________________
૧૨
રોનક મહેલની રાજગઢપઢ
પાડ્યા. કંઈ પણ ખેાલ્યા વગર, કે ઇસારા કર્યાં વગર, તેઓ સામા થયા. એક જણે ઘેાડાની લગામ પકડી, જ્યારે ખીન્તએ સાંઈમૌલાપર શસ્ત્ર ઉગામ્યું. પણ આમ કરવામાં તેઓએ સજ્જડ થાપ ખાધી. તેએએ પેાતાના સાથીદારાને આવવા દેવા જેઇતા હતા. કારણ કે એક નિમિષમાં તે કારે શસ્ર ફેંકી દીધું, અને પાતે તે હૂમલેા કરનારને જોરથી વળગી પડ્યો. જે માણસે લગામ પકડી હતી તે પણ શ્રાપ દેતે પાા પડ્યો, કારણ કે તેને પણ તેના માથાને માણસ મળ્યા હતા. ઇકામુદ્દૌલા તેનાપર વાધની પેઠે તુટી પડ્યો, અને તરવારના એક સપાટાથી તેના આત્માને પ્રભુની દરખારમાં મેક્લી આપ્યા.
ઇક્રામુદ્દોલાએ આમતેમ નજર ફેરવી. સાંઈ અને તે માણસ ખાથમખાૉ કરતા હતા. ઈંક્રામુદ્દીલા ઝટ મદદે દોડ્યો, પણ તેની મદદ નકામી હતી. કારણ કે જ્યાં આગળ તેએ દ્વન્દ્વ યુદ્ધ કરતા હતા. ત્યાં જમીન પોચી હતી અને તેથી બંનેના પગ સરી પડ્યા અને નીચે નદીના જળમાં પડ્યા. ઇકામુદ્દૌલા વ્યક્તિ દૃષ્ટિએ આ જોઈ રહ્યો. કીરને મદદ કરવી એ શક્ય ન હતું. ‘હર ઇચ્છા' એમ કરી તે પાછે જ્યાં દિલશાદ હતી ત્યાં આવ્યા. જમીનપર તરવારને લેાહી નાંખી, સાફ કરી, કોષમાં મૂકી, અને મ્યાન મુદ્રાએ દિલશાદને કહ્યું:
“શાહનદી સાહિબા ! આપણે જેમ પહેલાં મુસાફરી કરતા હતા તેમ કરવી પડશે. આપણે આપણા એક સાથીને ગુમાવ્યા છે, શું કરવું ?” “ખુદ્દાની મરજી,” દિલશાદ ખેાલી.
પૂર્વવત્ ઇંકામુદ્દોલા ધાડાપર સ્વાર થયા. દિલશાદને આગળ બેસાડી અને વેગથી ઘેાડાને હાંકી મૂકયેા. તેઓ એમ કેટલેાક વખત આગળ વધ્યાં. ધાડા થાકીને લોથ થઈ ગયા હોય એમ જણાયું. અમુક અંતરે આવી પહોંચ્યા પછી ઇકામુદ્દૌલાએ કહ્યું:
ધાડાએ પેાતાનું કામ ખરાખર બનવ્યું છે, અને તે હવે થાકીને લેાથ થઈ ગયા છે. હવે માત્ર આપણી પાસે એક જ ઇલાજ છે, અને તે એ કે પેલી ટેકરી પર જઈ આપણે ઘેાડીવાર ત્યાં જ વિસામા લેવો.”
એટલું ખેલી તે ઘેાડાપરથી નીચે ઉતર્યો, અને દિલશાદને હાથ ઝાલી નીચે ઉતારી, ઘેાડાપરનું ખેાગીર પણ કાઢી નાખ્યું, લગામ કાઢી નાંખી, અને તેને ટા મૂકી દીધા. ઘેાડા ધાસ ચરતા ચરતા દૂર જવા લાગ્યા.
“ચાલા, શાહજાદી સાહિબા !” ઇકામુદ્દોલા ખાલ્યા, “આપણે આ ટેકરીપર ચઢી, પણે જઈ આરામ લઇએ.”
દિલશાદ મુંગે મોંએ તેને હાથ પકડી ચાલવા લાગી. ચઢાણુ કપરી હતી. અહીંતહીં માટી શિલાએ પડી હતી, અને કાઈ સ્થળે કંઢેરી ઍડવા હતા. જમીન કેાઈ જગાએ એવી તેા પાચી હતી કે પગ સરી જવાની ધાસ્તી લાગતી હતી. આમ તે હાંફતાં હાંફતાં ચઢણ ચઢવા લાગ્યાં. અંતે તે તે ટેકરીના મથાળાપર આવી પહોંચ્યાં. દૂર ક્ષીણના રમ્ય દેખાવ નજરે પડતે હતેા: આણી તરફ નસીમાબાદ નદી તીરે જણાતું હતું; ત્યાં કિલ્લેદારનું મથક, એક મસ્જીદ અને નાનાં ઝુપડાં જણાતાં હતાં. સૂર્ય મધ્યાહ્નના તપવા માંડ્યો હતા.
“મને લાગે છે કે આ જ નસીમાબાદ, દિલશાદ મૌનભંગ કરતાં એલી; “અહ્વાહા । કેવા એકાંત અને રમણીય સ્થળમાં આ જગા આવી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com