________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
જસમાઇનના રેડજેમૈકા,
* જેમકા,
ગમા ઊંચા
માદાનન આયોડ
સારસા
પલા
ખંડત્રી
ખરાબલોહીને સુચારી ડોગ્સ
પેટમાં
સારસા
પરેલા શારીરતિરોમી બનાવેછે તાજ કીંમત૨૧૩સીસીના ૪) ફાયદો ઇસીસીનારૂ.૮ પોસ્ટજમાફ જડાવા
લામછે
સારસા પર લા. આજી
લાહી સુધારનારી સર્વોત્તમ દવા તરીકે પ્રજામાં તે સુપ્રસિદ્ધ છે. ધણાં કેળવાયેલાં કુટુંએામાં તેના મેાટા પ્રમાણમાં ચાલુ વપરાશ થયાં કરે છે. પ્રમેહ, ચાંદી, વિસ્ફોટક, કોઢ, ખસ, લુખસ, દરાજ, ખરજવાં, ગડગુમડ, ચામડીમાં ચીરા પડવા વિગેરે દરદી ખરાબ લેાહીથીજ થાય છે. જસમાઇનના આ સારસાપરેલા આ દરદેામાં ઘણાજ અકસીર છે. ખીજા કાઇ પણ સારસાપરેલા વાપરતા પહેલાં આ જસમાઇનના સારસાપરેલાની જરૂર અજમાયેશ લેજો. એથી તમે શરીરે વ્હેલા નિરાગી બનશે અને પૈસે ખુવાર થતા પણ બચશેા. કીંમત ૧ શીશીને રૂ. ૧૫, ત્રણ શીશીના રૂ. ૪ા, તથા ૬ શીશીના રૂ. ૮) પેસ્ટેજ માફ
મળવાનું ઠેકાણું—“અમૃતમનુ” આફીસ-નડીઆદ. દેશ-ગુજરાત.
ચારૂતરનું “ અમૃબિન્દુ
કાલેરા, તાવ, ખાંસી, દમ, સળેખમ, ઝાડા, સંગ્રહણી, મરડા, ચુંક, ઉલ્ટી, છાતી-કમર-માથામાં કે શરીરના ગમે તે ભાગમાં થતા દુખાવા, સંધીવા, સરદી, અજીર્ણ, શરીર ઉપરના સૈાજા, સણકા, દાંત કે દાઢમાં કળતર વિગેરે અનેક દરદમાં ધણુંજ અકસીર છે. વીંછીના ડંખ ઉપર ખરેખરી જાદુઈ દવા છે. કીંમત રૂ. ૧ાા, ત્રણ શીશીના રૂ. ૪ા, તથા ૬ શીશીના રૂ. ૮). પેાલ્ટેજ મા.
અમૃતબિન્દુ ઓફીસ-નડીઆદ.
એ અમૃત બિંદુ ફીસ નડિયાદ ગુજ રાત
""