________________
સૈનક મહેલની રાજખટપ?
યા પત્ર !” ગર્વોન્મત્ત મુદ્રાએ દિલશાદે જવાબ આપ્યા, યા પત્ર કેમ ? જે પત્રપર અબ્બાજાને મલેક સુખારકને સહી કરી આપી હતી તે પત્ર” ઇકામુદ્દૌલાએ પોતાના ખટ્ટનમાં હાથ નાંખ્યા, અને સ્થિર વિકારરહિત મુદ્રાએ તેના સહામું જોઈ કહ્યું:~
૧૧૪
“એમ કે? ત્યારે આપે મારા શાહના પત્ર લઈ લીધા, નહિ વાર?” “હા,” નિડરતાથી દિલશાદે જવામ આપ્યા, “આપે તે પત્ર મલેક સુબારક પાસેથી ચેારી લીધેા હતેા, અને મેં તે તમારા કપડામાંથી ચારી લીધા, એટલુંજ નહિ, પણ ફાડીને તેના ચૂરેચૂરા કરી નાંખ્યા. જૂએ પણે,” એટલું કહી આંગળી વતી તે સ્થાન ખતાવવા લાગી.
“એમ, ત્યારે તમે ફાવ્યાં ખરાં,” ઈંકામુદ્દૌલા ખિન્ન સ્વરે ખાહ્યા; “તે કાગળ ગયા, સદાને માટે ગયે.” અગ્નિ વધેતાં નયને ઇકામુદ્દોલાએ તેના સામું તેઈ ઉમેર્યું.
“શાહનાદિ સાહિબા! આપ ધારે છે તે પત્ર તે નહતા. આપે શું કર્યું તેને આપને ખ્યાલ છે? નહિ જ; ક્યાંથી હેાય ? યા મૌલા! યા રહિમ ! શાહાર્દિ સાહિમા, શાહાદિ સાહિબા! આપે પાતે જાણી જોઇને આપના પગમાં કુહાડ માર્યો છે! આપની રાાદી મલેક સુખારક સાથે થઈ નથી એની એક પક્ષી સબૂત, આપે આપને હાથે નષ્ટ કરી નાંખી છે. સાંઈ હવે આ દુનિયાપર નથી, અને સાબિતીમાં આ એક પુત્ર હતા તે પણ આપે નાશ કરી નાખ્યા! હવે આપ કહેશે। કે લગ્ન થયાં નથી, તે વાત કાણુ માનશે? શા માટે માનરો ? રા આધારે માનરો ?”
દિલશાદના ચેહેરા ફીક્કો પડી ગયા. જે નયનેામાં ઉત્સાહની છટા દીસતી હતી, ત્યાં નિરાશા વ્યાપી. તે દ્વિગૅમૂઢ જેવી બેબાકળી આંખે તેના સામું જોઈ રહી. આ પત્રથી અને તે ફકીરના કથનથી દુનિયાને ડંકા વગાડી કહત કે આપનાં લગ્ન થયાં નથી. સાદી ખાટી છે,” ઇક્રામુદ્દૌલા હૃદયના આવેગથી કહેવા લાગ્યા; પણ હવે બેમાંથી એક પણ સાધન હયાત નથી. શાહજાદી સાહિબા ! આપે શા માટે મારા કહેવાપર ઇતબાર રાખ્યા નહિ ? શા માટે માત્ર ચેડા દિવસની ધીરજ ખમાઈ નહિ ? શા માટે આપે પેાતે આપના સુખના નારા કર્યો? હા, દશ દિવસ પછી તે જ પુત્ર હું આપને આપવાને હતેા. પણ નસીબ, ખીજું શું? નહિ તે આપને આમ કરવાનું સુઝે કયાંથી? હવે આપ ગમે તે કહેરો, પણ આપના કથનને કાઈ માનવાનું નથી. દુનિયાની નજરમાં આપ મલેક સુખારકનાં ખીખી છે, એ વાત ખરી ઠરવાની, અને હવે કોઈ તમારી કે મારી વાતપર વિશ્વાસ નહિ આણે. રાહુદી સાહિબા ! આપ જે પત્રની તલારામાં છે તે પત્ર મારી પાસે નથી. તે પુત્ર એક ખીન્ન પાસે છે. ખરું કહું? તે પત્ર ખયરુતિસા પાસે છે.”
ઇકામુદ્દૌલાના વચનેવચને દિલરાદના દિલમાં કાંટા ભેાકાવા લાગ્યા. તેની આંખામાં ઝળઝળીયાં આવી ગયાં. તેણે હાથવતી કપાળ કુટયું, અને પછી બે હાથવતી પેાતાનું મોં ઢાંકી દીધું.
“ખયરુત્તિસા !” તુચા અવાજે સ્ફુત્ક્રાં લેતી હોય તેમ ખાલી, “શું તે પત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com