________________
પ્રાચીન તિષશાસ્ત્રના અત્યુત્તમ ગ્રંથ आरंभसिडि, दिनशुद्धि अने लग्नशुद्धि.
*(ગુજરાતી ભાષાનુવાદ).
આ ગ્રન્થમાં મૂળ શ્લોક સાથે સવિસ્તર અને સરળ અર્થ કર્યા છે. તે ઉપરાંત મૂળકારના વચનને સુદઢ કરવા માટે અનેક ગ્રન્થો તથા ગ્રન્યકારનાં વચનની સાક્ષી આપી છે. કેટલેક સ્થળે વિષયે સ્પષ્ટ સમજાવવા માટે યંત્રો પણ આપેલાં છે. એકંદર આ આખા ગ્રન્થમાં લગભગ સીતેર ચા અને ચન્થકારેનાં વચન આપ્યાં છે તથા એક્ટર ૬૦૦ વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરથી વાંચકવૃન્દને સ્પષ્ટ સમજાશે કે ટીકાકારને તિષના વિષયમાં કેટલા ગ્રન્થનું અને કેવું અસાધારણ જ્ઞાન હતું. આ
એકજ ચન્થ સાઘત ઉપસ્થિત હોય તે તે વર્તમાન સમયમાં ઉચ્ચ વિદ્વાનની પંક્તિમાં ગણાય એ નિર્વિવાદ છે.
આ અમૂલ્ય ગ્રન્થને ઉચા એન્ટીક પેપર પર છપાવી સુંદર બાઈન્ડીંગથી અલંકૃત કરેલ છે. કિંમત રૂ. ૧૦-૦-૦૦
રૂ. આ. પા. સામુદ્રિક શાસ્ત્ર તથા સ્વમ વિચાર . • • • ૧-૪ -૦ શકુનશાસ્ત્ર ઘણા વિસ્તારથી . •
• ૦-૧૨-૦. સ્વરદય જ્ઞાન ગદ્ય તથા પદ્યમાં " - - - - -
બાળકે માટે ઉપયોગી પુરત કે. પિતાને પુત્ર પ્રત્યે ઉપદેશ ... . વિધાથી બધુ કિંવા ચારિત્ર સુધારણ સંબંધી શિક્ષણ - ૦-૨ -૦
વ્યાકરણના ઉત્તમ ગ્રંથો. પ્રાકૃત યા માગધી વ્યાકરણ-ઢુંઢિકા ટીકા સાથે... ... ... ૩-૮ -૦ સારસ્વત વ્યાકરણ ત્રણે વૃત્તિયુક્ત • • • ૧. ૨-૦ -૦.
જૈન ગ્રંથે. જન સંપ્રદાય શિક્ષા-હિંદી
.
* ૩-૧૨-૦ જેનકથા રત્નકેષ-ભાગ ૧-૨-૪-૬-૭-૮ ... ... ... ૧૮-૪ -૦ ઉપર સિવાય દરેક જાતનાં પુસ્તકે, નેવેલ, કાર્ડ, કંકોત્રી વગેરે મળે છે.
લખે – ભીમસિંહ માણેક, પુસ્તક પ્રસિદ્ધ કરનાર તથા વેચનાર,
શાકગલી માંડવી-મુંબઈ
૦-૩
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com