________________
નામદાર વાઇસરોય સાહેબ
બહાદુરના ઓનરેબલ સરજ્યન જનરલ મરહુમ સર લ્યુકીસ પારડી કે. સી. એસ. આઈ. એમ. ડી. ડીરેક્ટર જનરલ એક્ મેડીકલ સરવીસવાલા પ્રમુખ હતા તે સ્પેશીયલ રેડ ક્રોસ વાર હાસ્પીટલ કે જેમાં મેજર એનરેબલ સર એફ સ્ટેર્ટ સી. આઈ. ઈ, કલકતા તથા મેજર એ, ઈ.વાલ્ટર આઈ. એમ. એસ. જેવા મેટા નામાંકિત સરકારી ડાકટરો અને અંગ્રેજ અમલદારા વ્યવસ્થાપક છે તે હાસ્પીટલમાં, રાજા મહારાજાએમાં, નવાબે, નામદાર સરકારના ધારા સભાના એનરેખલ મેમ્બરે, સેશન્સ જજો, કર્નલેા, મેજરા, કેપટના, ડેપ્યુટી ડીરેક્ટર જનરલ ઓફ પોસ્ટ ઓફીસ, નામદાર ઈન્ડીયા સરકારના કેામર્સ અને ઇન્ડસ્ટ્રીયલ ડીપાર્ટમેન્ટના આસીસ્ટંટ, સરકારી સીવીલયન ઓફીસરા, પેાલીટીકલ એજન્ટ, યુરેપીયન સીવીલ સરજ્યના, લેફ્ટેનન્ટ આઈ. એમ. એસ., એમ. ડી ની ડીગ્રી ધરાવનારા મેટા ડાકટરા તથા દેશી અને યુરેાપીયન અમલદારા અને ગ્રહસ્થામાં બાદશાહીયાકુતી નામની જગ જાહેર દવા બહુ વપરાય છે.
બાદશાહી યાકુતી.
ગમે ત કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણુસને પણ જીવાનની માફ્ક જોરાવર બનાવનાર આ દવાના લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈ પણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેાળીની ડમી એકના રૂા. દશ.
ડાકટર કાલીદાસ મેાતીરામ– રાજકોટ–કાઠીયાવાડ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com