________________
અરણ્યમાં આરામ
૧૦૩
વની જરૂરિયાતથી ખાં કામ ચાલતાં નથી, અમારે કોઈ વખત કર્યાં ને કાઈ વખત ક્યાં ફરવું પડે છે. કેાઈ વખતે મહેલમાં આરામ, તેા કાઈ વખતે જંગલમાં મંગળ ગાવા પડે છે. કાઈ વખતે નેકર હાય, ને કેાઈ વખત ન પણ હોય. જરા આવું આવડતું હેાય તેા સારું, એમાં નાનમ શી છે?”
“છું, હું નાનમ કાં કહું છું? હું તે! આપની તારીફ્ કરું છું કે, આપનામાં કેટલી કાબેલિયત છે!”
વારુ તા, શાહજાદી સાહિબા ! આપ તારિફને હમણાં મેાકુફ રાખો, અને ભાજનને માટે આપ તૈયાર થઈ જાવ. આપણી પાસે હજી ભાષામાં ઘેાડે સામાન છે. ચાવલ તૈયાર થયા છે, અને હું આ ફળ તેાડી લાવ્યો છું. હા, દાળ નથી, પણ આપણે ચટણી પલાળી ચલાવી લઇશું.”
ઇકામુદ્દોલાએ પાંદડાંપર ભાજન પદાર્થં મૂક્યા. અન્ને જણાં નીરવતાથી ભેાજન કરવા લાગ્યાં. ઘેાડી વારમાં તે ભાજન કરી રહ્યાં. પાણી પીવાને માટે એકજ જામ હતું. ઇંક્રામુદ્દોલાએ કહ્યું,
શાહજાદી સાહિમા! આપણી પાસે માત્ર એક જ પ્યાલું છે. આપણે બન્નેએ તેમાંથી જ પીવું પડશે.”
કંઈ નહિ, તેમાં શું થઈ ગયું ?” દિલરાાદ ખેાલી,
“શાહજાદી સાહિમા !” ઇંક્રામુદ્દોલાએ કહ્યું, “માફ કરો, આ સ્થાનમાં કંઈ પણ મળી શકે એ તદ્ન અસંભવિત છે, નહિ તેા કંઇક સારું ભેાજન લાવત.” “સારું ? આ ભેાજન શું ખેાટું હતું?” દિલશાદે કહ્યું.
“ખાટું નહિ તે। શું ? આપ મહેલમાં વસનાર, રોજ મિષ્ટાન્નના ખાનારને આવું આછુંપાતળું ભેાજન કયાંથી રુચે ?”
“હજરત !” દિલશાદે પ્રત્યુત્તર વાળ્યા, ક્ષણભર એમ માને કે, હું રાજ મિષ્ટાન્ન જમું છું, તે આજના ભેાજનથી મને વધારે આનંદ થવા જોઇએ. કારણ કે રાજની રાજ જે ચીજ ખાવામાં આવે તેનાથી એક પ્રકારને કંટાળે આવે છે; પણ આજનું ભાજન તેા નવી તરેહનું હતું તેથી એર માહુ લાગી.” “એમ ?” આશ્ચર્યેયંજક સ્વરે ઇઢામુદ્દૌલા ખેલ્યા.
“હા જી, આપના હાથમાં કંઈ મીઠાશ હેાવી જોઇએ, હસ્તાં હસ્તાં દિલશાદ ખેાલી.
“ત્યારે એ પટ્ટાથૅની મિઠાશ નહિ કે ?” ઇંક્રામુદ્દૌલાએ પણ મજાકમાં પૂછ્યું. “જી, ના,” હિલશાઅે વ્યંગ્ય અને માકદર્શક સ્વરે જવાબ આપ્યા. “શાહજાદી સાહિખા!” ઇંક્રામુદ્દોલા ખેલ્યા, “હું સાચેસાચું કહું ?” “હા, કહેાને. શા માટે નહિ ?”
ત્યારે મિઠાશ તે આપની જીભમાં હાવી જોઇએ.”
મારી જીભમાં મિઠારા છે, એ આપે શી રીતે જાણ્યું ? ” દિલશાદે પૂછ્યું. વાર્, તેા મારા હાથમાં મિઠાશ છે, એ આપ શી રીતે જાણી શક્યાં?” વાહ ! શી રીતે કેમ ? આપના હાથની મિઠાશ આ ભેાજનના પદાર્થમાં ઉતરી આવી હતીને ? પણ આપ મારી જીભની મિઠાશ તે શી રીતે જાણી શક્યા ?’’ ઇકામુદ્દૌલા ચૂપ રહ્યો. તેની સાથે તે તર્કમાં ફાવી
શકયા નહિ. તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com