________________
ઝપાઝપી
R3
બચાવી છે. આપને માનમર્તબે પણ એવો છે, આ૫નું ચલન પણ એવું છે કે, કઈ દાનેશમંદ માણસ શક લાવી શકે નહિ. પરંતુ જમાને ફેરવાઈ ગયું છે; હવા પલટી ગઈ છે. શાહના વફાદાર ઉમરામાં રાજ્યનાં રમાં બેદીલી વાસ કરી રહી છે. કાસમ બરિદે તેઓની જડ એક પછી એક નાબુદ કરી છે; બીજાની કરવા કેશિશ કરી રહ્યો છે. આવા વખતમાં આપના કથનપર વિશ્વાસ મૂકે, એ બનવાજોગ નથી.” - “સબબ?” કલિખાંએ પૂછ્યું.
સબબ શે બતાવું? ગર આપને ચકિન નથી, તે પછી દલિલ નકામી છે. ફક્ત હું એટલું જાણું છું કે, આપના દુશમને આપની પડતીને માટે પ્રયત્ન કરી રહ્યા છે.”
દુશમને ચોંકીને કુલિખાએ કહ્યું: “મારે કઈ દુશમન નથી; મારી જિંદગી તાજેવફા, અને શાહની પરવરીશમાં ગઈ છે, ઉમરામાં એક પણ ભાગ્યે એ હશે કે, જે મને દુશમન લેખે ?”
હજરત! આપની નેકી એ જ તેમને મન દુશ્મનાવટ છે. આપને તેઓ પિતાના માર્ગમાં આડે આવતા લખે છેકારણ કે આપ ન હો તે શાહપર ફાવે તે તેઓ અમલ ચલાવે. આ તો ઠીક પણ સાહેબે આલમ! આપે ઘડી પહેલાં એક ખત પર શા દસ્કત કરી આપ્યા, તે વિસરી જાઓ છો. આપે જ એ કાગળ પર નથી લખી આપ્યું કે, મને મારા શાહની પર્વ નથી, હું શાહના દુશ્મનને મદદ આપવા તૈયાર છું? શું આપ તેમની સાથે ભળી જવા ખુશી છે, એવું લખી આપ્યું નથી ?”
સુલ્તાન કુલિખાના ચહેરા પર આકાશમાં રંગ બદલાય તેમ વિકારના ફેર ફાર થવા લાગ્યા. પ્રથમ તો તેને ચેહરે સફેદ થઈ ગયે; પણ ક્ષણમાં તેના ચહેરા પર લાલાશ છવાઈ તેનાં ભવાં ઉંચાં થયાં, તેની આંખમાંથી જાણે અગ્નિ વર્ષશે એ ભાસ થયે. તે હિંસક પશુની માફક મલેક મુબારકની સામું જોઈ, ગઈ ઉઠ્યો --
બદમાશ, પાછ, અહેસાનકરાશ, જલીલ, કુતરા !” હજરત ! હજરત !
“શયતાન, પાછ, જલીલ કુતરા– સુલ્તાન કલિખાએ કેધના આવેશમાં કહ્યું; “હવે મને યાદ આવે છે કે શા માટે શિરાજીના નામ પર જામ ભરી આપ્યાં હતાં? હું કસમ ખાઈને કહું છું કે, એમાં કંઈ દગો હતો. સુલ્તાન કુલિખાં કદિ ખુદાની મહેરથી ભૂલ કરે નહિ. હા, મારું માથું ફરવા લાગ્યું, અને પછીપછી-ખયર જવા દે એ વાત, મને એટલું યાદ આવે છે કે નશાના જેશમાં થરથરતે હાથે મેં કંઈ દસ્કત કરી આપ્યા. શું તે યાદ નથી ?” *
આપે એમ લખી આપ્યું કે, મને મારા શાહની પરવા નથી, હું શાહના ૬મને સાથે પરિક થવા તૈયાર છું, હું તેમને બનતી મદદ આપવા ખુશી છે.”
“ગલત” કુતુબ-ઉલ-મુલ્ક કુલિખાએ કહ્યું, “જે મેં એમ લખી આપ્યું હેય તે તે વખતે હું શુદ્ધિમાં નહ; મેં નશામાં જ એમ કર્યું તેવું જોઈએ.”
ગમે તેમ, હુભર!” મલેક મુબારકે કંડ પેટે જવાબ આપો; માપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com