતચીત તેણે સાંભળી હતી તે કાગળા તેમાંથી જુદા કાઢયા. મેહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com