________________
ભીની..
वनस्पतीआमाथी
*હના .
ના સુંઘવાથી ઝામરના સણકા, આધાશીશી, પીનસ, શરદી કે ગરમીથી દુખતું મસ્તક, નાકના
છોડ, દાતનું કળતર એકંદરે કંઠથી रजीस्टर
મસ્તક સુધીના થતાં દદો તર
'તજ મટાડે છે. કીંમત શીશી ૧ના છ આના. વજનના રૂ. ૩. સુવાસીત તબકની ગેળીઓ-પેટને અપ, વાયુનો ગેળ, દમ, ખાંસી ઉપર અકસીર ઇલાજ છે. કીંમત પેકેટ ૪૮૦ ગળીનાને રૂ. ૧,ડજનના રૂ.૧૦.
ત્રિવેદીના ટેકમાં બનતી એડીનરી-છીકણીના ડબાના એક રતલના ભાવ-સાદી માંગલેરી, રૂ. ૫). સુગંધી મદ્રાસી, રૂ. ૫). કસ્તુરીની લાલ, રૂ. ૩. સાદી મદ્રાસી, રૂ. ૨. કાળી ગુલાબની, રૂ. ૨. લાલ ગુલાબની, ૩. ૧છે. પીળી કેવડાની, રૂ. ૧. કાળી ધુટેલી, રૂ. ૧. પીળી દળેલી, રૂ. ૧) તથા ખાવાને સુવાસીત તમ્બાકુને દાણે રતલ ૧ ના રૂ. ૫) થી ૨ થી ૧૫ સુધીનો દરેકનું પોટેજ જુદું. વીપી. મંગાવનારે પેસ્ટેજ ખર્ચ પહેલું મેકલેથી ઓરડર ઉપર ધ્યાન અપાશે. વધારે માહિતી પત્રથી પૂછવી.
ઠેકાણું:એ. એન. ત્રિવેદી બ્રધર્સ છીકણીવાળા, અમદાવાદ.
ફુટે નહિ એવી ચીમનીઓ. દાવડાની પેટંટ
અબરખની ચીમની
એ ટકવામાં ઘણી મજબુત છે. પાણું, હવા કે બત્તી ગમે તેટલી વધી જાય
છતાં ફાટતી કે ટુટતી નથી. આ અબરખની ચીમની વાપરવાથી પૈસાને ઘણે બચાવ થાય છે. આખા ઈન્ડીઆમાં મશહુર છે. પ્રાઇસ લીસ્ટ એક આનાની ટીકીટ મેકલી મંગાવે. ભરપુર કમીશન વેપારીને આપવામાં આવે છે. બાર વરસથી આ ચીમનીઓ ચાલુ છે.
મમ્માદેવીનાં ફુવારા સામે, ઓધા કુબેરના
માળામાં પિષ્ટ નં. ૩-મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com